________________
૧૯૦
દ્રવ્યાનુયોગ ભાગ-૩
२३. अप्प-महावेयण निज्जरासामित्तं
૨૩. અલ્પ મહાવેદના અને નિર્જરાનું સ્વામીત્વ : ૫. નવા અંતે! કિં મહાય મહાનિન્જર, પ્ર. ભંતે! જીવ શું મહાવેદના અને મહાનિર્જરાવાળા છે. महावेयणा अप्पनिज्जरा,
મહાવેદના અને અલ્પનિર્જરાવાળા છે, अप्पवेयणा महानिज्जरा,
અલ્પવેદના અને મહાનિર્જરાવાળા છે, अप्पवेयणा अप्पनिज्जरा ?
અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા છે? उ. गोयमा! अत्थेगइया जीवामहावेयणा-महानिज्जरा, ઉ. ગૌતમ ! કેટલાક જીવ મહાવેદના અને મહાનિર્જ
રાવાળા છે, अत्थेगइया जीवा महावयणा अप्पनिज्जरा,
કેટલાક જીવ મહાવેદના અને અલ્પનિર્જરાવાળા છે, अत्थेगइया जीवा अप्पवेयणा महानिज्जरा,
કેટલાક જીવ અલ્પવેદના અને મહાનિર્જરાવાળા છે, अत्थेगइया जीवा अप्पवेयणा अप्पनिज्जरा ।
કેટલાક જીવ અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अत्थेगइया जीवा महावेयणा महानिज्जरा-जाव
કેટલાક જીવ મહાવેદના અને મહાનિર્જરાવાળા अत्थेगइया जीवा अप्पवेयणा अप्पनिज्जरा ?"
છે-યાવતુ- કેટલાક જીવ અલ્પવેદના અને
અલ્પનિર્જરાવાળા છે ?” उ. गोयमा ! पडिमापडिवन्नए अणगारे महावेयणे
ગૌતમ! પ્રતિમા–પ્રતિમાપન્નક અણગાર મહાવેદના महानिज्जरे।
અને મહાનિર્જરાવાળા છે. छट्ठ-सत्तमासु पुढवीसु नेरइया महावेयणा
છઠ્ઠી - સાતમી નરક- પૃથ્વીઓનાં નૈરયિક જીવ अप्पनिज्जरा।
મહાવેદના અને અલ્પનિર્જરાવાળા છે. सेलेसिं पडिवन्नए अणगारे अप्पवेयणे महानिज्जरे। શૈલેશી પ્રતિપન્નક અનગાર અલ્પવેદના અને
મહાનિર્જરાવાળા છે, अणुत्तरोववाइया देवा अप्पवेयणा अप्पनिज्जरा। અનુત્તરોપપાતિક દેવ અલ્પવેદના અને અલ્પ
નિર્જરાવાળા છે. से तेणढेणं गोयमा ! एवं वुच्चइ
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “अत्थेगइया जीवा महावेयणा महानिज्जरा-जाव
કેટલાક જીવ મહાવેદના અને મહાનિર્જરાવાળા अत्थेगइया जीवा अप्पवेयणा अप्पनिज्जरा।"
છે -યાવત- કેટલાક જીવ અલ્પવેદના અને અલ્પ - વિચા. સ. ૬, ૩, ૬, કુ. ૨૩
નિર્જરાવાળા છે.” ૨૪. વેચા નિઝરાણુ મિન કવીસલપણુ જ હવ- ૨૪. વેદના અને નિર્જરામાં ભિન્નતા અને ચોવીસ દંડકોમાં
પ્રરુપણ : प. से नूणं भंते ! जा वेयणा सा निज्जरा, जा निज्जरा પ્ર. અંતે ! શું વાસ્તવમાં જે વેદના છે તે નિર્જરા છે સા વેયા ?
અને જે નિર્જરા છે તે વેદના કહી શકાય છે ? उ. गोयमा ! णो इणढे समढे ।
ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ
પ્ર. અંતે ! શા માટે એવું કહેવાય છે કે - 'जा वेयणा न सा निज्जरा, जा निज्जरा न सा
જે વેદના છે તે નિર્જરા કહી શકાતી નથી અને वेयणा?
જે નિર્જરા છે તે વેદના કહી શકાતી નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org