________________
૧૯૩૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
सक्कस्स णं देविंदस्स देवरण्णो वरूणस्स महारणो सत्त દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ વરુણ મહારાજની સાત अग्गमहिसीओ पण्णत्ताओ।
અગ્રસહિષીઓ કહી છે. -ટામાં મ. ૭, કુ. ૧૭૪ ईसाणस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो सत्त દેવેન્દ્ર દેવરાજ ઈશાનનાં લોકપાલ સોમ મહારાજની अग्गमहिसीओ पण्णत्ताओ।
સાત અઝમહિષીઓ કહી છે. जमस्स महारण्णो एवं चेव।
આ પ્રમાણે લોકપાલ યમ મહારાજની પણ જાણવી - . ૭, કુ. ૧૭૪
જોઈએ. ईसाणस्स णं देविंदस्स देवरण्णो वेसमणस्स महारण्णो દેવેન્દ્ર દેવરાજ ઈશાનનાં લોકપાલ વૈશ્રમણ મહારાજની अट्ठ अग्गमहिसीओ पण्णत्ताओ।
આઠ અગ્રમહિષીઓ કહી છે. -ડા સ. ૮, સુ. ૬૨૨ ર૬. વિમાકુ વિહિં દિવ્યા મોબારે મુંગા પર્વને- ૨૫. કલ્પ વિમાનોમાં દેવેન્દ્રો દ્વારા દિવ્ય ભાગોને ભોગવવાનું
પ્રાણ : प. जाहे णं भंते ! सक्के देविंदे देवराया दिव्वाइं भोग- પ્ર. ભંતે ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર દિવ્ય ભોગોપभोगाई भुंजिउकामे भवइ से कहमिदाणिं पकरेइ?
ભોગોને ભોગવવાનાં ઈચ્છુક હોય ત્યારે તે સમયે
શું કરે છે ? उ. गोयमा! ताहे चेवणं से सक्के देविंदे देवराया एगं महं ઉ. ગૌતમ ! તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર એક મહાન नेमिपडिरूवगं विउब्वइ, एगं जोयणसयसहस्सं
નેમિપ્રતિરુપક (ચક્રનાં સદશગોળાકાર સ્થાન)ની आयामविक्खंभेणं, तिण्णिजोयणसयसहस्साइंसोलस
વિદુર્વણા કરે છે. જે લંબાઈ-પહોળાઈમાં એક य जोयणसहस्साइं दो य सयाई सत्तावीसाहियाई
લાખ યોજન હોય છે, તેની પરિધિ ત્રણ લાખ कोस तियं अट्ठावीसाहियंधणुसयं तेरस य अंगुलाई
સોળ હજાર, બસો સત્યાવીસ (૨૨૭) યોજન अद्धंगुलं च किंचि विसेसाहियं परिक्खिवणं,
ત્રણ કોસ એકસો અઠ્યાવીસ (૧૨૮) ધનુષ અને
કંઈક વધારે સાડાતેર અંગુળની હોય છે. तस्स णं नेमिपडिरूवगस्स उवरिं बहुसमरमणिज्जे
તે નેમિપ્રતિરુપક (ચક્રનાં સમાન ગોળાકાર તે भूमिभागे पन्नत्ते -जाव- मणीणं फासो।
સ્થાન)નાં ઉપર અત્યંત સમતળ અને રમણીય ભૂભાગ કહ્યો છે. તેનું વર્ણન મણિઓનાં સ્પર્શ
સુધી કરવું જોઈએ. तस्स णं नेमिपडिरूवगस्स बहुमज्झदेसभागे तत्थ
તે નેમિપ્રતિરુપકનાં ઠીક મધ્યભાગમાં એક મહાનું णं महंएगंपासायवडेंसगंविउव्वइ,पंच जोयणसयाई
પ્રાસાદાવતંકની વિકર્વણા કરે છે. જેની ઉંચાઈ उडुढं उच्चत्तेणं अढाइज्जाई जोयणसयाई
પાંચ યોજનાની અને લંબાઈ – પહોળાઈ અઢીસો विक्खंभेणं।
યોજનની છે. अब्भुग्गयमूसिय वण्णओ-जाव-पडिरूवे ।
તે પ્રાસાદ અભ્યગત અત્યંત ઉચું છે. ઈત્યાદિ
વર્ણન દર્શનીય અને પ્રતિરુપ સુધી કરવું જોઈએ. तस्स णं पासायवडेंसगस्स उल्लोए पउमलया
તે પ્રાસાદાવતંસકના ઊપરનો ભૂભાગ પહ્મલતા મરિચિત્તે ખાવ-પડિ !
આદિના ચિત્રોથી ચિત્રિત ચાવતુ- પ્રતિરુપ છે. तस्स णं पासायवडेंसगस्स अंतो बहुसमरमणिज्जे
તે પ્રાસાદાવર્તસકનાં ભીતરનો ભૂભાગ અત્યંત भूमिभागे -जाव- मणीणं फासो ।
સમ અને રમણીય કહ્યો છે. ઈત્યાદિ વર્ણન મણીઓનાં સ્પર્શ સુધી કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org