________________
૧ ૩૨૦
દ્રવ્યાનુયોગ ભાગ-૨
પ્ર.
ભંતે ! શા માટે એવું કેહવાય છે કે - કેટલાક જીવોની સબળતા સારી છે અને કેટલાક જીવોની દુર્બળતા સારી છે ?” જયંતી ! જે જીવ અધાર્મિક -યાવત- અધર્મથી જ આજીવિકા કરે છે, તે જીવોની દુર્બળતા સારી છે.
प. से कणठेणं भंते ! एवं वुच्चइ
“अत्थेगइयाणं जीवाणं बलियत्तंसाहू, अत्थेगइयाणं
નવા ટુવ્યસ્ત્રિયજં સાદૂ ?” ૩. जयंति ! जे इमे जीवा अहम्मिया -जाव- अहम्मेणं
चेव वित्तिं कप्पमाणा विहरंति. एएसि णं जीवाणं दुब्बलियत्तं साहू। एएणं जीवा एवं जहा सुत्तस्स तहा दुब्बलियस्स वत्तब्बया भाणियब्बा। बलियस्स जहा जागरस्स तहा भाणियब्वं -जावसंजोएत्तारो भवंति,
एएसि णं जीवाणं बलियत्तं साहू । से तेणठेणं जयंति ! एवं वुच्चइ'अत्थेगइयाणं जीवाणं बलियत्तं साहू, अत्थेगइयाणं
जीवाणं दुब्बलियत्तं साहू ।” प. दक्खत्तं भंते ! साहू, आलसियत्तं साहू ?
જે પ્રમાણે જીવોનું સુખપણાનું વર્ણન કરેલ છે તેજ પ્રમાણે દુર્બળતાનું પણ વર્ણન કરવું જોઈએ. જાગૃતનાં સમાન સબળતાનું વર્ણન ધાર્મિક સંયોજનોઓમાં સંયોજીત કરે છે ત્યાં સુધી કહેવું જોઈએ. એવા (ધાર્મિક) જીવોની સબળતા સારી છે. માટે હે જયંતી ! એવું કેહવાય છે કેકેટલાક જીવોની સબળતા સારી છે અને કેટલાક
જીવોની દુર્બળતા સારી છે.” પ્ર. ભંતે ! જીવોનું દક્ષત્વ સારું છે કે આળસપણું
સારું છે ? ઉ. જયંતી ! કેટલાક જીવોનું દક્ષત્વ સારું છે અને
કેટલાક જીવોનું આળસીપણું સારું છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે –
કેટલાક જીવોનું દક્ષત્વ સારું છે અને કેટલાક જીવોનું આળસીપણું સારું છે.?” જયંતી, ! જે જીવ અધાર્મિક યાવત- અધર્મથી જ આજીવિકા કરે છે તે જીવોનું આળસીપણું સારું છે.
उ. जयंति ! अत्यंगइयाणं जीवाणं दक्खत्तं साहू,
अत्थेगइयाणं जीवाणं आलसियत्तं साहू । प. से केणठेणं भंते ! एवं बुच्चइ
“अत्थेगइयाणं जीवाणं दक्खत्तं साहू, अत्थेगइयाणं जीवाणं आलसियत्तं साहू ?" जयंति ! जे इमे जीवा अहम्मिया -जाव- अहम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति. एएसि णं जीवाणं आलसियत्तं साहू, एए णं जीवा अलसा समाणा नो बहूणं जहा सत्ता तहा अलसा भाणियब्बा। जहा जागरा तहा दक्खा भाणियब्वा -जावसंजोएत्तारो भवंति।
एए णं जीवा दक्खा समाणा बहूहिंછે. આરિયાવદિ, ૨.૩વન્નાયાવહિં, રૂ. થેવૈયાવદિ, ૪. તવરસીયાવન્વેસ્ટિ, ५. गिलाणवेयावच्चेहिं, ६. सेहवेयावच्चेहिं, ૭. સુત્રવેયાન્વેદિ, ૮. Tળયાવદિ, ૨. સંવયવજોહિં, ૨૦સાવજોહિં,
આ જીવો આળસી હોવાથી સુખનાં સમાન આળસીપણાનું વર્ણન કરવું જોઈએ. જાગૃતનાં વર્ણનનાં સમાન દક્ષતાના ધર્મની સાથે સંયોજીત કરનાર હોય છે ત્યાં સુધીનું વર્ણન કરવું જોઈએ. તે જીવ દક્ષ હોય તો - ૧. આચાર્ય વૈયાવૃત્ય, ૨. ઉપાધ્યાય વૈયાવૃત્ય, ૩. સ્થવિર વૈયાવૃત્ય, ૪. તપસ્વી વૈયાવૃત્ય, ૫. રોગી વૈયાવૃત્ય, ૬. નવદીક્ષિત વૈયાવૃત્ય, ૭. કુળ વૈયાવૃત્ય, ૮. ગણ વૈયાવૃત્ય, ૯. સંઘ વૈયાવૃત્ય અને, ૧૦. સાધર્મિક વૈયાવૃત્યથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org