________________
કિયા અધ્યયન
૧૨૯૩
६-अहावरे छठे किरियाठाणे मोसवत्तिए त्ति आहिज्जइ
से जहाणामए केइ पुरिसेआयहेउं वा, नायहेउं वा, अगारहेउं वा, परिवारहेउं वा, सयमेव मुसं वयइ, अण्णण वि मुसं वयावेइ, मुमं वयंतं पि अण्णं समणुजाणइ । एवं खलु तस्स तप्पत्तियं मावज्जे त्ति आहिज्जइ।
छठे किरियाठाणे मोसवत्तिए त्ति आहिए।
७-अहावरे सत्तमे किरियाठाणे अदिण्णादाणत्तिए त्ति आहिज्जइ - से जहाणामए केइ पुरिसेआयहेउं वा, नायहेउं वा, अगार हेउं वा, परिवारहेउं वा सयमेव अदिण्णं आदियइ, अण्णण वि अदिण्णं आदियावेइ, अदिण्णं आदियंतं वि अण्णं समणुजाणइ। एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जई।
ક, હવે છઠ્ઠ કૃપાપ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેવાય છે - જેમ કોઈ પુરુષ - પોતાના માટે, જ્ઞાતિ વર્ગનાં માટે, ઘરનાં માટે અથવા પરિવારનાં માટે સ્વયં અસત્ય બોલે છે. બીજાથી અસત્ય બોલાવે છે. અસત્ય બોલનારની અનુમોદના કરે છે, આ પ્રમાણે તે પુરુષને અસત્ય પ્રવત્તિનિમિત્તથી સાવધ પાપકર્મનો બંધ થાય છે. આ છ૩ મૃષાવાદ પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેલ છે. ૭. હવે સાતમું અદત્તાદાન પ્રત્યયિક દંડ સમાદાન (ક્રિયાસ્થાન) કહેવાય છે - જેમ કોઈ પુરુષ - પોતાના માટે, જ્ઞાતિનાં માટે, ઘરનાં માટે અને પરિવારનાં માટે અદત્ત (વગર આપેલી વસ્તુને સ્વયં ગ્રહણ કરે છે, બીજાથી અદત્ત ગ્રહણ કરાવે છે. અદત્ત ગ્રહણ કરનારની અનુમોદના કરે છે. આ પ્રમાણે તે પુરુષને અદત્તાદાન-સંબંધિત સાવદ્ય (પાપ) કર્મનો બંધ થાય છે. આ સાતમું અદત્તાદાન પ્રત્યયિક દંડ સમાદાન (ક્રિયાસ્થાન) કહેલ છે. ૮. હવે આઠમું દંડ સમાદાન (ક્રિયા સ્થાન) અધ્યાત્મ પ્રત્યયિક કહેવાય છે – જેમ કોઈ પુરુષ - કોઈ વિસંવાદ (તિરસ્કાર કે કલેશ)નાં વગર સ્વયમેવ હીન, દીન, દુષ્ટ, દુર્મનસ્ક અને ઉદાસ થઈને, મનમાં ખરાબ સંકલ્પ કરી ચિંતા કે શોક સાગરમાં ડૂબીને હથેળી પર મુખ રાખીને પૃથ્વી પર દષ્ટિ કરીને આર્તધ્યાન કરે છે. નિસંદેહ તેના હૃદયમાં એ ચાર (આધ્યાત્મિક) કારણ કહેવાય છે, જેમકે – ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લોભ. કારણ કે - કોધ, માન, માયા અને લોભ એ આંતરિક
सत्तमे किरियाठाणे अदिण्णादाणवत्तिए त्ति आहिए।
८-अहावरे अट्ठमे किरियाठाणे अज्झत्थवत्तिए त्ति आहिज्जइसे जहाणामए केइ पुरिसेसे णत्थि णं केइ किंचि विसंवादेइ सयमेव हीणे, दीणे, दुढे, दुम्मणे, ओहयमणसंकप्पे, चिंतासोगसागर संपविढे, करयलपल्हत्यमुहे, अट्टज्झाणोवगए भूमिगयदिट्ठीए झियाइ।
तरस णं अज्झत्थिया असंसइया चत्तारि ठाणा एवमाહિંન્નતિ, તં નહીં - ૨. ક્રાદ, ૨. માળ, રૂ. માયા, ૪. મે અન્નત્થવ હદ-HOT-મ-ટીંદા |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org