________________
KANKRANSKissesses % સૂત્રાંક વિષય
પા.ને. ૯૯ સ્થાન અને ઉત્પત્તિની અપેક્ષાએ સલેશી એકેન્દ્રિયોમાં કર્મ પ્રકૃતિઓનાં સ્વામીત્વ, બંધ અને વેદનનું પ્રરૂપણ. ૧૫૭૯-૮૦ ૧૦૦ કાંક્ષામોહનીય કર્મનાં બંધ હેતુઓનું પ્રરુપણ.
૧૫૮૦ ૧૦૧ જીવ-ચોવીસ દંડકોમાં કાંક્ષામોહનીય કર્મનું કૃત આદિ ત્રિકાળત્વનું નિરૂપણ.
૧૫૮૦-૮૧ ૧૦૨ કાંક્ષામોહનીય કર્મનું ઉદીરણા અને ઉપશમન.
૧૫૮૨-૮૩ ૧૦૩ કાંક્ષામોહનીય કર્મનું વેદના અને નિર્જરણ.
૧૫૮૩ ૧૦૪ ચોવીસ દંડકોમાં કાંક્ષામોહનીય કર્મનું વેદના અને નિર્જરણ.
૧૫૮૪ ૧૦૫ કાંક્ષામોહનીય કર્મ વેદનનાં કારણ.
૧૫૮૪ ૧૦૬ નિગ્રંથોની અપેક્ષાએ કાંક્ષામોહનીય કર્મનાં વેદનનો વિચાર.
૧૫૮૫ ૧૦૭ ચાર પ્રકારની આયુનાં બંધ હેતુઓનું પ્રરૂપણ.
૧૫૮૫-૮૬ ૧૦૮ કોની કંઈ-આયુનો સ્વામીત્વ.
૧૫૮૬-૮૭ ૧૦૯ પૂર્ણાયુનાં પાલન અને સંવર્તનનું સ્વામીત્વ.
૧૫૮૭ ૧૧૦ જીવ-ચોવીસ દંડકોમાં આયુ કર્મનું કાર્ય.
૧૫૮૭ ૧૧૧ યોનિ સાપેક્ષ આયુ બંધનું પ્રરુપણ.
૧૫૮૭-૮૮ ૧૧૨ અલ્પાયુ - દીર્ધાયુ શુભાશુભ દીર્ધાયુનાં કર્મબંધ હેતુઓનું પ્રરુપણ.
૧૫૮૮-૮૯ ૧૧૩ જીવ-ચોવીસ દંડકોમાં આયુ બંધનું કાળ પ્રરુપણ
૧૮૮૯-૧૫૯૦ ૧૧૪ આયુ પરિણામનાં ભેદ.
૧૫૯૦ આયુનાં જાતિનામ નિધત્તાદિનાં છ બંધ પ્રકાર.
૧પ૯૦ ૧૧૬ ચોવીસ દંડકોમાં આયુબંધનાં ભેદોનું પ્રરુપણ.
૧૫૯૦-૯૧ ૧૧૭ જીવ-ચોવીસ દંડકોમાં જાતિનામ નિધત્તાદિનું પ્રરુપણ.
૧૫૯૧-૯૩ ૧૧૮ જીવ-ચોવીસ દંડકોમાં આયુ બંધનું આકર્ષ. '
૧૫૯૩ ૧૧૯ આકર્ષોમાં આયુ બંધકોનો અલ્પબદુત્વ.
૧૫૯૩-૯૪ ૧૨૦ આયુ કર્મનાં બંધક-અબંધક આદિ જીવોનાં અલ્પબદુત્વનું પ્રરુપણ .
૧૫૯૪-૯૫ ૧૨૧ ચોવીસ દંડકોમાં પરભવની આયુ બંધકાળનું પ્રરુપણ.
૧૫૯૫-૯૬ ૧૨૨ એક સમયમાં બે આયુ બંધનો નિષેધ.
૧૫૯૬-૯૭ ૧૨૩ જીવ-ચોવીસ દંડકોમાં આભોગ-અનાભોગ નિર્વર્તિત આયુની પ્રરુપણા,
૧૫૯૭-૯૮ ૧૨૪ જીવ-ચોવીસ દંડકોમાં સોપક્રમ-નિરૂપક્રમ આયુનું પ્રરુપણ.
૧૫૯૮ ૧૨૫ અસંજ્ઞી આયુનાં ભેદ અને બંધ સ્વામીત્વ.
૧૫૯૮-૯૯ ૧૨૬ અસંજ્ઞી આયુનો અલ્પબદુત્વ.
૧૫૯૯ એકાંતબાળ, પંડિત અને બાળપંડિત મનુષ્યોનાં આયુબંધનું પ્રરૂપણ.
૧૫૯૯-૧૦૨ ૧૨૮ ક્રિયાવાદી આદિ ચારેય સમવસરણગત જીવોમાં અગિયાર સ્થાનો દ્વારા આયુ બંધનું પ્રરુપણ. ૧૬૦૨-૦૫ ૧૨૯ ક્રિયાવાદી આદિચારેય સમવસરણગત ચોવીસ દંડકોમાં અગિયાર સ્થાનો દ્વારા આયુ બંધની પ્રરુપણા. ૧૬૦૫-૦૮ ૧૩૦ ચતુર્વિધ સમવસરણોમાં અનન્તરોપપત્નકોની અપેક્ષાએ આયુ બંધ નિષેધનું પ્રરૂપણ. ૧૬૦૮-૦૯ ૧૩૧ પરંપરોપપન્નકની અપેક્ષાએ ચોવીસ દંડકોમાં આયુ બંધનું પ્રરુપણ.
૧૬૦૯-૧૦
૧૨૭
17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org