________________
મનુષ્ય ગતિ-અધ્યયન
૧૮૮૫
गंगावत्त पयाहिणावत्त तरंग भंगुर रविकिरण तरुणबोधित अकोसायंत पउमगम्भीरवियडनाभी,
झसविहग सुजात पीणकुच्छी,
झसोयरा, सुइकरणा, पम्हवियडनाभी, सण्णयपासा,संगतपासा, सुंदरपासा,सुजातपासा, मितमाइय पीणरइयपासा,
अकरुंडय-कणग-रूगग-निम्मल सुजाय निरुवहयदेहधारी,
पसत्थबत्तीस लक्खणधरा, कणगसिलातलुज्जल पसत्थ समतलोविचिय विच्छिन पिहुलवच्छा, सिरिवच्छंकिवच्छा, पुरवर-फलिह-वट्टियभुजा, भुयगीसरविपुलभोगआयाण फलिहउच्छूढ दीहबाहु,
નાભિ : ગંગાનાં આવર્તની જેમ દક્ષિણાવર્ત, તરંગની જેમ વક્ર અને સૂર્યની ઉગતા કિરણોથી ખિલતા કમળની જેમ ગંભીર અને વિશાળ છે. કુલિ (ઉદર) મત્સ્ય અને પક્ષીની જેમ સુંદર અને પુષ્ટ છે. પેટ : માછલીની જેમ કૃશ છે. ઈન્દ્રિયો : પવિત્ર અને નિર્લિપ્ત છે. નાભિ : કમળનાં સમાન વિશાળ છે. પાર્થભાગ : નીચે નમેલ પ્રમાણપત, સુંદર, અતિસુંદર, પરિમિત, માપયુક્ત સ્થૂલ અને આનંદ આપનાર છે. કરોડરજુ: અનુલક્ષિત છે, તેનું શરીર કંચનની જેમ કાંતિવાળા નિર્મળ સુંદર અને નિરુપત (સ્વસ્થ) છે. તે શુભ બત્રીસ લક્ષણોથી યુક્ત છે. વક્ષસ્થલ : કંચનની શિલાતલ જેવા ઉજ્જવલ, પ્રશસ્ત, સમતલ, પુર વિસ્તીર્ણ અને મોટા છે. છાતી : પર શ્રીવત્સનું ચિન્હ અંકિત છે. ભુજાઓ: નગરની અર્ગલાનાં સમાન લાંબી છે. બાહ : શેષનાગનાં લાંબા શરીર તથા ઉપાડેલી અર્ગલાનાં સમાન લાંબી છે. હાથનું કહેઃ(પ્રકોષ્ઠ) વજનાં સમાન, દઢ પુષ્ટ, સુચિત, સઘન, વિશિષ્ટ ઘન, સ્થિર, સુબદ્ધ અને નિગૂઢ પર્વસંધીઓવાળી છે. હથેળી : લાલ વર્ણની પુષ્ટ, કોમળ, માંસલ, પ્રશસ્ત લક્ષણયુક્ત સુંદર અને છિદ્ર જાળ રહિત આંગળીઓવાળી છે. હાથની આંગળીઓ પુષ્ટ, ગોળ, સુજાત અને કોમળ છે. નખ : તામ્રવર્ણનાં પાતળા, સ્વચ્છ, મનોહર અને સ્નિગ્ધ હોય છે. હાથની રેખાઓ : ચંદ્રરેખા, સૂર્યરેખા, શંખરેખા, ચક્રરેખા, દક્ષિણાવર્ત સ્વસ્તિકરેખા તેમજ ચંદ્ર, સૂર્ય-શંખ-ચક્ર-દક્ષિણાવર્ત સ્વસ્તિકથી મળતી જુલતી હોય છે. હાથ : અનેક શ્રેષ્ઠ, લક્ષણ યુક્ત, ઉત્તમ, પ્રશસ્ત, સ્વચ્છ, આનંદપ્રદ રેખાઓથી યુક્ત છે.
जुगसन्निभपीणरइयपीवर पउट्ठसंठिय सुसिलिट्ठ विसिट्ठ घण-थिर-सुबद्ध सुनिगूढ-पव्वसंधी।
रत्ततलोवइय मउयमंसल पसत्थ लक्खण सुजाय अच्छिद्दजालपाणी.
पीवरवट्टिय सुजाय कोमलवरंगुलीया,
तंबतलिन सुचिरुइरणिद्ध णक्खा,
चंदपाणिलेहा, सूरपाणिलेहा, संखपाणिलेहा, चक्कपाणिलेहा, दिसासोत्थिय पाणिलेहा, ચંદ્ર-સૂર-સંg-વ-કિસોિત્યિક ાિ .
अणेगवर लक्खणुत्तम पसत्थरइय पाणिहा.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org