________________
૧૨૮૪
कज्जमाणी किरिया अदुक्खा, किरिया समय विइक्कंतं च णं कडा किरिया કુવા,” जा सा पुर्वि किरिया दुक्खा, कज्जमाणी किरिया अदुक्खा, किरियासमयविइक्वंतं च णं कडा किरिया दुक्खा, सा किं करणओ दुक्खा अकरणओ दुक्खा?
अकरणओ णं सा दुक्खा, णो खलु सा करणओ दुक्खा, सेवं वत्तव्वं सिया। अकिच्चं दुक्खं, अफुसं दुक्खं, अकज्जमाणकडं दुक्खं अकटू पाण-भूय-जीव-सत्ता-वेयणं वेदेंतीति વત્તત્રં સિયા
સે દમેય મંતે ! પુર્વ? उ. गोयमा ! जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति
-ગાવ- ય વેલેંતીતિ વત્તત્રં સિT. जे ते एवमाहंसु ते मिच्छा। अहं पुण गोयमा ! एवमाइक्खामि -जाव- एवं परूवेमि'पुट्विं किरिया अदुक्खा, कज्जमाणी किरिया दुक्खा, किरियासमयविइक्कंतं च णं कज्जमाणी किरिया કુવા | जा सा पुर्वि किरिया अदुक्खा, कज्जमाणी किरिया दुक्खा, किरियासमयविइक्वंतं च णं कज्जमाणी किरिया અતુલ | सा किं करणओ दुक्खा, अकरणओ दुक्खा ? करणओ णं सा दक्खा नो खल सा अकरणओ दुक्खा-सेवं वत्तव्वं सिया । किच्चं दुक्खं, फुसं दुक्खं, कज्जमाणकडं दुक्खं कटु पाण-भूय-जीव-सत्ता वेयणं वेदेंती त्ति वत्तव्वं
સિયા' -વિયા. સ. ૨, ૩, ૨૦, ૩. ? ५२. किरिया वेयणासु पुवावरत्त परूवर्णप. पुव्विं भंते ! किरिया पच्छा वेयणा ?
प्रव्विं वेयणा पच्छा किरिया ?
દ્રવ્યાનુયોગ ભાગ-૨ કરાતી ક્રિયા દુઃખરૂપી નથી. કરવાનો સમય વ્યતીત થઈ ગયા પછી કરેલ ક્રિયા દુ:ખરૂપ છે.” જે તે પૂર્વની ક્રિયા છે, તે દુ:ખરૂપ છે, કરાતી ક્રિયા દુ:ખરૂપ નથી અને કર્યા પછીની કરેલ ક્રિયા દુઃખરૂપ છે. તો શું તે કરવાથી દુઃખરૂપ છે કે ન કરવાથી દુ:ખરૂપ છે ? ન કરવાથી તે ક્રિયા દુઃખરૂપ છે અને કરવાથી દુ:ખરૂપ નથી એવું કહેવું જોઈએ. અત્ત્વદુઃખ છે, અસ્પૃષ્યદુઃખ છે અને અક્રિયમાણત દુઃખ છે એવું ન કહેતાં પ્રાણ, ભૂત, જીવ અને સત્વ વેદના ભોગવે છે એવું કહેવું જોઈએ.
તો ભંતે ! શું અન્યતીર્થિકોનો આ મત સત્ય છે? ઉ. ગૌતમ ! જો તે અન્યતીર્થિક એવું કહે છે -યાવત
તે (પ્રાણાદિ) વેદના વેદે છે એવું કહેવું જોઈએ. જો એવું કહે છે તે મિથ્યા કહે છે. ગૌતમ! હું આ પ્રમાણે કહું છું -પાવત-આ પ્રમાણે પ્રરૂપણા કરું છું કે - "પૂર્વની ક્રિયા દુઃખમય નથી, કરાતી ક્રિયા દુ:ખરૂપ છે. કરવાનો સમય વ્યતીત થઈ ગયા પછી કરેલ ક્રિયા દુ:ખરૂપ નથી. તે જે પૂર્ણ કરેલ ક્રિયા છે તે દુઃખરૂપ નથી, કરાતી ક્રિયા દુઃખરૂપ છે અને કર્યા પછીની કરેલ ક્રિયા દુઃખરૂપ નથી.
તે કરવાથી દુઃખરૂપ છે કે ન કરવાથી દ:ખરૂપ છે ? તે કરવાથી દુઃખરુપ છે, ન કરવાથી દુઃખરૂપ નથી એવું કહેવું જોઈએ. કૃત્ય દુ:ખ છે, સ્પૃષ્ય દુઃખ છે, ક્રિયમાણ કૃત દુ:ખ છે અને (ક્રિયાઓ આદિ) કરીને પ્રાણ, ભૂત, જીવ
અને સત્વ વેદના ભોગવે છે, એવું કહેવું જોઈએ. પર. ક્રિયા વેદનામાં પૂર્વાપરત્વનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું પહેલા ક્રિયા થાય છે અને પછી વેદના
થાય છે ? અથવા પહેલા વેદના થાય છે અને પછી ક્રિયા થાય છે ?
2. Jeટામાં મ. ૨, ૩. ૨, . ૨૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org