________________
૧૪૬૦
દ્રવ્યાનુયોગ ભાગ-૩
નાર,
१९. विविहा परियारणा
૧૯. વિવિધ પ્રકારની પરિચારણા : तिविहा परियारणा पण्णत्ता, तं जहा -
પરિચારણા ત્રણ પ્રકારની કહી છે, જેમકે - १. एगेदेवे, अन्नेसिं देवाणं देवीओअभिमुंजिय-अभिमुंजिय ૧. કેટલાક દેવ અન્ય દેવોની દેવીઓનું આલિંગન કરીને परियारेइ,
પરિચારણા કરે છે, अप्पणिज्जियाओ देवीओ अभिमुंजिय-अभिमुंजिय કેટલાક દેવ પોતાની દેવીઓનું આલિંગન કરી પરિચારણા परियारेइ,
કરે છે, अप्पाणमेव अप्पणा विकुब्बिय-विकब्विय परियारेइ । કેટલાક દેવ પોતે બનાવેલ વિભિન્ન રુપોથી પરિચારણા
કરે છે, २. एगे देवे णो अन्नेसिं देवाणं देवीओ अभिमुंजिय- ૨. કેટલાક દેવ અન્ય દેવોની દેવીઓનું આલિંગન કરી अभिमुंजिय-परियारेइ,
પરિચારણા કરતા નથી. अप्पणिज्जियाओ देवीओ अभिमुंजिय-अभिजुंजिय પોતાની દેવીઓને આલિંગન કરી પરિચારણા કરે છે. પરિયારે, अप्पाणमेव अप्पणा विकुब्विय-विकुब्बिय परियारेइ । પોતાના બનાવેલ વિભિન્ન રૂપોથી પરિચારણા કરે છે. ३. एगे देवे णो अन्नेसिं देवाणं देवीओ अभिमुंजिय- ૩. કેટલાક દેવ અન્ય દેવોની દેવીઓનું આલિંગન કરી अभिजुंजिय परियारेइ,
પરિચારણા કરતા નથી, णो अप्पणिज्जियाओ देवीओ अभिमुंजिय-अभिमुंजिय પોતાની દેવીઓનું આલિંગન કરી પરિચારણા કરતા परियारेइ,
નથી. अप्पाणमेव अप्पणा विकुब्बिय-विकुब्बिय परियारेइ । કેટલાક દેવ કેવળ પોતાના બનાવેલ વિભિન્ન પોથી - ટાઈ. મ. ૩, ૩. ૧, . ૧ ૩ ૦
પરિચારણા કરે છે. ૨૦. સેવાસક્સ વિવિહિવા -
૨૦. સંવાસનાં વિવિધ રૂ૫ : चउबिहे संवासे पण्णत्ते, तं जहा
સંવાસ (સંભોગ) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૬. મને તેવી સિદ્ધિ સંવાસં છેષ્ના,
૧. કેટલાક દેવ, દેવીની સાથે સંભોગ કરે છે, २. देवे णाममेगे छवीए सद्धिं संवासं गच्छेज्जा.
૨. કેટલાક દેવ, મનુષ્યાણી કે તિર્યંચાણીની સાથે
સંભોગ કરે છે. ३. छवी णाममेगे देवीए सद्धिं संवासं गच्छेज्जा,
૩. કેટલાક મનુષ્ય કે તિર્યંચ, દેવીની સાથે સંભોગ કરે છે, ४. छवी णाममेगे छवीए सद्धिं संवासं गच्छेज्जा।
૪. કેટલાક મનુષ્ય કે તિર્યંચ, માનુષી કે તિર્યંચ સ્ત્રીની - ઠા. મ. ૪, ૩. ૨, મુ. ૨૪૮/૨
સાથે સંભોગ કરે છે. चउबिहे संवासे पण्णत्ते, तं जहा -
સંભોગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – 9. ત્રેિ. ૨. મારે, રૂ. રવિ, ૪. મારે
૧. દેવતાઓનાં, ૨. અસુરોનાં, ૩. રાક્ષસોનાં,
૪. મનુષ્યોનાં. चउविहे संवासे पण्णत्ते, तं जहा
સંભોગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. देवे णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ,
૧. કેટલાક દેવ દેવીઓની સાથે સંભોગ કરે છે. २. देवे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ,
૨. કેટલાક દેવ અસુરીઓની સાથે સંભોગ કરે છે. ३. असुरे णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ,
૩. કેટલાક અસુર દેવીઓની સાથે સંભોગ કરે છે, ४. असुरे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ । ૪. કેટલાક અસુર અસુરીઓની સાથે સંભોગ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org