SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલા. ૧૯૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ-“देवाहिदेवा, એટલા માટે હે ગૌતમ ! તે દેવાધિદેવ- દેવાધિદેવ તેવાવા ?” કહેવાય છે. 1. ૧. જે ળ મંતે ! પુર્વ યુ - “માવવા, પ્ર. ૫. ભંતે ! ભાગદેવ શા માટે ભાવદેવ કહેવાય છે? માવવા?” उ. गोयमा ! जे इमे भवणवइ-वाणमंतर-जोइस- ઉ. ગૌતમ ! તે ભવનપતિ, વાણવ્યંતર, જયોતિક वेमाणिया देवा देवगतिनाम-गोयाई कम्माइंवेदेति, અને વૈમાનિક દેવ છે. તે દેવગતિ નામકર્મ અને ગોત્રકર્મનું વેદન કરી રહ્યા છે. से तेणटेणंगोयमा! एवं वुच्चइ-"भावदेवा, भावदेवा।" એટલા માટે છે ગૌતમ ! તે ભાગદેવ-ભાવદેવ - વિચા. સ. ૧૨, ૩, ૬, ૩. ૧-૬ કહેવાય છે. ૨. અવિચલેવા વિવાન વિ - ૨. ભવ્ય દ્રવ્ય દેવાદિ પાંચ પ્રકારનાં દેવોની કાયસ્થિતિનું પ્રાણ : प. भवियदव्वदेवे णं भंते ! भवियदव्वदेवे त्ति कालओ પ્ર. ભંતે ! ભવ્ય દ્રવ્ય દેવ, ભવ્ય દ્રવ્ય દેવનાં રુપમાં વનિ હો? કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ पलिओवमाइं। પલ્યોપમ સુધી રહે છે. एवं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा वि -जाव આ પ્રમાણે ભાવદેવ સુધી જેની જે ભવસ્થિતિ કહી भावदेवस्स। છે તેજ તેની (સંચિઠણા) કાયસ્થિતિ કહેવી જોઈએ. णवर-धम्मदेवस्स जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं વિશેષ : ધર્મદેવની (સંસ્થિતિ) જઘન્ય એક સમય देसूणा पुव्वकोडी। અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષની છે. - વિચા. સ. ૧૨, ૩. ૧, મુ. ૨૬ ३. भवियदव्वदेवाइ पंचविहदेवाणं अंतरं परूवणं- ૩. ભવ્ય દ્રવ્ય દેવાદિ પાંચ પ્રકારનાં દેવોનાં અંતરકાળનું પ્રરુપણ : प. १. भवियदव्वदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं પ્ર. ૧. ભંતે ! ભવ્ય દ્રવ્ય દેવનું અંતર કેટલા કાળનું દોડું ? હોય છે ? उ. गोयमा ! जहन्नेणं दस वाससहस्साई अंतोमुहुत्त- ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ, मब्भहियाई, उक्कोसेणं अणंतं कालं वणस्सइकालो। ઉત્કૃષ્ટ અનન્તકાળ વનસ્પતિકાળનું હોય છે. g, ૨, નવા મંત ! ટેવ તું અંતર હો ? પ્ર. ૨. ભંતે ! નરદેવોનું અંતર કેટલા કાળનું હોય છે ? उ. गोयमा ! जहन्नेणं साइरेगं सागरोवमं, ઉ. ગૌતમ ! જઘન્ય સાધિક સાગરોપમ, उक्कोसेणं अणंतं कालं अवड्ढं पोग्गलपरियट्टे ઉત્કૃષ્ટ અનંતકાળ અર્થાત્ દેશોન અદ્ધ પુદ્ગલ સૂi પરાવર્ણકાળ જેટલું હોય છે. प. ३. धम्मदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? પ્ર. ૩. અંતે ! ધર્મદેવનું અંતર કેટલા કાળનું હોય છે? उ. गोयमा ! जहन्नेणं पलिओवमपुहत्तं, ઉ. ગૌતમ ! જઘન્ય પલ્યોપમ પૃથક્વ, उक्कोसेणं अणंतंकालं-जाव-अवड्ढंपोग्गलपरियढ़ें ઉત્કૃષ્ટ અનન્તકાળ -પાવતુ- દેશોન અધ્ધપુદ્ગલ ફેસૂi | પરાવર્ત કાળ જેટલું હોય છે. ૧. સ્થિતિ અધ્યયનમાં જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy