________________
૧૬૮૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
सया कसिणं पुणं धम्मठाणं,
Tહોવયં અતિqધષ્ક | अंदूसु पक्खिप्प विहत्तु देहं,
वेहेण सीमं सेऽभितावयंति ॥
छिंदंति बालस्स खुरेण नक्कं,
૩ઢે વિ છિંતિ તુવે વિ છો ! जिब्भं विणिक्कस्स विहत्थिमेत्तं,
तिक्खाहिं सूलाहिं तिवातयंति ॥ ते तिप्पमाणा तलसंपुडब्ब,
राइंदियं जत्थ थणंति बाला । गलंति ते सोणियपुयमंसं,
पज्जोइया खारपइद्धितंगा ॥
जइ ते सुया लोहितपूयपाई,
વાત્તાતે યTTT રે | कुंभी महंताहियपोरसीया,
समूसिया लोहियपूयपुण्णा ॥
નારકી જીવોના રહેવાનાં બધા સ્થાને હંમેશા ગરમ રહે છે અને તે સ્થાન તેને ગાઢ બંધનથી બદ્ધ કર્મોનાં કારણે પ્રાપ્ત થાય છે. તથા અત્યંત દુઃખ આપવાનું જ તે સ્થાનનો સ્વભાવ છે. નરકપાલ નારકી જીવોનાં શરીરને બેડી આદિમાં નાંખીને તેના શરીરને તોડી-મરોડીને, મસ્તકમાં છિદ્ર કરીને તેને સંતાપ આપે છે. તે નરકપાલ અવિવેકી નારકી જીવની નાસિકાને અસ્ત્રથી કાપી નાંખે છે, તેના હોઠ અને બંને કાન પણ તીણ અસ્ત્રથી કાપી લે છે અને જીભને એક વેંત બહાર ખેંચીને તેમાં તીક્ષ્ણ શૂળ ભોંકીને તેને સંતાપ આપે છે. તે નૈરયિકોનાં કપાયેલ અંગોથી સતત ખૂન ટપકતું રહે છે. જેની પીડાથી તે વિવેકમૂઢ સુકાયેલ તાલનાં પાંદડાની સમાન રાતદિવસ રોતા-ચિલ્લાતા રહે છે અને તેને આગમાં બાળીને અંગો પર મીઠાવાળો પદાર્થ છાંટી દે છે. જેનાથી તે અંગોથી મવાદ, માંસ અને રક્ત ટપકતું રહે છે. રક્ત અને મવાદને પકાવનારી, નવપ્રજ્વલિત અગ્નિનાં તેજથી યુક્ત થવાથી અત્યંત દુઃખ દુઃસહ તાપ યુક્ત પુરુષનાં પ્રમાણથી પણ અધિક પ્રમાણવાળી ઉંચી મોટી ભારે અને રક્ત તથા મવાદથી ભરેલ કુંભીનું નામ કદાચ તમે સાંભળેલું હશે ? આર્ત સ્વર અને કરુણ કુંદન કરતાં અજ્ઞાની નારકોને નરકપાલ તેનું(રક્ત માંસયુક્ત) કુંભીઓમાં નાખીને પકાવે છે અને તરસથી વ્યાકુળ તેને ગરમ-ગરમ સીસા અને તાંબા ગાળીને પીલાવવાથી તે જોર-જોરથી બૂમો પાડે છે. આ મનુષ્ય ભવમાં સ્વયં જ સ્વયંની વંચના કરીને તથા પૂર્વકાળમાં સેકડો અને હજારો અધમ આદિ નીચ ભવોને પ્રાપ્ત કરીને અનેક કૂરકર્મી જીવ તે નરકમાં રહે છે. કારણકે- પૂર્વ જન્મમાં જેણે જેવું કર્મ કર્યું છે તેના જ અનુસાર તેને તેનું ફળ પ્રાપ્ત થાય છે. અનાર્ય પુરુષ પાપોનું ઉપાર્જન કરીને, ઈષ્ટ અને કાંત વિષયોથી વંચિત થઈને, કર્મોનાં વશીભૂત થઈને, દુર્ગધયુક્ત અશુભ સ્પર્શવાળા તથા માંસ આદિથી વ્યાપ્ત અને પૂર્ણ રુપથી કૃષ્ણ વર્ણવાળા નરકોમાં આયપૂર્ણ
થવા સુધી નિવાસ કરે છે. ૧૨. અસંજ્ઞી જીવોનાં અકામનિકરણ વેદનાનું પ્રાણ : પ્ર. ભંતે! જો તે અસંજ્ઞી(મન રહિત) પ્રાણી છે, જેમકે
પૃથ્વીકાયિક -યાવતુ- વનસ્પતિકાયિક (સ્થાવર) તથા છઠ્ઠા કેટલાક ત્રસકાયિક જીવ છે,
पक्खिप्प तासु पचयंति बाले,
अट्टस्सरं ते कलुणं रसंते । तण्हाइया ते तउ तंबतत्तं,
पज्जिज्जमाणऽट्टतरं रसंति ॥ अप्पेण अप्पं इह वंचइत्ता,
भवाहमे पुध्वसए सहस्से । चिट्ठति तत्था बहुकूरकम्मा,
जहा कडे कम्मे तहा सि भारे ॥
समज्जिणित्ता कलुसं अणज्जा,
इठेहिं कंतेहि य विप्पहूणा । ते ब्भिगंधे कसिणे य फासे..
कम्मोवगा कुणिमे आवसंति ॥
- સૂય. સુ. ૧, મ. ૨, ૩. ૨, પા. ૬-૧૭ ૨૨. ગooft ગમનિરજ વેચળ - प. जे इमे भंते ! असण्णिणो पाणा, तं जहा
पुढविकाइया -जाव- वणस्सइकाइया छट्ठा य एगइया तसा,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org