________________
૧૮૮૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
ते णं मणुया पगइभद्दगा, पगइविणीयगा,
તે મનુષ્ય સ્વભાવથી ભદ્ર, સ્વભાવથી વિનીત, पगइउवसंता, पगइपयणु कोह-माण-माया-लोभा
સ્વભાવથી શાંત, સ્વભાવથી અલ્પ ક્રોધ-માનमिउमद्दव संपण्णा अल्लीणा भद्दगा विणीया
માયા-લોભવાળા, મૃદુતા અને માર્દવથી સંપન્ન
હોય છે, અલીન (સંયત ચેષ્ટાવાળા) છે. ભદ્ર, अप्पिच्छा असंनिहिसंचया अचंडाविडिमंतरपरिव
વિનીત, અલ્પ ઈચ્છાવાળા, સંચય-સંગ્રહ ન सणा जहिच्छिय कामगमिणो य ते मण्यगणा
કરનાર, કૂર પરિણામોથી રહિત, વૃક્ષોની શાખાની पण्णत्ता समणाउसो!
અંદર રહેવાવાળા તથા ઈચ્છાનુસાર વિચરણ કરનાર છે. તે આયુષ્યમાન્ શ્રમણ ! એવા
એકોરુકદ્વીપનાં મનુષ્ય કહ્યા છે. प. तेसि णं भंते ! मणयाणं केवइकालस्स आहारट्ठे પ્ર. ભંતે ! તે મનુષ્યોને કેટલા કાળનાં અંતરથી समुप्पज्जइ ?
આહારની ઈચ્છા થાય છે ? उ. गोयमा ! चउत्थभत्तस्स आहारट्टे समुप्पज्जइ । ઉ. ગૌતમ ! તે મનુષ્યોને ચતુર્થભક્ત અર્થાત એક - નીવા. કિ.રૂ, .?????રૂ
દિવસ છોડીને બીજા દિવસે આહારની અભિલાષા
થાય છે. ૨૨. પ્રોટીવ સ્વિાગામ પોલારપરવળ- ૧૦૨. એકોક દ્વીપની સ્ત્રીઓનાં આકાર-પ્રકારાદિનું
પ્રરુપણ : प. एगोरूयमणुईणंभंते! केरिसए आयारभावपडोयारे પ્ર. ભંતે ! આ એકોરુકદ્વીપની સ્ત્રીઓનાં આકાર-પ્રકાર पण्णत्ते?
ભાવ કેવા કહ્યા છે ? उ. गोयमा!ताओणंमणुईओ सुजायसव्वंगसुंदरीओ, ઉ. ગૌતમ ! તે મનુષ્ય સ્ત્રીઓ શ્રેષ્ઠ અવયવો દ્વારા पहाणमहिलागुणेहिं जुत्ता,
સર્વાગ સુંદર છે, મહિલાઓના શ્રેષ્ઠ ગુણોથી
યુક્ત છે. अच्चंत विसप्पमाणा पउम सुकुमाल कुम्मसंठिय
ચરણ : અત્યંત વિકસિત પદ્મ કમળની જેમ विसिट्ठ चलणाओ,
સુકોમળ અને કાચબાની જેમ ઉન્નત હોવાથી
સુંદર આકારના છે. उज्जुमिउय पीवर निरंतर पुट्ठ सोहियंगुलीओ, પગની આંગળીઓ : સીધી, કોમળ, પૂલ,
નિરંતર પુષ્ટ અને મળેલી છે. उन्नयरइय तलिणतंबसुइणिद्धणखा,. ..
નખ : ઉન્નત, આનંદ આપનાર, પાતળા, તામ્ર
જેવા રક્ત, સ્વચ્છ અને સ્નિગ્ધ છે. रोमरहित वट्ट लट्ठ संठियअजहण्ण पसत्थ
પીંડી: રોમ રહિત, ગોળ, સુંદર, સુસ્થિત, लक्खण अकोप्पजंघयुगला,
ઉત્કૃષ્ટ શુભલક્ષણવાળી અને પ્રીતિકર હોય છે. सुणिम्मिय सुगूढजाणुमंडलसुबद्धसंधी,
ઘૂંટણ સુનિર્મિત સુગૂઢ અને સુબદ્ધસંધિવાળા છે. कयलिक्खंभातिरेग संठियणिवण सुकुमाल
જાંઘ (સાથળ) : કદલીનાં સ્તંભથી પણ અધિક मउयकोमल अविरल समसहितसुजात वट्ट
સુંદર, વ્રણાદિ રહિત, સુકોમળ, મૂદુ, કોમળ, पीवरणिरंतरोरू,
એકસરખા સમાન પ્રમાણવાળી, સુજાત, ગોળ,
મોટી અને અંતરહિત છે. अट्ठावयवी चिपट्टसंठिय पसत्थ विच्छिन्न
નિતમ્બભાગ : અષ્ટાપદ ધૂતનાં પટ્ટનાં જેવા पिहुलसोणी,
આકારના શુભ વિસ્તીર્ણ અને મોટા છે. वदणायामप्पमाणदुगुणित विसाल मंसल सुबद्ध
જઘન પ્રદેશ : (બાર આંગળ) મુખ પ્રમાણથી जहणवर धारणीओ,
બમણુ ચોવીસ અંગુલ પ્રમાણ વિશાળ, માંસલ અને સુબદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org