________________
ક્રિયા અધ્યયન
૧૩૨૧
પોતે પોતાને સંલગ્ન કરનાર હોય છે. માટે આ જીવોની દક્ષતા સારી છે. માટે હે જયંતી ! એવું કહેવાય છે કે – કેટલાક જીવોનું દક્ષત્વ (ઉદ્યમીપણું) સારું છે અને કેટલાક જીવોનું આળસીપણું સારું છે.”
अत्ताणं संजोएत्तारो भवंति । एएसि णं जीवाणं दक्खत्तं साहू । से तेणठेणं जयंति ! एवं वुच्चइ - “अत्थेगइयाणं जीवाणं दक्खत्तं साहू, अत्थेगइयाणं जीवाणं आलसियत्तं साहू ।"
- વિચા. સ. ? ૨, ૩, ૨, મુ. ૨૮-૨ ૦ ६९. चउबिहाओ अंतकिरियाओ
चत्तारि अंतकिरियाओ पण्णत्ताओ, तं जहा१. तत्थ खलु इमा पढमा अंतकिरिया
अप्पकम्मपच्चायाए या वि भवइ, से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, संजमबहुले, संवरबहुले, समाहिबहुले, लूहे, तीरट्ठी उवहाणवं दुक्खक्खवे तवस्सी।
तस्स णं णो तहप्पगारे तवे भवइ, णो तहप्पगारावेयणा भवइ, तहप्पगारे पुरिसजाए दीहेणं परियाएणं सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिणिचायाइ सब्बदुक्खाणमंतं करेइ, जहा से भरहे राया चाउरंतचक्कवट्टी, पढमा अंतकिरिया। अहावरा दोच्चा अंतकिरिया, महाकम्मे पच्चायाए या वि भवइ, से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पब्वइए, संजमबहुले -जावउवहाणवं दुक्खक्खवे तवस्सी,
૬૯. ચાર પ્રકારની અંતક્રિયાઓ :
અંતક્રિયા ચાર પ્રકારની કહી છે, જેમકે – ૧. તેમાં આ પ્રથમ અંતક્રિયા છે -
કોઈ પુરુષ અલ્પ કર્મોની સાથે મનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે. તે મુંડિત થઈને ગૃહસ્થથી અણગાર ધર્મમાં પ્રવ્રજીત થાય, સંયમ, સંવર અને સમાધિયુક્ત થઈને રુક્ષભાજી, સંસાર સાગરને પાર કરવાનો ઈચ્છુક, ઉપધાન કરનાર અને દુઃખને ખપાવનાર તપસ્વી હોય છે. તેને ન તો તેવા પ્રકારનાં ઉત્કૃષ્ટ તપ હોય છે અને ન તે પ્રકારની ઉત્કૃષ્ટ વેદના હોય છે. આ પ્રમાણેનો પુરુષ દીર્ધ પર્યાયનાં દ્વારા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત થઈને બધાં દુઃખોનો અંત કરે છે. જેવી રીતે ચાતરત ચક્રવર્તી ભરત રાજા,
આ પ્રથમ અંતક્રિયા છે. ૨. બીજી એતક્રિયા આ પ્રમાણે છે -
કોઈ પુરુષ ઘણા બધા કર્મોની સાથે મનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે. તે મુંડિત થઈને ગૃહસ્થથી અણગાર ધર્મમાં પ્રવ્રજીત થાય, સંયમયુક્ત -વાવ-ઉપધાન કરનાર અને દુ:ખને ખપાવનાર તપસ્વી હોય છે. તેને ઉત્કૃષ્ટ તપ થાય છે. તેને ઉત્કૃષ્ટ વેદના થાય છે. આ પ્રમાણેનો પુરુષ અલ્પકાલિક સાધુપર્યાયનાં દ્વારા સિદ્ધ થાય છે ચાવત- સર્વ દુઃખોનો અંત કરે છે. જેવી રીતે ગજસુકુમાલ અણગાર, આ બીજી
અંતક્રિયા છે. ૩. ત્રીજી અંતક્રિયા આ પ્રમાણે છે -
કોઈ પુરુષ ઘણા કર્મોની સાથે મનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે. તે મુંડિત થઈને ગૃહસ્થથી અણગાર ધર્મમાં પ્રવ્રુજિત થાય, સંયમ યુક્ત –ચાવત- ઉપધાન કરનાર અને દુ:ખને ખપાવનાર તપસ્વી હોય છે.
तस्स णं तहप्पगारे तवे भवइ, तहप्पगारा वेयणा भवइ, तहप्पगारे पुरिसजाए निरूद्धणं परियाएणं सिज्झइ -ગાવ- સવકુવામંતં રે.
जहा से गयसुहमाले अणगारे, दोच्चा अंतकिरिया ।
૨. મહાવિરા તપ અંતરિયા,
महाकम्मे पच्चायाए या वि भवइ, से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए,संजम बहुले-जावउवहाणवं दुक्खक्खवे तवस्सी,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org