________________
૧૯૩૦
૩. મખ્ખો! રત્તરિઅમહિતીઓવનત્તામો,તંનદા?. વિનયા, ૨. વેનયંતી, રૂ. નયંતી, ૪. અપરાનિયા । सेसं जहा चंदस्स ।
णवरं-इंगालवडेंसए विमाणं इंगालगंसि सीहासणंसि ।
सेसं तं चेव ।
एवं वियालगस्स वि ।
एवं अट्ठासीतीए वि महागहाणं भाणियव्वं जावभावकेउस्स ।
raj-वडेंसगा सीहासणाणि य सरिसनामगाणि ।
૫.
૧. सक्कस्स णं भंते! देविंदस्स देवरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ ?
૩. મખ્ખો! ગદ્ય અગમદિસીયો પત્તત્તામો, તં નહીં
છુ. પઙમા, ર્.સિવા, રૂ. સુયો, ૪. અંબૂ, ધ્. અમલા, ૬. મચ્છરા, ૭. નમિયા, ૮. રોહિી
सेसं तं चैव ।
- વિચા. સ. o ૦, ૩. +, સુ. ૨૭-૨૦ ૨૨. વેમાળિયાંવાળો પાળ ય ગહિતીસંવાવ- ૨૩, વૈમાનિકેન્દ્રોની અને લોકપાલોની અગ્રમહિષીઓની
સંખ્યાનું પ્રરુપણ :
तत्थ णं एगमेगाए देवीए सोलस-सोलस देविसहस्सा परियारो पन्नत्तो ।
भू णं ताओ एगमेगा देवी अन्नाइं सोलस- सोलस देविसहस्सा परियारं विउब्वित्तए ।
एवामेव सपुव्वावरेणं अट्ठावीसुत्तरं देविसयसहस्सं,
सेतं तुडिए ।
पभू णं भंते! सक्के देविंदे देवराया सोहम्मे कप्पे सोहम्मवडेंसए विमाणे सभाए सुहम्माए • सक्कंसि सीहासंणसि तुडिएणं सद्धिं दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरित्तए ?
૩. અનો! તેમ નહીં સમરસ
દ્રવ્યાનુયોગ ભાગ-૩
ઉ. હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ કહી છે, જેમકે – ૧. વિજ્યા, ૨. વૈજયંતી, ૩. જયંતી, ૪. અપરાજીતા. શેષ સમગ્ર વર્ણન ચંદ્રના સમાન જાણવું જોઈએ. વિશેષ : આના વિમાનનું નામ અંગારાવતંસક અને સિંહાસનનું નામ અંગારક કહેવું જોઈએ. શેષ સમગ્ર વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. આ પ્રમાણે વ્યાલક નામના ગ્રહનાં વિષયમાં પણ જાણવું જોઈએ.
Jain Education International
આ પ્રમાણે અઠ્યાસી(૮૮)મહાગ્રહોનાં વિષયમાં ભાવકેતુ ગ્રહ સુધી જાણવું જોઈએ.
વિશેષ : અવતંસકો અને સિંહાસનોનાં નામ ઈન્દ્રના નામનાં અનુરુપ છે.
શેષ બધુ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રની કેટલી અગ્રમહિષીઓ કહી છે ?
ઉ. હે આર્યો ! આઠ અગ્રમહિષીઓ કહી છે, જેમકે - ૧. પદ્મા, ૨. શિવા, ૩. શ્રેયા, ૪. અંજૂ, ૫. અમલા, ૬. અપ્સરા, ૭. નવમિકા, ૮. રોહિણી. આમાંથી પ્રત્યેક દેવીનો સોળ-સોળ હજાર દેવીઓનો પરિવાર કહેવામાં આવ્યો છે. આમાંથી પ્રત્યેક દેવી સોળ-સોળ હજાર દેવીઓનાં પરિવારની વિકુર્વણા કરી શકે છે.
આ પ્રમાણે પૂર્વાપર બધી મળીને એક લાખ અઠ્યાવીસ હજાર દેવીઓનો પરિવાર હોય છે. આ શક્રનું અંતઃપુર છે. આ એક ત્રુટિક (દેવીઓનો વર્ગ) કહેવાય છે.
પ્ર. ભંતે ! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર સૌધર્મકલ્પ (દેવલોક )માં સૌધર્માવતંસક વિમાનમાં સુધર્મસભામાં શક્ર નામનું સિંહાસન પર બેસીને પોતાના (ઉક્ત) ત્રુટિકની સાથે ભોગ ભોગવવામાં સમર્થ છે ?
ઉ. હે આર્યો ! આનું સમગ્ર વર્ણન ચમરેન્દ્રનાં સમાન જાણવું જોઈએ.
For Private Personal Use Only
www.jainelibrary.org