SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૨૬ ૩. દંતા, Tયમાં ! ૩Mડેન્ના / प. जे णं भंते ! आभिणिबोहियणाण-सुयणाणाई उप्पाडेज्जा से णं संचाएज्जा सीलं वा वयं वा गुणं वा वेरमणं वा पच्चक्खाणं वा पोसहोववासं वा पडिवज्जित्तए? उ. गोयमा ! अत्थेगइए संचाएज्जा, अत्थेगइए णो संचाएज्जा। प. जेणंभंते ! संचाएज्जा सीलं वा-जाव-पोसहोववासं वा पडिवज्जित्तए से णं ओहिणाणं उप्पाडेज्जा? उ. गोयमा ! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइए णो ૩LIMIT प. जेणं भंते ! ओहिणाणं उप्पाडेज्जा, सेणं संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए? વ્યાનુયોગ નાગ-૨ ઉ. હા, ગોતમ ! તે ઉપાર્જીત કરે છે. પ્ર. ભંતે ! જો આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનનું ઉપાર્જન કરે છે તો શું તે શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ અંગીકાર કરવામાં સમર્થ હોય છે ? ગૌતમ ! કોઈ અંગીકાર કરવામાં સમર્થ હોય છે અને કોઈ સમર્થ હોતા નથી. પ્ર. ભંતે ! જે શીલ પાવત- પૌષધોપવાસ અંગીકાર કરવામાં સમર્થ હોય છે તો શું તે અવધિજ્ઞાન ઉપાર્જિત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ ઉપાર્જિત કરે છે અને કોઈ કરતા નથી. પ્ર. ભંતે ! જે અવધિજ્ઞાન ઉપાર્જીત કરે છે તો શું તે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગાર ધર્મમાં પ્રવ્રજીત થવામાં સમર્થ થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભૂત! નારક જીવ નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન થતા નથી. પ્ર. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવલી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ લાભ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતાં નથી. જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના વિષયમાં કહ્યું તે પ્રમાણે મનુષ્યોનાં માટે પણ કહેવું જોઈએ ચાવત- પ્ર. ભંતે ! જે અવધિજ્ઞાન ઉપાર્જિત કરે છે તો શું તે મુંડિત થઈને ગૃહ ત્યાગ કરીને અનગાર ધર્મમાં પ્રવ્રજીત થવામાં સમર્થ થાય છે ? ઉ. ગૌતમ! કોઈ સમર્થ થાય છે અને કોઈ થતા નથી. ૩. મા ! જો સુખ સમ ! प. णेरइए णं भंते ! णेरइएहिंतो अणंतरं उब्वट्टित्ता मणूसेसु उववज्जेज्जा ? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा। प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म लभेज्जा सवणयाए ? उ. गोयमा! अत्थगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा। जहापंचेंदिय-तिरिक्खजोणिएसुतहामणुस्सेसु-जाव प. जेणं भंते ! ओहिणाणं उप्पाडेज्जा से णं संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पब्वइत्तए? उ. गोयमा ! अत्थेगइए संचाएज्जा, अत्थेगइए णो संचाएज्जा। प. जे णं भंते ! संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए से णं मणपज्जवणाणं उप्पाडेज्जा? उ. गोयमा ! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइए णो ૩Uાર્ડના | પ્ર. ભંતે ! જે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગર ધર્મમાં પ્રવ્રજીત થવામાં સમર્થ થાય છે તો શું તે મનઃ પર્યવજ્ઞાન ઉપાર્જીત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ ઉપાર્જીત કરે છે અને કોઈ કરતા નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy