________________
૧ ૩૦૮
દ્રવ્યાનુયોગ ભાગ-૨
नो चेवणं नरएसुनेरइया णिदायंति वा, पयलायंति वा, તે નરકાવાસોમાં નૈરયિક સૂઈને ઊંઘ લઈ શકતા નથી, सायं वा, रतिं वा, धितिं वा, मतिं वा उवलभंति ।
બેઠા-બેઠા પણ ઊંઘ લઈ શકતા નથી. તેમાં સ્મૃતિ હોતી
નથી, આનંદ હોતો નથી. પૈર્ય અને મતિ પણ હોતી નથી. ते णं तत्थ उज्जलं विपुलं पगाढं कडुयं कक्कसं चंडं दुक्खं તે ત્યાં ઉત્કૃષ્ટ, વિપુલ, પ્રગાઢ, કટુક, કર્કશ, ચંડ, દુ:ખ दुग्गं तिव्वं दुरहियासंणिरयवेदणं पच्चणुभवमाणा विहरंति । બહુલ, વિષમ, તીવ્ર અને દુઃસહ્ય નૈરયિક વેદનાનો
અનુભવ કરતાં જીવન વીતાવે છે. से जहाणामए-रूक्खे सिया पब्वयग्गे जाए, मूले छिन्ने, જેમ કોઈ વૃક્ષ પર્વતના શિખર પર ઉત્પન્ન થાય, જેની अग्गे गरूए, जओ निन्नं जओ विसमं, जओ दुग्गं तओ જડ કપાય ગઈ હોય,જે ઉપરથી વજનવાળી હોય, તે વહુ !
જ્યાંથી નીચું, જ્યાંથી વિષમ હોય અને જ્યાંથી દુર્ગમ
હોય ત્યાં જ જઈને પડે છે. एवामेव तहप्पगारे पुरिसजाए गब्भाओ गब्भं, जम्माओ આ પ્રમાણે તે પુરુષ એક ગર્ભથી બીજા ગર્ભમાં, એક जम्म, माराओ मारं, णरगाओ णरगं, दुक्खाओ दुक्खं, જન્મથી બીજા જન્મમાં, એક મૃત્યુથી બીજી મૃત્યુમાં,
એક નરકથી બીજી નરકમાં અને એક દુ:ખથી બીજા
દુ:ખમાં જાય છે. दाहिणगामिए रइए कण्हपक्खिए आगमिस्साणं તે દક્ષિણ દિશાનાં નરકમાં ઉત્પન્ન થનાર, કૃષ્ણપાક્ષિક दुल्लभबोहिए या वि भवइ ।
અને ભવિષ્યકાળમાં દુર્લભ બોધિક થાય છે. एस ठाणे अणारिए अकेवले -जाव- असव्वदुक्खप्प- તે સ્થાન અનાર્ય, અકેવળ -પાવતુ- બધા દુ:ખોના हीणमग्गे एगंतमिच्छे असाहू ।
ક્ષયનો અમાર્ગ, એકાંતમિથ્યા અને ખરાબ છે. पढमस्स ठाणस्स अधम्म पक्खस्स विभंगे एवमाहिए। આ પ્રથમ સ્થાન અધર્મપક્ષનું વિકલ્પ આ પ્રમાણે - સૂચ. યુ. ૨, એ૨, ૪. ૭૩
કહેલ છે. ६१. अधम्म पक्खीय पुरिसाणं परीक्खणं
૧. અધર્મપક્ષીય પુરુષોનું પરીક્ષણ : ते सव्वे पावाउया आइगराधम्माणं नाणापण्णा नाणाछंदा તે દાર્શનિક ધર્મનાં આદિકર્તા, નાના-પ્રજ્ઞાવાળા, નાના नाणासीला नाणादिली नाणारूई नाणारंभा અભિપ્રાયવાળા, નાના સ્વભાવવાળા, નાના દષ્ટિनाणाज्झवसाणसंजुत्ता एगं महं मंडलिबंधं किच्चा सब्वे વાળા, નાના રુચિવાળા, નાના આરંભવાળા, નાના एगओ चिट्ठति।
અધ્યવસાયથી યુક્ત એક મોટી ડોળી બનાવીને બધા
એક સ્થાન પર બેસે છે. पुरिसे य सागणियाणं इंगालाणं पाई बहुपडिपुण्णं તે સમયે કોઈ પુરુષ જલતા અંગારોથી ભરેલ પાત્રને अयोमएणं संडासएणं गहाय ते सव्वे पावाउए आइगरे લોઢાની સાંણસીથી પકડીને ધર્મનાં આદિકર્તા નાના धम्माणं नाणापण्णे -जाव- नाणाज्झवसाणसंजुत्ते एवं પ્રજ્ઞાવાળા વાવતુ-નાના અધ્યવસાયથી યુક્ત દાર્શનિકોથી वयासी-हंभो पावाउया आइगरा ! धम्माणं णाणापण्णा બોલ્યા - "હે ધર્મનાં આદિકર્તા ! નાના પ્રજ્ઞાવાળા -जाव- नाणाज्झवसाणसंजुत्ता ! इमं ताव तुब्भे -વાવ- નાના અધ્યવસાયથી યુક્ત દાર્શનિકો ! તમે सागणियाणं इगालाणं पाई बहुपडिपुण्णं गहाय
બધા જલતા અંગારોથી ભરેલ આ પાત્રને મુહૂર્ત- મુહૂર્ત मुहत्तगं-मुहुत्तगं पाणिणा धरेह,
સુધી હાથમાં પકડીને રાખો. णो य हु संडासगं संसारियं कुज्जा,
આને સાંણસીથી પકડીને બીજાનાં હાથમાં ન આપો, णो य हु अग्गिथंभणियं कुज्जा,
અગ્નિ-સ્તંભની વિદ્યાનો પ્રયોગ ન કરો. णो य हु साहम्मिय-वेयावडियं कुज्जा,
સાધર્મિકનાં માટે અગ્નિ-સ્તંભન ન કરો. णो य हु परधम्मिय-वेयावडियं कुज्जा ।
બીજા ધર્મવાળાનાં માટે અગ્નિ-સ્તંભન ન કરો. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org