SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૧૩૦૩ ११. से एगइओ णो वितिगिंछइ, समणाण वा, माहणाण वा, छत्तगं वा, दंडगं वा, भंडगं वा, मत्तगं वा, लट्ठिगं વ, મિસિti વા, જવ, જિત્રિમિત્રિ વા, ઘમ્મર વા, चम्मच्छेदणगं वा, चम्मकोसियं वा-सयमेव अवहरइ, अण्णेण वि अवहरावेइ, अवहरंतं अन्नं समणुजाणइ । इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । १२. से एगइओसमणं वा, माहणं वा दिस्साणाणाविहेहिं पावकम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । अदुवा णं अच्छराए आफालेत्ता भवइ । अदुवा णं फरूमं वदित्ता भवइ, कालेण वि से अणुपविट्ठस्स असणं वा -जाव-साइमं वा णो दवावेत्ता भवइ। जे इमे भवंति-वोण्णमंता भारोक्कंता अलसगा वसलगा किमणगा ममणगा पब्बयंती ते इणमेव जीवियं धिज्जीवियं मंपडिव्हेति । नाई ते पारलोइयम्म अट्ठस्म किंचि वि सिलिस्पति ते दुक्खंति, ते सायंति, ते जूरंति, ते तिप्पंति, ते पिट्टति, ते परितप्पंति, ते दुक्खण-सोयण-जूरण-तिप्पण-पिट्टणपरितप्पण-वह-वंधणपरिकिलेसाओ अपडिविरया મન્વતિ | ते महया आरंभणं, ते महया समारंभणं. ते महया आरंभसमारंभेणं विरूवरूवेहिं पावकम्मकिच्चेहिं उरालाई माणग्मगाई भोगभोगाई भुंजित्तारो भवंति, तं जहाअन्नं अन्नकाले, पाणं पाणकाले, वत्थं वत्थकाले, लेणं लेणकाले, सयणं मयणकाले, ૧૧. કોઈ પાપી પુરુષ વગર વિચાર્યે શ્રમણો કે માહણોનાં છત્ર, દંડ, ઉપકરણ, પાત્ર, લાકડી, આસન, વસ્ત્ર, મચ્છરદાની, ચર્મ, ચાકુ કે ચર્મકોશનું સ્વયં અપહરણ કરે છે. બીજાથી અપહરણ કરાવે છે, અપહરણ કરનારને સારો સમજે છે. આ પ્રમાણે તે મહાનું પાપ કર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૧૨. કોઈ પુરુષ શ્રમણ કે બ્રાહ્મણને જોઈને નાના પ્રકારનાં પાપકર્મ કરનારનાં રુપમાં પોતે પોતાને પ્રખ્યાત કરે છે. અથવા ચુટકીઓ વગાડે છે. અથવા કઠોર વચન બોલે છે. સમય પર ઘર આવેલને અશન -યાવતુ- સ્વાદ્ય આપવા દેતા નથી. તે કહે છે : જે તે હોય છે લકડહાર, ભાર ખેંચનાર, આળસુ, શુદ્ર, નપુંસક, યાચક તે આવા ધિક્કારપૂર્ણ જીવિકાવાળા જીવનને ચલાવે છે. તે કંઈપણ પારલૌકિક અર્થની સાધના કરી શકતા નથી. તે દુઃખી થાય છે. શોક કરે છે, ખિન્ન થાય છે, રડે છે, પીટાય છે અને પરિતપ્ત થાય છે. તે દુ:ખ, શોક, ખેદ, અશ્રુ-વિમોચન, પીડા, પરિતાપ, બંધ અને પરિફ્લેશથી વિરત થતાં નથી. मपुवावरं च णं ण्हाए कयबलिकम्मे कयकोउयमंगलपायच्छित्ते सिरमाण्हाए कंठे मालकडे आविद्धमणिसुबण्ण कप्पियमालामउली पडिवद्धसरीरे वग्धारियसोणिमुत्तगमल्ल-दामकलावे अहयवत्थपरिहिए चंदणोक्खित्तगायસર તે મહાનું આરંભ, સમારંભ, મહાનું આરંભ-સમારંભ, નાના પ્રકારના પાપકારી કૃત્યોથી ઉદાર માનુષિક ભોગોને ભોગનાર થાય છે. જેમકે - ભોજનનાં સમયે ભોજન, પાણીનાં સમયે પાણી, વસ્ત્રના સમયે વસ્ત્ર, આવાસના સમયે આવાસ અને શયનનાં સમયે શયન. તે સવાર-સાંજ હાથ-મોં ધોવે, કુળ દેવતાની પૂજા કરે , કૌતુક-મંગળ અને પ્રાયશ્ચિત્ત કરે, માથાથી પગ સુધી સ્નાન કરે, ગળામાં માળા પહેરીને, મણિજટિત સુવર્ણમય ચૂડામણી પહેરીને માળાયુક્ત મુકુટ ધારણ કરી, કમ્મરપટ્ટો બાંધીને, પુષ્પમાળાને ધારણ કરી, નવા વસ્ત્ર પહેરીને શરીર અને તેના અવયવો પર ચંદનનો લેપ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy