________________
ક્રિયા અધ્યયન
૧૩૦૯
उज्जुया णियागपडिवन्ना अमायं कव्वमाणापाणिं पसारेह,
इइ वुच्चा से पुरिसे तेसिं पावाउयाणं तं सागणियाणं इंगालाणं पाई बहुपडिपुण्णं अओमयं संडासएणं गहाय पाणिमु णिसिरड, ताए णं ते पावाउया आइगरा धम्माणं नाणापन्ना-जावनाणाज्झवसाणसंजुत्ता पाणि पडिसाहरेंति ?
तए णं से पुरिसे ते सब्बे पावाउए आइगरे धम्माणं नाणापन्ने -जाव-नाणाज्झवसाणसंजुत्ते एवं वयासी
સીધી લાઈનમાં બેસી, સોગંધપૂર્વક માયાનો પ્રયોગ ન કરતાં હાથને પસારો, આવું કહીને તે પુરુષ તે દાર્શનિકોની સામે બળતા અંગારોથી ભરેલ પાત્રને લોખંડની સાંણસીથી પકડીને તેના હાથોની તરફ આગળ કરે છે. ત્યારે તે ધર્મનાં આદિકર્તા, નાના પ્રજ્ઞાવાળા -પાવતુનાના અધ્યવસાયથી યુક્ત દાર્શનિક પ્રાવાદુકો ! તમે શા માટે હાથને પાછળ ખેંચી રહ્યા છો ? ત્યારે તે પુરુષએ ધર્મના આદિકર્તા, નાના પ્રજ્ઞાવાળા -વાવ-નાના અધ્યવસાયથી યુક્ત તે બધા પ્રાવાદુકોથી આ પ્રમાણે કહ્યો - હે ધર્મના આદિકર્તા ! નાના પ્રજ્ઞાવાળા -વાવ- નાના અધ્યવસાયથી યુક્ત દાર્શનિક પ્રાવાદુકો ! તમે શા માટે હાથને પાછળ ખેંચી રહ્યા છે ? શું હાથ બળશે નહિ ? હાથ બળવાથી શું થશે ? દુઃખ થશે-દુઃખ થશે.” - એવું માનીને તમે હાથ હટાવી લો છો, તે તુલા (નિશ્ચિત) છે, તે પ્રમાણ છે અને તે સમવસરણ
'हं भो पावाउया ! आइगरा धम्माणं नाणापन्ना -जावनाणाज्झवसाणसंजुत्ता! कम्हाणं तुब्भे पाणिं पडिसाहरह?
पाणी नो डज्झेज्जा? दड्ढे किं भविस्सइ? दुक्ख, दुक्खं ति मण्णमाणा पडिसाहरह ।
एस तुला, एस पमाणे, एस समोसरणे।
पत्तेयं तुला, पत्तेयं पमाणे, पत्तेयं समोसरणे ।
तत्थ णं जे ते समणा माहणा एवमाइक्खंति -जाब-एवं परूवेंतिसब्वे पाणा -जाव- सब्बे सत्ता हंतव्वा, अज्जावेयव्वा, परिघेत्तव्वा, परितावेयव्वा, किलामेयव्वा, उद्दवेयव्वा ।
ते आगंतु छेयाए ते आगंतु भेयाए, ते आगंतु जाइ-जरा-मरण-जोणिजम्मणं-संसार-पुणब्भवगब्भवास-भवपवंच-कलंकली भागिणो भविस्संति ।
પ્રત્યેકના માટે તુલા (નિશ્ચય) છે. પ્રત્યેકના માટે પ્રમાણ છે અને પ્રત્યેકના માટે સમવસરણ છે. જો તે શ્રમણ-બ્રાહ્મણ આવું આખ્યાન -ચાવતુ- આવું પ્રરુપણ કરે છે કે - બધા પ્રાણ -ચાવતુ- બધા સત્વોનું હનન કરી શકાય છે, આધીન બનાવી શકાય છે, દાસ બનાવી શકાય છે, પરિતાપ આપી શકાય છે, કલાન્ત કરી શકાય છે અને પ્રાણોથી વિયોજીત કરી શકાય છે. તે ભવિષ્યમાં શરીરનાં છેદન-ભેદનને પ્રાપ્ત થશે. તે ભવિષ્યમાં જન્મ, જરા, મરણ, યોનિજન્મ સંસારમાં વારંવાર ઉત્પત્તિ, ગર્ભવાસ, ભવપ્રપંચમાં વ્યાકુળ ચિત્તવાળા થશે. તે ઘણા દંડ, મુંડન, તર્જન, તાડન, સાંકળથી બાંધેલ, ફેરવવો તથા માતૃમરણ, પિતૃમરણ, બ્રાતૃમરણ, ભગિની મરણ, ભાયંમરણ, પુત્ર મરણ, પુત્રી મરણ, પુત્રવધૂ મ૨ણ, તે મ જ દરિદ્રતા, દૌભાગ્ય, અપ્રિય-સંયોગ, પ્રિય-વિયોગ અને અનેક દુ:ખ અને વૈમનસ્યનાં ભાગી થશે.
ते बहूणं दंडणाणं मुंडणाणं तज्जणाणं अंदुबंधणाणं घोलणाणं माइमरणाणं पिइमरणाणं भाइमरणाणं भगिणीमरणाणं भज्जामरणाणं पुत्तमरणाणं धूयमरणाणं सुण्हामरणाणं, दारिद्दाणं दोहग्गाणं अप्पियसंवासाणं पियविप्पओगाणं बहूणं दुक्खदोमणसाणं आभागिणो
Jain Educatioભવતિ ,
For Private & Personal Use Only
www.jainelibrary.org