________________
૧૪૧૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
वयणायामप्पमाणा-दुगुणिय-विसाल-मंसल-सुबद्ध जघण वरधारिणीओ,
वज्ज-विराइय-पसत्थ-लक्खण-निरोदरीओ,
તિવત્તિ-વત્રિય-સT-નમિય-મજિયો .
उज्जुय-समसहिय-जच्च-तणु कसिण निद्ध आदेज्ज लउह-सुकुमाल-मउय-सुविभत्त रोमराजीओ.
गंगावत्तग-पदाहिणावत्त-तरंगभंग-रविकिरण तरूणबोहिय-आकोसायंत-पउमगंभीर-विगडनाभी.
अणुब्भड-पसत्थ-सुजाय-पीणकुच्छी,
सन्नयपासा, संगतपासा, सुंदरपासा, सुजातपासा, કિતમાર્ચ-ખ-ર-પાસા,
अकुरंडुय-कणग-रूयग निम्मल-सुजाय-निरूवहयगायलट्ठी,
નિતંબ ભાગ : વદન (મુખના) બારહ અંગુલ લંબાઈના પ્રમાણથી બમણી ચોવીસ અંગુલ જેટલો વિશાળ માંસલ અને દ્રઢ છે. ઊદર : વજૂની જેમ વચમાં પતલા, શોભાયમાન, શુભ લક્ષણોથી સંપન્ન અને કૃશ હોય છે. શરીરનો મધ્યભાગ : ત્રણ રેખાઓથી યુક્ત, કૃશ અને નમેલો હોય છે. રોમરાજિ : સીધી-એક સરખી, પરસ્પર મળેલી, સ્વાભાવિક પાતળી, કાળી, મુલાયમ, પ્રશસ્ત, લલિત, સુકુમાર, કોમળ અને સુવિભક્ત હોય છે. નાભિ : ગંગા નદીના વલયોની જેમ દક્ષિણાવર્ત ચક્કરવાળી તરંગમાળા જેવી, સૂર્યના કિરણોથી તાજા ખીલેલા અને ન કરમાયેલા કમળની જેમ ગંભીર અને વિશાળ હોય છે. કુક્ષી : ઉપસેલી, નહિં પણ પ્રશસ્ત, સુંદર અને પુષ્ટ હોય છે. પાળભાગ : ઉચિત પ્રમાણમાં નીચે નમેલો, સુગઠિત, સંગત, આકર્ષક, પ્રમાણસર, ઉન્નત, પુષ્ટ અને સુંદર હોય છે. ગાત્રયષ્ટિ-મેરુદંડ : ઉપસેલી અસ્થિથી રહિત, શુદ્ધ સ્વર્ણથી નિર્મિત, રૂચક નામક આભૂષણની જેમ સુગઠિત તથા નિરોગી હોય છે. સ્તનઃસ્વર્ણના બે કળશ જેવા પ્રમાણયુક્ત, એક સરખા સુલક્ષણયુક્ત, ઉભરેલ, કઠણ, સુંદર અને ગોલાકાર હોય છે. ભુજાઓ : સર્પની આકૃતિ જેવી ક્રમશ: પાતળી, ગાયની પૂછડી જેવી ગોળાકાર, એક સરખી શિથિલતાથી રહિત સારી રીતે નમેલી પ્રમાણસર અને સુંદર હોય છે. હાથના નખ : તામ્રવર્ણ લાલિમાયુક્ત હોય છે. અઝહસ્ત : કાંડા માંસલ પુષ્ટ હોય છે. હાથની આંગળીઓ : કોમળ અને પુષ્ટ હોય છે. હથેળીની રેખાઓ : સ્નિગ્ધ- લીસી તથા ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર અને સ્વસ્તિકના ચિન્હોથી અંકિત અને સુનિર્મિત હોય છે. કોખ અને વસ્તિપ્રદેશ : પુષ્ટ તથા ઉન્નત હોય છે. કપોલ : પરિપૂર્ણ તથા ગોળાકાર હોય છે. ગ્રીવા ડોક ચાર અંગુલ પ્રમાણ ઊંચી ઉત્તમ શંખ જેવી હોય છે.
कंचणकलस-पमाण-समसंहिय-लट्ठ- चूचुय-आमेलगનમ7-ગુર્જ-વત્ર્યિ પયોહાગો,
भुयंग-अणुपुब्व-तणुय-गोपुच्छ-वट्ट-सम-संहिय-नमियમન્ન- વાહ,
તંવ નહીં, मंसलग्गहत्था, कोमल-पीवर-वरंगुलीया, निद्धपाणिलेहा, ससि-सूर-संख-चक्क-वरसोत्थियविभत्त-सुविरइय- पाणिलेहा,
पीणुण्णय-कक्ख वत्थिपदेश, पडिपुण्ण-गलकवोला, चउरंगुल सुप्पमाण-कंबुवर-सरिसगीवा,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org