________________
૧૬૭૬
૭.
..
उ. गोयमा ! नेरइया णं एवंभूयं पि वेयणं वेदेंति, अवंभूयं पिवेयणं वेदेंति ।
૧. સે મેળવ્હેજું મંતે ! વં વુન્નદ્
“नेरइयाणं एवंभूयं पि वेयणं वेदेंति, अणेवंभूयं पि વેયમાં વૈદ્યુતિ ?”
उ. गोयमा ! जे णं नेरइया जहा कडा कम्मा तहा वेयणं वेदेंति, ते णं नेरइया एवंभूयं वेयणं वेदेति । जेणं नेरइया जहा कडा कम्मा णो तहा वेयणं वेदेंति, ते णं नेरइया अणेवंभूयं वेयणं वेदेति । से तेणट्ठेणं गोयमा ! एवं बुच्चइ'नेरइया णं एवभूयं पिवेयणं वेदेंति, अणेवंभूयं पि वेयणं वेदेति ।'
૨-૨૪. વં-ખાવ- વેમાળિયા સંસારમંડનુંને વં - વિયા. સ. ૬, ૩. ૬, સુ. ૨-૪
एगिदिए वेदणाणुभव परूवणं
प. पुढविकाइए णं भंते! अकंते समाणे केरिसियं वेयणं पच्चणुभवमाणे विहरइ ?
૬.
उ. गोयमा ! से जहानामए केइ पुरिसे तरूणे बलवं - जाव- निउणसिप्पोवगए एगं पुरिसं जुण्णं जराजज्जरियदेहं - जाव- दुब्बलं किलंतं जमलपाणिणा मुद्धासि अभिहणिज्जा से णं गोयमा ! पुरिसे तेणं पुरिसेणं जमलपाणिणा मुद्धाणंसि अभिहए समाणे केरिसियं वेयणं पच्चणुभवमाणे विहरइ ? अणिट्ठे समणाउसो !
तस्स णं गोयमा ! पुरिसस्स वेयणाहिंतो पुढविकाइए अक्कते समाणे एत्तो अणिट्ठतरियं चेव -जावअमणामतरियं चेव वेयणं पच्चणुभवमाणे विहरइ ।
आउकाइए णं भंते ! संघट्टिए समाणे केरिसियं वेयणं पच्चणुभवमाणे विहरइ ?
૩. ગોયમા ! નહીં પુવિધા પૂછ્યું જેવ ।
વં તેલ-વાન-નાસ્તા" વિખાવ- વિહરફ । - વિચા. સ. શ્o, ૩. રૂ, સુ. ૨૩-૩૭
-
नेरइएमु दसविहवेयणा
नेरइया दसविहं वेयणं पच्चणुभवमाणा विहरंति, तं जहा
Jain Education International
For Private
૭.
૮.
દ્રવ્યાનુયોગ ભાગ-૩
ઉ. ગૌતમ ! નૈયિક એવંભૂત વેદના પણ વેદે છે અને અનેવંભૂત વેદના પણ વેદે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે -
"નૈયિક એવંભૂત વેદના પણ વેદે છે અને અનેવંભૂત વેદના પણ વેદે છે ?
ઉ. ગૌતમ ! જે નૈયિક પોતાના કરેલ કર્મોનાં અનુસાર વેદના વેદે છે તે નૈયિક એવંભૂત વેદના વેઠે છે, જે નૈયિક પોતાના કરેલ કર્મોનાં અનુસાર વેદના વેદતા નથી તે નૈરિયક અનેવંભૂત વેદના વેદે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - નૈયિક એવંભૂત વેદના પણ વેદે છે અને અનેવંભૂત વેદના પણ વેદે છે.” દં.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી સમસ્ત સંસારી જીવોનાં માટે પણ જાણવું જોઈએ. એકેન્દ્રિય જીવોમાં વેદનાનુભવનું પ્રરુપણ : પ્ર. ભંતે ! પૃથ્વીકાયિક જીવને દબાવવાથી તે કેવી વેદનાનો અનુભવ કરે છે ?
ઉ. ગૌતમ ! જેમ કોઈ તરુણ બલિષ્ઠ –યાવત્– શિલ્પમાં નિપુણ પુરુષ કોઈ વૃદ્ધાવસ્થાથી જીર્ણ જરાજર્જરિત દેહવાળા -યાવત્- દુર્બળ કલાન્ત પુરુષનાં માથે મુષ્ટિથી પ્રહાર કરે તો હે ગૌતમ ! એ પુરુષ તે પુરુષનાં દ્વારા બંને હાથોથી મસ્તક પર તાડના ક૨વાથી તે કેવી વેદનાનો અનુભવ કરે છે ?
હે આયુષ્યમનું શ્રમણ ! તે અનુભવ કરે છે.
वृद्ध અનિષ્ટ વેદનાનો
આ પ્રમાણે હે ગૌતમ ! તે વૃદ્ધ પુરુષની વેદનાની અપેક્ષાએ પૃથ્વીકાયિક જીવ આક્રાંત કરવાથી અનિષ્ટતર -યાવત્- અમનામતર વેદનાનો અનુભવ કરે છે.
પ્ર. ભંતે ! અાયિક જીવ સંઘર્ષણ ક૨વાથી કેવી વેદનાનો અનુભવ કરે છે ?
ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોનાં સમાન કહેવું જોઈએ.
આ પ્રમાણે તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પણ -યાવ- વેદનાનો અનુભવ કરે છે એવું કહેવું જોઈએ.
નૈરયિકોની દસ પ્રકારની વેદનાઓ :
નૈરયિક દસ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે, જેમકે
Personal Use Only
www.jainelibrary.org