________________
૧૨૭૮
દ્રવ્યાનુયોગ ભાગ-૨
एवामेव बाले सव्वेसिं पाणाणं -जाव- सव्वेसिं सत्ताणं पत्तेयं-पत्तेयं चित्तं समादाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए -जाव-चित्तदंडे મવડું
णो इणठे समढे चोयगो । इह खलु बहवे पाणा जे इमेणं सरीरसमुस्सएणं णो दिट्ठा वा, नो सुया वा, नाभिमया वा, विण्णाया वा,
जेसिं णो पत्तेयं-पत्तेयं चित्त समादाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए निच्चं पसढविओवातचित्तदंडे, पाणाइवाए -जावमिच्छादसणसल्ले।
आयरिए आह तत्थ खलु भगवया दुवे दिळंता पण्णत्ता, તં નદી - . સનિવિદ્યુત ય, ૨. મસfmરિતે 1. ૨. જે વિં તં સાહિતે? उ. सण्णिदिद्रुते - जे इमे सण्णिपंचिंदिया पज्जत्तगा
एएसि णं छज्जीवनिकाए पडुच्च, तं जहा-पुढविकायं -जाय-तसकायं, से एगइओ पुढविकाएणं किच्चं करेइ वि, कारवेइ वि, तस्सणं एवं भवइ-'एवं खलु अहं पुढविकाएणं किच्चं करेमि वि, कारवेमि वि," णो चेव णं से एवं भवइ इमेण वा-इमेण वा, से य तेणं पुढविकाएणं किच्चं करेइ वि, कारवेइ वि, से य ताओ पुढविकाइयाओ असंजय-अविरयपडिहय-पच्चक्खाय-पावकम्मे या वि भवइ ।
આ પ્રમાણે (અપ્રત્યાખ્યાની પણ) સમસ્ત પ્રાણો વાવત- સત્વોનાં પ્રતિ હિંસાનો ભાવ રાખનાર અજ્ઞાની જીવ દિવસ-રાત, સુતા-જાગતાં સદૈવ તે પ્રાણીઓના શત્રુ અને મિથ્યા વિચારોમાં સ્થિર થઈને -ચાવતુ- મનમાં ઘાતની વાત વિચારતા રહે છે. પ્રશ્નકર્તાએ કહ્યું - પૂર્વોક્ત વાત માન્ય થઈ શકતી નથી. કારણકે - આ જગતમાં ઘણા એવા પ્રાણી છે. જેના શરીરને ક્યારેય જોયું નથી, સાંભળ્યું નથી, તે પ્રાણી ન તો પોતાના ઈષ્ટ કરે છે અને ન તે જ્ઞાત છે. આ કારણથી એવા પ્રાણીઓમાંથી પ્રત્યેક પ્રાણીના પ્રતિ હિંસામય ચિત્ત રાખતા દિવસ-રાત, સુતા-જાગતાં, તેનો શત્રુ ભાવ બની રહેતો તથા તેની સાથે મિથ્યા વ્યવહાર કરવામાં સંલગ્ન રહેતો મિથ્યાદર્શન શલ્ય સુધીનાં પાપોમાં આવા પ્રાણીઓનું લિપ્ત રહેવું પણ સંભવ નથી. આચાર્યએ ઉત્તર આપ્યો આ વિષયમાં ભગવાને બે દષ્ટાંત આપ્યા છે, જેમકે - ૧. સંજ્ઞીદષ્ટાંત, ૨. અસંજ્ઞી દૃષ્ટાંત. પ્ર. ૧.સંજ્ઞી દષ્ટાંત શું છે ? 1. સંજ્ઞી દાંત આ પ્રમાણે છે - જો તે સંજ્ઞી
પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ છે. આમાં પૃથ્વીકાયથી ત્રસકાય સુધી પજીવ નિકાયના જીવોમાં જો કોઈ પુરુષ પૃથ્વીકાયથી જ પોતાનો (આહારાદિ) કૃત્ય કરે છે કે કરાવે છે તો તેના મનમાં એવો વિચાર આવે છે કે હું પૃથ્વીકાયથી પોતાનું કાર્ય કરું પણ છું અને કરાવું પણ છું પરંતુ તેને તે સમયે એવો વિચાર હોતો નથી કે આનાથી કે આ (અમુક) પૃથ્વીથી જ કાર્ય કરું છું કે કરાવું છું માટે તે વ્યક્તિ પૃથ્વીકાયનો અસંયમી, તેનાથી અવિરત તથા હિંસાનો નિરોધક અને પ્રત્યાખ્યાન કરેલ નથી.
આ પ્રમાણે ત્રસકાય સુધીનાં જીવોનાં વિષયમાં કહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ છ કાયના જીવોથી કાર્ય કરે છે અને કરાવે પણ છે તો તે એવો જ વિચાર કરે છે કે - 'હું છ કાયના જીવોથી કાર્ય કરું છું અને કરાવું પણ છું.' તે વ્યક્તિને એવો વિચાર હોતો નથી કે એજ અથવા આ જીવોથી જ કાર્ય કરે છે કે કરાવે છે (બધાથી નહીં, કારણકે તે સામાન્ય રૂપથી તે
एवं -जाव-तसकायाओ त्ति भाणियब्वं,
से एगइओ छहिं जीवनिकाएहिं किच्चं करेइ वि, कारवेइ वि, तस्स णं एवं भवइ-‘एवं खलु छहिं जीवनिकाएहिं किच्चं करेमि वि, कारवेमि वि.' णो चेवणं से एवं भवइ- इमेहिं वा, इमेहिं वा, से य तेहिं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org