SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ gવે -ઝાવ- થાય છે આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. प. (ग) पुढविक्काइए णं भंते ! पुढविक्काइएहिंतो પ્ર. (ગ) ભંતે ! પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિકોમાંથી अणंतरं उव्वट्टित्ता णेरइएसु उववज्जेज्जा ? નીકળીને શું અનન્તર (સાંધા)નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ૩. મા ! જો ફળદ્દે સમર્કે. ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं असुरकुमारेसु वि -जाव- थणियकुमारेसु वि। આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી ઉત્પત્તિનો નિષેધ જાણવો જોઈએ. प. पुढविक्काइए णं भंते ! पुढविक्काइएहितो अणंतरं પ્ર. ભંતે ! પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિકોમાંથી નીકળીને उब्वट्टित्ता पूढविक्काइएस उववज्जेज्जा? શું અનન્તર (સીધા) પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન उववज्जेज्जा। થતા નથી. प. जे णं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म પ્ર. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી लभेज्जा सवणयाए? પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? . જયમા ! જો ફળ સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं आउक्काइयादीस णिरंतरं भाणियब्वं-जाव આ પ્રમાણે અપકાયિકથી ચઉન્દ્રિય સુધી જીવોની चरिदिए। નિરંતર ઉત્પત્તિનાં માટે કહેવું જોઈએ. पंचेंदिय-तिरिक्खजोणिय-मणूसेसु जहा जेरइए। પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોમાં ઉત્પત્તિ નૈરયિકોનાં સમાન જાણવું જોઈએ. वाणमंतर-जोइसिय-वेमाणिएसु पडिसेहो। વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં પૃથ્વીકાયિકની ઉત્પત્તિનો નિષેધ સમજવો જોઈએ. एवं जहा पुढविक्काइओ भणिओ तहेव આ પ્રમાણે જેમ પૃથ્વીકાયિકની ઉત્પત્તિનાં વિષયમાં आउक्काइओ वि वणप्फइकाइओ विभाणियब्यो। કહ્યું છે તે પ્રમાણે અપ્રકાયિક અને વનસ્પતિકાયિકનાં વિષયમાં પણ કહેવું જોઈએ. प. (घ) तेउक्काइए णं भंते ! तेउक्काइएहितो अणंतरं પ્ર. (ઘ) ભંતે ! તેજસ્કાયિક જીવ, તેજસકાયિકોમાંથી उन्चट्टित्ता णेरइएस उववज्जेज्जा? નીકળીને શું અનન્તર (સીધા) નારકોમાં ઉત્પન્ન થાય છે ? ૩. ચમા ! સુદ્દે સમર્હા ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं असुरकुमारेसु वि -जाव- थणियकुमारेसु वि। આ પ્રમાણે તેજસ્કાયિક જીવની અસુરકુમારોથી સ્વનિતકમારો સુધી ઉત્પત્તિનો નિષેધ સમજવું જોઈએ. पुढविक्काइय-आउ-तेउ-वाउ-वणस्सइ-बेइंदिय પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, तेइंदिय-चउरिदिएसु अत्थेगइए उववज्जेज्जा, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને अत्थेगइए णो उववज्जेज्जा। ચઉન્દ્રિયોમાં કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન થતા નથી. प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म પ્ર, ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી પ્રરૂપિત लभेज्जा सवणयाए? ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org ઉ
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy