________________
વેદ અધ્યયન
૧૪૨૯
एवं खलु नियंठे कालगएसमाणे अन्नयरेसुदेवलोएस देवत्ताए उववत्तारो भवंति, महिड्ढिएसु -जावमहाणुभागेसु दूरगईसु चिरट्ठिइएसु।
सेणं तत्थ देवे भवइ महिडिढए-जाव-दस दिसाओ उज्जोवेमाणे पभासेमाणे -जाव-पडिरूवे ।
१. से णं तत्थ अन्ने देवे अन्नेसिं देवाणं देवीओ
अभिमुंजिय-अभिजुंजिय परियारेइ । अप्पणिच्चियाओ देवीओ अभिमुंजिय
अभिजुंजिय परियारेइ। ३. नो अप्पणामेव अप्पाणं विउविय-विउविय
परियारेइ, एगे वि य णं जीवे एगेणं समएणं एगं वेयं वेएइ, तं जहा -
. ત્મિય વા, ૨. પુરિસર્ચ વા | १. जंसमयं इत्थिवेयं वेएइ, नो तं समयं पुरिसवेयं
gટ્ટ २. जं समयं पुरिसवेयं वेएइ, नो तं समयं
इत्थिवेयं वेएइ। इत्थिवेयस्स उदएणं नो पुरिसवेयं वेएइ, पुरिसवेयस्स उदएणं नो इत्थिवेयं वेएइ । एवं खलु एगे जीवे एगेणं समएणं एगं वेयं वेएइ,
કોઈ નિગ્રંથ મરીને, કોઈ મહદ્ધિક -થાવતુ- મહા પ્રભાવયુક્ત, દૂર ગમન કરવાની શક્તિથી સંપન્ન, દીર્ધકાળની સ્થિતિ (આયુ)વાળા અન્ય દેવલોકમાંથી કોઈ એક દેવલોકમાં દેવરુપથી ઉત્પન્ન થાય છે,
ત્યાં તે મહતી ઋદ્ધિથી યુક્ત થાય છે -યાવત- દસે દિશાઓમાં ઉદ્યોત કરે છે, વિશિષ્ટ કાંતિથી શોભાયમાન થાય છે -યાવતુ- અત્યંત રુપવાન દેવ હોય છે. ૧. તે દેવ ત્યાં બીજા દેવોની દેવીઓને વશમાં
કરીને તેની સાથે પરિચારણા કરે છે, પોતાની દેવીઓને ગ્રહણ કરીને તેની સાથે
પણ પરિચારણા કરે છે. ૩. પરંતુ સ્વયં વૈક્રિય કરીને પોતાના વિકર્વિત
રુપની સાથે પરિચારણા કરતા નથી. માટે એક જીવ એક સમયમાં બંને વેદોમાંથી કોઈ એક વેદનો જ અનુભવ કરે છે, જેમકે - ૧. સ્ત્રી વેદ, ૨. પુરુષવેદ. ૧. જે સમયે સ્ત્રીવેદને વેદતા (અનુભવ કરે )
છે ત્યારે પુરુષવેદને વેદતા નથી. ૨. જે સમયે પુરુષવેદને વેચે છે તે સમયે
સ્ત્રીવેદને વેદતા નથી. સ્ત્રીવેદનો ઉદય થવાથી પુરુષવેદને વેદતા નથી. પુરુષવેદનો ઉદય થવાથી સ્ત્રીવેદને વેદતા નથી. માટે એક જીવ એક સમયમાં બંને વેદોમાંથી કોઈ એકને વેદે છે, જેમકે - ૧. સ્ત્રી વેદ, ૨. પુરુષવેદ. જયારે સ્ત્રીવેદનો ઉદય થાય છે ત્યારે સ્ત્રી પુરુષની અભિલાષા કરે છે.. જયારે પુરુષવેદનો ઉદય થાય છે ત્યારે પુરુષ સ્ત્રીની અભિલાષા કરે છે. અર્થાત્ બંને પરસ્પર એક બીજાની ઈચ્છા કરે છે, જેમકે – ૧. સ્ત્રી પુરુષની, ૨. પુરુષ સ્ત્રીની.
૬. સ્ત્રિયં વા, ૨. કુરિયં વા | इत्थी इत्थिवेएणं उदिण्णेणं पुरिसं पत्थेइ ।
पुरिसो पुरिसवेएणं उदिण्णेणं इत्थिं पत्थेइ ।
दो वि ते अण्णमण्णं पत्थेति, तं जहा
૨. ત્થા વા પુરિસ, ૨. પુરિસે વા ટ્યિ T
- વિય. સ. ૨, ૩, ૫, મુ. ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org