________________
૧૨૯૪
દ્રવ્યાનુયોગ ભાગ-૨
एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ ।
अट्ठमे किरियाठाणे अज्झथिए त्ति आहिए।
९-अहावरेणवमे किरियाठाणे माणवत्तिएत्तिआहिज्जइ
આ પ્રમાણે તે પુરુષને અધ્યાત્મ પ્રત્યયિક સાવદ્યકર્મનો બંધ થાય છે. આ આઠમું અધ્યાત્મ પ્રત્યયિક દંડ સમાદાન (ક્રિયા સ્થાન) કહેલ છે. ૯. હવે નવમું માન પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેવાય છે - જેમ કોઈ પુરુષ - (૧) જાતિમદ, (૨) કુળમદ, (૩) બળદ, (૪) રૂપમદ (૫)તપમદ,(૬)શ્રુતમદ, (૭)લાભમદ, (૮) ઐશ્વર્યમદ, (૯) પ્રજ્ઞામદ.
से जहाणामए केइ पुरिसे(૧) નાતિમUપ વા, (૨) દુત્તમ વા, (૩) 47મUT વા, (૪) વમUT વા, (૯) તવમા વા, (૬) સુયમUT વા, (૭) ત્રામમUM વા, (૮) રૂરિયમUT વા, (૬) પUTUા વા |
अन्नयरेण वा मयट्ठाणेणं मत्ते समाणे परंहीलेइ,निंदेइ, खिसइ, गरहइ, परिभवइ, अवमण्णेइ,
इत्तरिए अयं अहमंसि पुण विसिट्ठजाइकुल बलाइ गुणोववेए, एवं अप्पाणं समुक्कसे देहा चुए कम्मबिइए अवसे पयाइ, તે નહીં
गब्भाओ गभं, जम्माओ जम्म, माराओ मार, णरगारो णरगं,
આ મદ-સ્થાનોમાંથી કોઈ એક મદ-સ્થાનથી મત્ત થઈને બીજા વ્યક્તિની અવહેલના કરે છે, નિંદા કરે છે, ઝડકે છે, ગહ કરે છે, તિરસ્કાર કરે છે, અપમાન કરે છે. તે વ્યક્તિ હીન છે અને હું વિશિષ્ટ જાતિ, કુળ, બળ આદિ ગુણોથી યુક્ત છું. આ પ્રમાણે તે પોતે પોતાને ઉત્કૃષ્ટ માને છે. એવો વ્યક્તિ શરીર છોડીને કર્મોની સાથે વિવશતાપૂર્વક પરલોક પ્રયાણ કરે છે, જેમકે - એક ગર્ભથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, એક મરણથી બીજા મરણને, એક નરકથી બીજા નરકને પ્રાપ્ત કરે છે. તે ક્રોધી, અવિનયી, ચંચલ અને અભિમાની છે. આ પ્રમાણે તે પુરુષને અભિમાનની ક્રિયાનાં કારણે સાવદ્ય કર્મનો બંધ થાય છે. આ નવમું માન પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયાસ્થાન) કહેલ છે. ૧૦. હવે દસમું મિત્ર દોષ પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેવાય છે - જેમ કોઈ પુરુષ - માતા, પિતા, ભાઈ, બહેન, ભાર્યા, પુત્રી, પુત્ર અને પુત્રવધૂઓની સાથે નિવાસ કરતો તેના કોઈ નાના અપરાધથી સ્વયં મોટું દંડ આપે છે, જેમકે -
રે, થ, વ, માળ ચા વિ મવા एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ।
णवमे किरियाठाणे माणवत्तिए त्ति आहिए ।
१०-अहावरे दसमे किरियाठाणे मित्तदोसवत्तिए त्ति आहिज्जइसे जहाणामए केइ पुरिसेमाईहिं वा, पिईहिं वा, भाईहिं वा, भगिणीहिं वा, भज्जाहिं वा, धूयाहिं वा, पुत्तेहिं वा, सुण्हाहिं वा सद्धिं संवसमाणे तेसिं अन्नयरंसि अहालहुगंसि अवराहसि सयमेव गरूयं दंडं निवत्तेइ, तं जहा - सीओदगवियडंसि वा कायं ओबोलित्ता भवइ,
ઠંડીનાં દિવસમાં અત્યંત ઠંડા પાણીમાં તેના શરીરને ડૂબાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org