________________
૧ ૩૮૨
દ્રવ્યાનુયોગ ભાગ-૨
अन्नण वि अवहरावेइ, अवहरंतं पि अन्नं ममणुजाणइ । इइ से महया पावेहिं कम्महिं अत्ताणं उवक्खाइत्ता भवइ ।
७. से एगइओ णो वितिगिंछइ गाहावईण वा, गाहावइपुत्ताण वा, मयमेव अगणिकाएणं ओसहीओ झामेइ, अण्णण वि झामावेइ, झामंतं पि अन्नं समणुजाणइ । इड मे महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ ।
८. मे एगइओ णो वितिगिंछइ गाहावईण वा. गाहावइपुत्ताण वा, उट्टाण वा, गोणाण वा, घोडगाण वा, गद्दभाण वा मयमेव घुराओ कप्पेड़ । अण्णण वि कप्पावेड. अण्णं पि कप्पंतं ममणुजाणइ । इड से महया पावहिं कम्महिं अत्ताणं उवक्वाइत्ता भवड।
બીજાથી અપહરણ કરાવે છે. અપહરણ કરનારને સારો સમજે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૭. કોઈ પાપી પુરુષ વગર વિચાર્યું કોઈ ગૃહપતિ કે ગૃહપતિ-પુત્રોનાં ધાન્યોને, સ્વયં આગ લગાવીને બાળી નાંખે છે. બીજાથી બનાવે છે, બાળનારને સારો સમજે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૮, કોઈ પાપી પુર્ષ વગર વિચાર્યું કોઈ ગૃહપતિ કે ગૃહપતિ પુત્રોનાં ઊંટ, બળદ, ઘોડા અને ગધેડાનાં અંગોને સ્વયં કાપે છે. બીજાથી કપાવે છે. કાપનારને સારો સમજે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૯, કોઈ પાપી પુરુષ વગર વિચાર્યું કોઈ ગૃહપતિની કે ગૃહપતિનાં પુત્રોની ઉષ્ટ્રશાળા, ગૌશાળા, અશ્વશાળા કે ગર્દભશાળાઓને કાંટાથી ઢાંકીને સ્વયં આગ લગાવીને બાળી નાંખે છે. બીજાથી બનાવે છે. બાળનારને સારો સમજે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૧૦. કોઈ પાપી પુરુષ વગર વિચાર્યું ગૃહપતિ કે ગૃહપતિપુત્રોનાં કુંડલ, મણિ કે મોતીનું સ્વયં અપહરણ કરે છે. બીજાથી અપહરણ કરાવે છે. અપહરણ કરનારને સારો સમજે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે.
.. मे एगइओ णो वितिगिंछड गाहावईण वा. गाहावइपुत्ताण वा, उट्टसालाओवा, गोणसालाओ वा. घोडगमालाओ वा, गद्दभमालाओ वा, कंटगवोंदियाए पडिपहित्ता सयमेव अगणिकाएणं झामेइ, अण्णण वि झामावेइ,
झामंतं पि अन्नं ममणुजाणइ ।
इड मे महया पावहिं कम्महिं अत्ताणं उवक्खाइत्ता भवद ।
१०. में एगइओ णो वितिगिंछड गाहावईण वा, गाहावइपुत्ताण वा, कुंडलं वा, मणिं वा, मोत्तियं वा मयमेव अवहरइ, अन्नण वि अवहरावइ,
अवहरंतं पि अन्नं ममणुजाणड । इइ से मध्या पावहिं कम्महिं अनाणं उवक्खाइत्ता भवइ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International