SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ से जहाणामए केइ पुरिसे कलम-मसूर-तिल-मुग्ग-मासणिफाव-कुलत्थ-आलिसंदग-पलिमंथगमादिएहिं अयए कूरे मिच्छादंडं पउंजइ, एवामेव तहप्पगारे पुरिसजाए तित्तिए-बट्टग-लावग વાચ-વવિંનત્ક-fમય-મદિસ-વરાદ-સાદ-દિ-Hसिरीसिव- माहिएहिं अयए कूरे मिच्छादंडं पउंजइ। जा वि य से बाहिरिया परिसा भवइ, तं जहादासे इवा, पेसे इवा, भयए इवा, भाइल्ले इवा, कम्मकरे इ वा, भोगपुरिसेइ वा तेसिं पि य णं अन्नयरंसि अहालहुसगंसि सयमेव गरूयं दंडं निब्वत्तेइ, तं जहाइमं दंडेह, इमं मुंडेह, इमं तालेह, इमं ताडेह, इमं अदुयबंधणं करेह, इमं णियलबंधणं करेह, इमं हडिबंधणं करेह, इमंचारगबंधणं करेह, इमं नियल-जुयल-संकोडियमोडियं करेह, इमं हत्थच्छिण्णयं करेह, इमं पायच्छिण्णयं करेह, इमं कण्णच्छिण्णयं करेह, इमं नक्क-ओट्ठ-सीस-मुहच्छिण्णयं करेह, इमं वेयच्छिण्णयं करेह, इमं अंगछिण्णयं करेह, इमं हिययुप्पाडिययं करेह, इमं णयणुप्पाडिययं करेह, इमं दंसणुप्पाडिययं करेह, इमं वसणुप्पाडिययं करेह, इमं जिब्भुष्पाडिययं करेह, इमं उल्लंबिययं करेह, इमं धंसियं करेह, इमं घोलियं करेह, इमं सूलाइयं करेह, इमं मूलाभिण्णयं करेह, इमं खारवत्तियं करेह, इमं वज्झवत्तियं करेह, इमं मीहपुच्छियगं करेह, इमं बसहपुच्छियगं करेह, જેમ કોઈ પુરુષ ચોખા, મસૂર, તલ, મગ, અડદ, રાજમા, કળથી, ચોળા, કાળા ચણા આદિ ધાન્યોનાં પ્રતિ, અત્યંત ક્રૂર થઈને મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. આ પ્રમાણે તેવો પુરુષ તીતર, બતક, લાવરી, કબૂતર, હરણ, ચાતક, ભેંસ, ડુક્કર, મગર, ગોહ, કાચબો, સાંપ આદિ પ્રાણીઓનાં પ્રતિ અત્યંત ક્રૂર થઈને મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. જે તેની બાહ્ય પરિષદ છે, જેમકે - દાસ, પ્રેય, ભૂતક, ભાગીદાર, કર્મકર અથવા ભોગ પુરુષ- તેના દ્વારા કોઈ પ્રકારનાં નાના અપરાધ થવા પર સ્વયં ભારી દંડનો પ્રયોગ કરે છે, જેમકે - જેમ (તે કહે છે) આને દંડિત કરો, આને મુંડિત કરો, આને તર્જના આપો, આને તાડના આપો, આને સાંકળ થી બાંધી દો, આને બેડીનાં બંધનથી બાંધી દો, આને ખાડામાં નાખી દો, આને ગુનેગાર બનાવીને જેલમાં નાખી દો, આને બે જંજીરોથી લટકાવી દો. આના હાથ કાપી દો, આના પગ કાપી દો. આના કાન કાપી દો, આના નાક – હોઠ - મસ્તક અને મુખ કાપી દો, આને નપુંસક કરી દો, આના અંગ કાપી દો, આનું હૃદય ઉખાડી દો, આની આંખો કાઢી દો, આના દાંત કાઢી દો, આના અંડકોશ કાઢી દો, આની જીભ ખેંચી લો, આને કૂવામાં લટકાવી દો, આને ઘસેડો, આને પાણીમાં ડૂબાડી દો, આને શૂળી પર લટકાવી દો, આને શૂળીમાં પરોવીને ટુકડા-ટુકડા કરી દો, આના પર મીઠું છોડી દો, આના પર ચામડુ બાંધી દો, આની જીનેન્દ્રિયને કાપી દો, આના અંડકોશને તોડીને આના મુખમાં નાંખી દો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy