SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૬૭ णवरं-ओगाहणा जहा वल्लीणं जहण्णेणं अंगुलस्स વિશેષ : અવગાહના વલ્લીવર્ગનાં સમાન જધન્ય असंखेज्जइभागं उक्कोसेणं धणुपुहत्तं । અંગુળનાં અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ધનુષ પૃથત્વ સમજવી જોઈએ. તે તે જેવા - વિયા..૨ ૨, .૪, સુ. બાકી બધુ વર્ણન પૂર્વવત છે. ૨૬. મારા માળે મૂત્ર તાળવેસુ વવાયા હવ- પ. ભાષપર્ટી આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : प. अह भंते ! मासपण्णी मुग्गपण्णी जीवग-सरिसव- પ્ર. ભંતે ! માષપર્ટી, મુદગપર્ણી, જીવંક, સરિસવ, करेणुया-काओलि-खीरकाओलि भंगि-णहिं કરેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, સહી किमिरासि भद्दमुत्थ-णंगलइ पयुयकिण्णा કૃમિરાશિ, ભદ્રમુસ્તા, લાંગલી, પયોદકિષ્ણા, पयोयलया हरेणुया लोहीणं एएसि णं जे जीवा પયોદલતા, હરેણુકા અને લોહી આ બધા मूलत्ताए वक्कमंति ते णं भंते ! जीवा कओहिंतो વનસ્પતિઓનાં મૂળરુપમાં જે જીવ ઉત્પન્ન થાય उववज्जति? છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एत्थ वि दस उद्देसगा वि निरवसेसं ઉ. ગૌતમ ! અહીં પણ આયુક વર્ગના સમાન મૂળાદિ आलुयवग्ग सरिसा। દસ ઉદેશક સમગ્ર રુપથી કહેવા જોઈએ. एवं एएसु पंचसु वि वग्गेसु पण्णासं उद्देसगा આ પ્રમાણે આ પાંચેય વર્ગોનાં કુલ મળીને પચાસ भाणियब्वं त्ति। ઉદેશક કહેવા જોઈએ. सब्वत्थ देवाण उववज्जति। तिन्नि लेसाओ। આ બધામાં દેવ આવીને ઉત્પન્ન થતા નથી અને - વિચા. સ. ૨૩, , ૬, મુ.? ત્રણ વેશ્યાઓ જાણવી જોઈએ. ૬૭, સર્િવે સરિસ્ત્રક્રિયા ફેવરાિ મા વમવ ૫૭. શાલવૃક્ષ શાલયષ્ટિકા અને ઉંબરયરિકાનાં ભાવભવનું પત્ર પ્રરુપણ : प. एए णं भंते ! सालरूक्खए उण्हाभिहए तण्हाभिहए પ્ર. અંતે ! સૂર્યની ગરમીથી પીડિત, તૃષાથી વ્યાકુળ, दवग्गिजालाभिहए कालमासे कालं किच्चा कहिं દાવાનળની જ્વાળાથી ઝુલસતા તે શાલવૃક્ષ કાળ गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ? માસમાં કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? उ. गोयमा ! इहेव रायगिहे नयरे सालरूक्खत्ताए ઉ. ગૌતમ ! આ શાલવૃક્ષ આજ રાજગૃહનગરમાં पच्चायाहिइ । से णं तत्थ अच्चिय वंदिय पूइय ફરીથી શાલવૃક્ષનાં રુપમાં ઉત્પન્ન થશે. તે ત્યાં सक्कारिय सम्माणिय दिब्वे सच्चे सच्चोवाए અર્ચિત, વંદિત, પૂજીત, સત્કૃત, સમ્માનિત અને દિવ્ય (દેવગુણોથી યુક્ત) સત્ય, સત્યાવપાત, सन्निहिय पाडिहेरे लाउल्लोइयमहिए यावि સન્નિહિત-પ્રાતિહાર્ય થશે તથા આનો ચબુતરો भविस्सइ। લીપેલો-પોતેલો અને પૂજનીય થશે. प. से णं भंते ! तओहिंतो अणंतरं उवटित्ता कहिं પ્ર. ભંતે ! તે શાલવૃક્ષ ત્યાંથી મરીને ક્યાં જશે અને गमिहिए, कहिं उववज्जिहिइ ? ક્યાં ઉત્પન્ન થશે ? ૩. જો મા ! મહાવિવારે સિદિઃ -ગાવ- ઉ. ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ सव्वदुक्खाणमंतं काहिइ। થશે -યાવતુ- બધા દુઃખોનો અંત કરશે. प. एस णं भंते ! साललठ्ठिया उण्हाभिहया ભંતે ! સૂર્યના તાપથી પીડિત, તૃષાથી વ્યાકુળ तण्हाभिहया दवग्गिजालाभिहया कालमासे कालं તથા દાવાનળની જ્વાલાથી પ્રજ્વલિત તે किच्चा कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ? શાલયષ્ટિકા કાળમાસમાં કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? છે. માન્ચ, ૨, રોહી, રૂ. સવU, ૪. પાટા, ૬. તદ માસfor 27 ૨, પંજેતે સવI TUાસં રતિ દેસા | - વિચા. સ. ૨૩, ૩. ૧-૬, T. ? પ્ર, ભત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy