________________
ક્રિયા અધ્યયન
૧૨૮૧
लोमुक्खमाणमायमवि विहिंसक्कारं दुक्खं भयं
એક-એક રોમ ઉપાડવાથી હિંસાજનિત દુઃખ અને पडिसंवेदेति,
ભયનો અનુભવ કરે છે. एवं णच्चा सब्वे पाणा -जाव-सव्वे सत्ता ण हंतव्वा
એવું જાણીને સમસ્ત પ્રાણીઓ -જાવત- સમસ્ત -जाव- ण उद्दवेयव्वा, एस धम्मे धुवे णिइए
સત્વોને મારવા ન જોઈએ -પાવતુ- તેને પીડા ન सासए समेच्च लोगं खेत्तण्णेहिं पवेदिते ।
આપવી જોઈએ. આજ (અહિંસા) ધર્મ જ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે તથા લોકનાં સ્વરૂપને જાણનાર
દ્વારા પ્રતિપાદિત છે. एवं से भिक्खू विरए पाणाइवायाओ -जाव
આવું જાણીને સાધુ પ્રાણાતિપાત -વાવ-મિથ્યાદર્શન मिच्छादंस- णसल्लाओ।
શલ્ય આ અઢાર જ પાપસ્થાનોથી વિરત થાય છે. से भिक्खू णो दंतपक्खालणेणं दंते पक्खालेज्जा, नो
તે સાધુ દાંત સાફ કરનાર કાષ્ઠ આદિથી દાંત સાફ अंजणं, णो वमणं, णो धूवणित्तिं पि आइए।
ન કરે, નેત્રોમાં આંજન (કાજળ) ન લગાડે, ઔષધિ લઈને વમન ન કરે અને તડકાનાં દ્વારા
પોતાના વસ્ત્રો કે વાળોને સુવાસિત ન કરે. से भिक्खू अकिरिए अलूसए अकोहे अमाणे अमाया
તે સાધુ સાવદ્ય ક્રિયા રહિત, હિંસા રહિત, ક્રોધ, अलोभे उवसंते परिनिव्वुडे ।
માન, માયા અને લોભથી રહિત ઉપશાંત અને
પાપથી નિવૃત્ત થઈને રહે. एस खलु भगवया अक्खाए संजय-विरय-पडिहय
એવા સાધુને ભગવાને સંયત વિરત અને पच्चक्खाय-पावकम्मे अकिरिए संवुडे एगंतपंडिए
પાપકર્મનો નિરોધક, પ્રત્યાખ્યાન કરનાર અક્રિય ય વિ મવ૬ .
(સાવઘક્રિયાથી રહિત) (સંવૃત) સંવરયુક્ત અને સૂય. સુ. ૨, . ૪, સુ. ૭૪૭-૭૬૩
એકાંતપંડિત હોય છે, એવું કહ્યું છે. ४९. समण-णिग्गंथेसु किरिया परूवणं
૪૯. શ્રમણ નિગ્રંથોમાં ક્રિયાઓનું પ્રરુપણ : प. अस्थि णं भंते! समणाणं णिग्गंथाणं किरिया कज्जइ? પ્ર. ભંતે ! શું શ્રમણ નિગ્રંથ ક્રિયા કરે છે ? ૩. હંતા, મંદિયપુ ! પત્યિ T
ઉ. હા, મંડિતપુત્ર ! ક્રિયા કરે છે. प. कहं णं भंते ! समणाणं णिग्गंथाणं किरिया कज्जइ?
તે ! શ્રમણ નિગ્રંથ ક્રિયા કેવી રીતે કરે છે ? उ. मंडियपुत्ता ! पमायपच्चया, जोगनिमित्तं चं।
ઉં. હે મંડિતપુત્ર ! પ્રમાદથી અને યોગોનાં નિમિત્તથી
ક્રિયા કરે છે. एवं खलु समणाणं णिग्गंथाणं किरिया कज्जइ ।
આ પ્રમાણે નિશ્ચિય રૂપમાં શ્રમણ નિગ્રંથ ક્રિયા - વિચા. સ. ૨, ૩. ૩, સુ. ૧-૨ ૦
કરે છે. ५०. एगसमए एगकिरिया परूवणं
૫૦. એક સમયમાં એક ક્રિયાનું પ્રરુપણ प. अण्णउत्थिया णं भंते ! एवमाइक्खंति -जाव- एवं પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -વાવपरूवेंति
આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે – एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ
એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ કરે છે, પરે, તે નહીં -
જેમકે - १. सम्मत्तकिरियं च,२. मिच्छत्तकिरियं च ।
૧. સમ્યક્ત્વ ક્રિયા અને ૨, મિથ્યાત્વક્રિયા. १. जं समयं सम्मत्तकिरियं पकरेइ, तं समयं
૧. જે સમયે સમ્યક્ત્વ ક્રિયા કરે છે તે જ સમયે मिच्छत्तकिरियं पकरेइ,
મિથ્યાત્વ ક્રિયા પણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org