________________
વેદના અધ્યયન
૧૬૯૫
આ પ્રમાણે છે ગૌતમ ! નરયિકોનાં તે પાપકર્મ ગાઢીકૃત કાવત- ખિલીભૂત હોય છે. માટે તે સંપ્રગાઢ વેદનાને વેદતા મહાનિર્જરાવાળા નથી અને મહાપર્યવસાનવાળા પણ નથી.
एवामेव गोयमा ! नेरइयाणं पावाई कम्माई गाढीकयाई-जाव-खिलीभूयाइं भवंति संपगाढं पि य णं ते वेयणं वेएमाणा नो महानिज्जरा, नो महापज्जवसाणा भवति । भगवं ! तत्थ जे से वत्थे खंजणरागरत्ते से णं वत्थे सुधोयतराए चेव, सुवामतराए चेव, सुपरिकम्मतराए चेव। एवामेव गोयमा! समणाणं निग्गंथाणं अहाबायराइं कम्माइं सिढिलीकयाइं, निट्ठियाई कडाई, विप्परिणामियाई खिप्पामेव विद्धत्थाई भवंति, जावइयंतावइयं पिणंतेवेयणं वेएमाणा महानिज्जरा महापज्जवसाणा भवंति।
જેમ તે બંને વસ્ત્રોમાંથી જે ખંજનનાં રંગથી રંગાયેલા છે તે વસ્ત્ર સુધોતતર, સુવાચ્યતર અને સુપરિકર્મતર છે. આ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ- નિગ્રંથોનાં યથા બાદર (ચૂલ) કર્મ શિથિલ કરેલ, જીર્ણ કરેલ, વિપરિણમન કરેલ તે શીધ્રજ નષ્ટ થઈ જાય છે અને જેવી-તેવી વેદનાને વેદતા તે શ્રમણનિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા હોય છે. ૩. હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ સૂકા ઘાસની પુંજીને ધધકતી અગ્નિમાં નાંખે તો શું તે સૂકા ઘાસનાં પુડા ધધકતી આગમાં નાંખતા જ શીધ્ર બળી જાય છે ?
३. से जहानामए केइ पुरिसे सुक्कं तणहत्थयं जायतेयंसि पक्खिवेज्जा से नूणं गोयमा ! से सुक्के तणहत्थए जायतेयंसि पक्खित्ते समाणे खिप्पामेव मसमसाविज्जइ? હંતા, ભવં ! મસમાવિM | एवामेव गोयमा! समणाणं निग्गंथाणं अहाबायराई कम्माई सिढिलीकयाई, निटिठयाई कडाई विप्परिणामियाई खिप्पामेव विद्धत्थाई भवंति, जावइयंतावइयं पिणं ते वेयणं वेएमाणामहानिज्जरा महापज्जवसाणा भवंति। ४. से जहानामए केइ पुरिसे तत्तंसि अयकवल्लंसि उदगबिंदु पक्खिवेज्जा, से नूणं गोयमा! से उदगबिंदु तत्तंति अयकवल्लंसि पक्खित्ते समाणे खिप्पामेव विद्धंसमागच्छइ ? हंता, भगवं! विद्धंसमागच्छइ । एवामेव गोयमा! समणाणं निग्गंथाणं अहाबायराई कम्माइं सिढिलीकयाइं निट्ठियाई कडाई विप्परिणामियाई खिप्पामेव विद्धत्थाई भवंति, जावइयंतावइयं पिणंतेवेयणंवेएमाणामहानिज्जरा महापज्जवसाणा भवंति। से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइને મહથિ -ના-પસન્દ નિમ્બર
- વિ . સ. ૬, ૩. ૨, સુ. ૨-૪
હા, ભંતે ! તે શીઘ જ બળી ઉઠે છે. આ પ્રમાણે ગૌતમ ! શ્રમણ-નિગ્રંથોનાં યથા બાદર કર્મ શિથિલ કરેલ, જીર્ણ કરેલ, વિપરિણમન કરેલ હોવાથી શીઘ જ નષ્ટ થઈ જાય છે અને જેમ-તેમ વેદનાને વેદતા તે શ્રમણ-નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા હોય છે. ૪. (અથવા) હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ અત્યંત તપેલા લોખંડનાં તવા પર પાણીની ખૂંદ નાંખવામાં આવે તો ગૌતમ! શું તે બંદ ગરમ તવા પર નાંખતા જ શીધ્ર વિનષ્ટ થઈ જાય છે ? હા ભંતે ! તે શીધ્ર વિનષ્ટ થઈ જાય છે, આ પ્રમાણે છે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોનાં યથાબાદર કર્મશિથિલ કરેલ, જીર્ણ કરેલ, વિપરિણમન કરેલ હોવાથી શીધ્ર જ નષ્ટ થઈ જાય છે અને જેમ-તેમ વેદનાને વેદતા તે શ્રમણ નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા હોય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – ''જે મહાવેદનાવાળા હોય છે ચાવત- તેજ પ્રશસ્તનિર્જરાવાળા હોય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org