SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૧૩૨૭ प. जे णं भंते ! मणपज्जवणाणं उप्पाडेज्जा, से णं केवलणाणं उप्पाडेज्जा? उ. गोयमा ! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइए णो પ્ર. ભંતે ! જે મન:પર્યવજ્ઞાન ઉપાર્જિત કરે છે તો શું તે કેવળજ્ઞાન ઉપાર્જીત કરે છે ? ઉ. ગૌતમ! કોઈ ઉપાર્જીત કરે છે અને કોઈ કરતા નથી. प. जेणं भंते ! केवलनाणं उप्पाडेज्जा से णं सिज्झेज्जा -जाव- सव्वदुक्खाणमंतं करेज्जा? उ. गोयमा! सिज्झेज्जा -जाव-सव्वदुक्खाणमंतं करेज्जा। प. णेरइए णं भंते ! णेरइएहितो अणंतरं उव्वट्टित्ता वाणमंतर-जोइसिय-वेमाणिएस उववज्जेज्जा? ૩. Tયમ ! જો ફળ સમટ્યા प. (ख) असुरकुमारेणं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उब्वट्टित्ता णेरइएसु उववज्जेज्जा ? उ. गोयमा ! णो इणठे समढे । प. असुरकुमारे णं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उब्वट्टित्ता असुरकुमारेसु उववज्जेज्जा ? उ. गोयमा ! णो इणठे समठे । પર્વ -નવ- ળિયારે; प. असुरकुमारे णं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उचट्टित्ता पुढविक्काइएसु उववज्जेज्जा ? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए नो उववज्जेज्जा। प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म लभेज्जा सवणयाए? ૩. યમ ! જે કુળ સમાન एवं आउ-वणफईकाइएसु वि। પ્ર. ભંતે ! જે કેવળજ્ઞાન ઉપાર્જીત કરે છે તો શું તે સિદ્ધ થાય છે -ચાવત બધા દુઃખોનો અંત કરે છે ? ઉ. ગૌતમ! તે સિદ્ધ થાય છે -યાવતુ- બધા દુઃખોનો અંત કરે છે. ભંતે ! નારક જીવ, નારકોમાંથી નીકળીને શું અનત્તર (સીધા) વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિકોમાં , ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. (ખ) ભંતે અસુરકુમાર અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભંતે ! અસુરકુમાર અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! અસુરકુમાર અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન થતા નથી. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આ પ્રમાણે અપમાયિક અને વનસ્પતિકાયિક જીવોનાં વિષયમાં સમજી લેવું જોઈએ. પ્ર, ભંતે ! અસુરકુમાર, અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અવશિષ્ટ પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ પાંચોમાં અસુરકુમારની ઉત્પત્તિ આદિનું વર્ણન નૈરયિકોનાં અનુસાર સમજવું જોઈએ. www.jainelibrary.org प. असुरकुमारे णं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उव्वद्वित्ता तेउ-वाउ-बेइंदिय-तेइंदिय-चउरिदिएस उववज्जेज्जा? ૩. યમ ! રૂા સમઢે . अवसेसेसु पंचसु पंचेंदिय-तिरिक्खजोणियादिसु असुरकुमारे जहा णेरइए। Jain Education International For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy