________________
ક્રિયા અધ્યયન
૧૨૯૫
उसिणोदगवियडेण वा कायं ओसिंचित्ता भवइ,
ગરમીનાં દિવસોમાં તેના શરીર પર ઉકળતું ગરમ પાણી
નાંખે છે, अगणिकाएण वा कायं उडुहित्ता भवइ,
આગથી તેના શરીર પર ડામ આપે છે. जोत्तेण वा, वेत्तेण वा, णेत्तेण वा, तया वा, कसेण वा, જોતર નેતર, છડી, ચામડા કસ, ચાબુક કે દોરડાથી छियाए वा, लयाए वा, अन्नयरेण वा दवरेण पासाई મારી-મારી તેમની પીઠની ખાલઉતારે છે તેમજ ઠંડા કે उद्दालेत्ता भवइ।
અન્ય કોઈ પ્રકારની રસ્સીથી પ્રહાર કરીને તેની
બગલની ચામડી ઉખેડી નાંખે છે. दंडेण वा, अट्ठीण वा, मुट्ठीण वा,लेलण वा, कवालेण તેમજ દંડાથી, હાડકાથી, મુઠ્ઠીથી, ઢેખલાથી, ઠીકરાથી वा कायं आइट्टित्ता भवइ ।
માર-મારીને તેના શરીરને લોહીલુહાણ કરી દે છે. तहप्पगारे पुरिसजाए संवसमाणे दुम्मणा भवंति, पवसमाणे એવા પુરુષનાં ઘરમાં રહેવાથી પરિવારવાળા દુઃખી થાય सुमणा भवंति।
છે અને પરદેશ જવાથી સુખી થાય છે, तहप्पगारे पुरिसजाए दंडपासी दंडगरूएं दंडपुरक्खडे એવો દંડો પાસે રાખનાર, ભારે દંડ આપનાર અને દંડાને अहिए इमंसि लोगंसि, अहिए परंसि लोगंसि ।
આગળ રાખનાર પુરુષ આ લોકમાં તો પોતાનું અહિત
કરે જ છે પરંતુ પરલોકમાં પણ પોતાનું અહિત કરે છે. संजलणे कोहणे पिट्ठिमंसि या वि भवइ ।
તે ક્રોધથી બળી રહ્યો છે અને પીઠ પાછળ ચાડી ખાય છે. एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ ।
આ પ્રમાણે તે પુરુષને મિત્રોથી ઢષ કરવાનાં કારણે
સાવદ્ય પાપકર્મનો બંધ થાય છે. दसमे किरियाठाणे मित्तदोसवत्तिए त्ति आहिए।
તે મિત્ર દોષ પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન)
કહેલ છે. ११-अहावरे एक्कारसमे किरियाठाणे मायावत्तिए त्ति ૧૧. હવે અગિયારમું માયા પ્રત્યયિક દંડ સમાદાન आहिज्जइ
(ક્રિયા સ્થાન) કહેવાય છે - जे इमे भवंति-गूढायारा, तमोकासिया, उलूगपत्तलया, જે પુરુષ ગૂઢ આચારવાળા, અંધારામાં દુરાચાર કરનાર, पव्वयगुरूया, ते आरिया वि संता अणारियाओ भासाओ
ઘુવડની પાંખ જેવો હલકો હોવા છતાં પણ પોતે પોતાને विउज्जति।
પર્વતની સમાન ભારે માનનાર એવા તે આર્ય હોવા
છતાં પણ અનાર્ય ભાષાઓના પ્રયોગ કરે છે. अन्नहा संतं अप्पाणं अन्नहा मन्नंति,
તે અન્ય રુપમાં હોવા છતાં પણ સ્વયંને અન્ય રુપમાં
માને છે. अन्नं पुट्ठा अन्नं वागरेंति,
તે અન્ય વાત પૂછવા માટે અન્ય વાતની વ્યાખ્યા કરે છે, अन्नं आइक्खियव्वं अन्नं आइक्खंति ।
તેણે કહેવું તો કંઈ બીજુ હતું, પણ કહેવાય કંઈક બીજુ
જાય છે. से जहाणामए केइ पुरिसे अंतोसल्ले तं सल्लं णो सयं જેમ કોઈ અંદરનાં શલ્યવાળા પુરુષ તે શલ્યને સ્વયં णीहरइ, णो अन्नेण णीहरावेइ, णो पडिविद्धंसइ, एवामेव કાઢતા નથી. બીજા પાસે કઢાવતા નથી. તેનો નાશ પણ निण्हवेइ, अविउट्टमाणे अंतो-अंतो रियाइ,
કરતા નથી. પરંતુ નિમ્પ્રયોજન તેને છુપાવે છે અને ન
કાઢવાથી તે શલ્ય અંદર અંદર ઊંડો ચાલ્યો જાય છે. एवामेव माई मायं कटु णो आलोएइ, णो पडिक्कमेइ, આ પ્રમાણે માયાવી માયા કરીને તેની આલોચના કરતા णो जिंदइ, णो गरहइ, णो विउट्टइ, णो विसोहेइ, णो નથી. પ્રતિક્રમણ કરતા નથી. તેની નિંદા કરતા નથી. अकरणयाए अब्भुठेइ, णो अहारिहं तवोकम्मं पायच्छित्तं ગહ કરતા નથી, તેનો ત્યાગ કરતા નથી, તેનું વિશોધન पडिवज्जइ,
કરતા નથી, ફરીથી કરવા માટે તૈયાર થતા નથી અને Jain Education International
For Private & Personયથાયોગ્ય તપકર્મરુપ પ્રાયશ્ચિત સ્વીકાર કરતા નથી અay.org