________________
૧૭૫૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
નારિયે
નાલિક : प. नालिए णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे? પ્ર. ભંતે ! એક પાંદડાવાળા નાલિક એક જીવવાળા
છે કે અનેક જીવવાળા છે ? ૩. યમ ! નીવે,
ઉ. ગૌતમ ! તે એક જીવવાળા છે. एवं कुंभि उद्देसगवत्तवया निरवसेसा भाणियवा। કુભિક ઉદેશકનાં અનુસાર અહીં સમગ્ર વર્ણન - વિચા. સ. ૧૨, ૩, ૬, ૩. ?
કરવું જોઈએ. પવન
પદ્ધ : प. पउमेणं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे? પ્ર. ભંતે ! એક પાંદડાવાળા પદ્મ એક જીવવાળા છે
કે અનેક જીવવાળા છે ? ૩. ગોવા ! નીવે,
ઉ. ગૌતમ ! તે એક જીવવાળા છે. एवं उप्पलुद्देसगवत्तब्बया निरवसेसा भाणियव्या। ઉત્પલ ઉદેશકનાં અનુસાર આનું સમગ્ર વર્ણન - વિયાં. સ. ૨૨, ૩, ૬, મુ. ?
કરવું જોઈએ. कणिय
કર્ણિકા : प. कण्णिएणं भंते! एगपत्तए किं एगजीवे, अणेगजीवे? પ્ર. ભંતે ! એક પાંદડાવાળી કર્ણિકા એક જીવવાળી
છે કે અનેક જીવવાની છે ? ૩. સોયમાં ! નીવે.
ઉ. ગૌતમ ! તે એક જીવવાળી છે. एवं व निरवसेसं भाणियब्वं ।
આનું સમગ્ર વર્ણન ઉત્પલ ઉદેશકનાં સમાન કરવું - વિચા. સ. ૨૨, ૩, ૭, મુ. ?
જોઈએ. नलिण
નલિન : प. नलिणे णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ? પ્ર. ભંતે ! એક પાંદડાવાળા નલિન (કમળ) એક
જીવવાળા છે કે અનેક જીવવાળા છે ? ૩. ગયા ! ના
ઉ. ગૌતમ ! તે એક જીવવાળા છે. વં નિરાસ -નવ-અનંતગુત્તt.
આનું સમગ્ર વર્ણન ઉત્પલ ઉદેશકનાં સમાન અનન્ત - વિચા. સ. ૨, ૩. ૮, યુ. ?
વાર ઉત્પન્ન થયેલ છે ત્યાં સુધી કરવું જોઈએ. ૩૭. સાસ્ત્રી-દિગાઉ મૂત્રની વાવવાથી વત્તીસાદિ ૩૭. શાલી-બ્રહી આદિનો મૂળ જીવોનાં ઉત્પાતાદિ બત્રીસ परूवर्ण
દ્વારોનું પ્રરુપણ : રાનિદે -ગાવ- અર્વ વાંસિ
રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ (ભ.મહાવીર
સ્વામીથી) -યાવત- આ પ્રમાણે પૂછ્યું - प. अहं भंते ! साली वीहि-गोधूम जव-जवजवाणं પ્ર. ભંતે ! શાલી, વ્રીહિ, ઘઉં, જુવાર, જવજવ આ બધા
एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते ! ધાન્યનાં મૂળ રુપમાં જે જીવ ઉત્પન્ન થાય છે તો जीवा कओहिंतो उववज्जति ?
ભતે ! તે જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? किं नेरइएहिंतो उववज्जंति,
શું તે નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે. मणुस्सेहिंतो उववज्जति,
મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે ? કે देवेहिंतो उववज्जंति ?
દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org