SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૧૩૫ इह खलु पाईणं वा -जाव- दाहिणं वा संतेगइया मणुस्सा પૂર્વ -યાવત- દક્ષિણ દિશાઓમાં કેટલાક મનુષ્ય હોય भवंति, महिच्छा महारंभा महापरिग्गहा अधम्मिया છે, જે મહાનુ ઈચ્છાવાળા, મહા આરંભી, મહાપરિગ્રહી, अधम्माणुया अधम्मिट्ठा अधम्मक्खाइ अधम्म- અધાર્મિક, અધર્માનુયાયી, અધર્મિષ્ઠ, અધર્મવાદી, અધર્મपायजीविणो अधम्मपलोइणो अधम्मपलज्जणा પ્રાય:જીવન જીવવાવાળા, અધર્મમાં અનુરક્ત, અધર્મમય अधम्मसीलसमुदायारा अधम्मेण चेव वित्तिं कप्पेमाणा સ્વભાવ અને આચરણવાળા અને અધર્મનાં દ્વારા વિદતિ . આજીવિકા કરનાર હોય છે. हण छिंद भिंद विगत्तगा लोहितपाणी चंडा, रूद्दा, खुद्दा, મારો, છેદન કરો, કાપો (આવુ કહીને) ચામડીને માસિયા ૩વવ-વંથT-માયા-નિયદિ--૬- ઉખેડનાર, લોહીવાળા હાથ, ચંડ, રૌદ્ર, મુદ્ર, साति संपओग बहुला, સાહસિક (વગર વિચાર્યું કામ કરનાર) ઠગ, વંચના, માયા, વક્રવૃત્તિ, જુઠાતોલ-માપ, કપટ, સદેશ-પ્રયોગ દેશ વેષ અને ભાષાને બદલીને અનેકવાર દગો કરનાર. दुम्मीला दुव्वया दुप्पडियाणंदा असाहू, सव्वाओ દુ:શીલ, દુવ્રત, દુપ્રત્યાનંદ (ઉપકારીનો પણ પ્રત્યુપકાર पाणाइवायाओ अप्पडिविण्या जावज्जीवाए -जाव- ન કરનાર) અસાધુ, જાવજીવ સુધી સર્વ પ્રાણાતિપાતથી मिच्छांदसणसल्लाओ अप्पडिविरया जावज्जीवाए, મિથ્યાદર્શન શલ્ય સુધી અવિરત, सव्वाओ पहाणुम्मद्दण-वण्णग-विलेवण-सद्द-फरिस- જાવજીવ સુધી સર્વ પ્રકારના સ્નાન, મર્દન, વર્ણક रस-व-गंध-मल्लालंकाराओअप्पडिविरया जावज्जीवाए, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, માળા, અલંકાર વિગેરેથી અવિરત, સવ મા-૨૮-ના-નુ - નિ7િ-fથ~િ-- જાવજીવ સુધી સર્વ પ્રકારના શકટ, રથ, યાન, યુગ્મ, મંત્રમાજિયા, સથTTSST- ના-વાદન-બT-માયા- ગિલ્લિ, થિલ્લિ, શિબિકા, અંદમાનિકા, શયન, पवित्थरविही अप्पडिविरया जावज्जीवाए, આસન, યાન, વાહન, વિગેરે ભોગ અને ભોજનની વિસ્તીર્ણ વિધિથી અવિરત, सव्वाओ कय-विक्कय-मास-ऽद्धमास-रूवग-संववहाराओ જાવજીવ સુધી સર્વ પ્રકારના ક્રય, વિક્રય, માપ, अप्पडिविरया जावज्जीवाए, અર્ધમાપ, રૂપિયા વિગેરેનો વ્યવહારથી અવિરત, સદ્ગા દિU-મુવઇ-ધ-ધUT-મfછ-મારિય- જાવજીવ સુધી સર્વપ્રકારના હિરણ્ય, સ્વર્ણ, ધન, संख-सिलप्पवालाओ अप्पडिविरया जावज्जीवाए, ધાન્ય, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાળ વિગેરે બહુ મૂલ્ય-કીમતી વસ્તુઓથી અવિરત, सव्वाओ कूडतुल-कूडमाणाओअप्पडिविरया जावज्जीवाए. જાવજીવ સુધી બધા કૂટ-તોલ, કૂટ-માપથી અવિરત, सव्वाओ आरंभसमारंभाओ अप्पडिविरया जावज्जीवाए, જાવજીવ સુધી આરંભ-સમારંભથી અવિરત, सव्वाओ करण-कारावणाओ अप्पडिविरया जावज्जीवाए, જાવજીવ સુધી બધા પ્રકારનું કરવું અને કરાવવાથી અવિરત, सब्वाओपयण-पयावणाओ अप्पडिविरया जावज्जीवाए. જાવજીવ સુધી બધા પ્રકારનાં પચન-પાચનથી અવિરત, સળાના ટT-fvUT-તપ-તાપી-વદ- જાવજીવ સુધી બધા કૂટવા-પીટવા, તર્જન, તાડન, बंधपरिकिलेसाओ अप्पडिविरया जावज्जीवाए। વધ અને બંધ-પરિક્લેશથી અવિરત થાય છે. जे यावण्ण तहप्पगारा सावज्जा अवोहिया कम्मंता જે આ પ્રમાણેનાં અન્ય સાવદ્ય, અબોધિ આપનાર परपाणपरितावणकरा, जे अणागिाहिं कज्जति तओ वि અને બીજા પ્રાણીઓને પરિતાપ આપનાર કર્મ કરે अप्पडिविरया जावज्जीवाए। છે તે જાવજીવ સુધી અનાર્યોથી કરાયેલ કર્મથી અવિરત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy