SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૧૨૭૩ पूरओ रूवाई निज्झायमाणस्स -जावअहे रुवाई आलोएमाणस्स, तम्स णं इरियावहिया किरिया कज्जइ, નો સંપફ ક્રિયા ?” उ. गोयमा! जम्सणं कोह-माण-माया-लोभा वोच्छिन्ना અવંતિ, तस्स णं इरियावहिया किरिया कज्जइ, नो संपराइया किरिया कज्जइ -जावउस्सुत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जइ । સામેનાં રુપોને નિહારતાં -વાવનીચેનાં રુપોને જોતાં, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી ?” ઉ. ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા અને લોભ નષ્ટ થઈ ગયા હોય, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. તેને સાંપરાયિકી ક્રિયા લાગતી નથી -યાવતુસૂત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને સાંપરાયિકી ક્રિયા લાગે છે. કારણ કે – તે સૂત્ર વિરુદ્ધ આચરણ કરે છે. માટે હે ગૌતમ ! એવું કેહવાય છે કેસંવૃત અનગાર અકષાયભાવમાં સ્થિત થઈને સામેના રુપોને નિહારતાં -વાવતુનીચેનાં રૂપોને જોતાં, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.” से णं अहासुत्तमेवरीयइ। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ"संवडस्म णं अणगारस्स अवीयीपंथे ठिच्चा परओ रूवाई निज्झायमाणस्स -जावअहे रुवाई आलोएमाणस्स, तस्स णं इरियावहिया किरिया कज्जइ, नो संपराइया રિયા ઉગ્ન ” - વિચા. સ. ૨૦, ૩. ૨, સુ. ૨-૩ ४६. अणाउत्तं अणगारस्स किरिया परूवणंप. अणगारस्स णं भंते ! अणाउत्तं गच्छमाणस्स वा, चिट्ठमाणस्स वा, निसीयमाणस्स वा, तुयट्टमाणस्स वा, अणाउत्तं, वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गेण्हमाणस्स वा, निक्खिवमाणस्स वा, तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ ? संपराइया किरिया कज्जइ? ૩. ITયમાં ! રુરિયાવદિયા વિસ્થિત જ્ઞg, संपराइया किरिया कज्जइ। ૪૬. ઉપયોગ રહિત અનગારની ક્રિયાનું પ્રરુપણ : પ્ર. ભંતે ! ઉપયોગ રહિત ગમન કરતાં, ઉભા રહેતાં, બેસતાં કે પડખું ફેરવતાં અને આ પ્રમાણે વગર ઉપયોગ વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રીંછન પ્રહણ કરતાં કે રાખતાં અનગારને શું - ભંતે ! ઈર્યાપથિકી ક્રિયા લાગે છે ? કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ? ગૌતમ ! આવા અનગારને ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી. પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગે છે. પ્ર. ભૂત ! શા માટે એવું કહેવાય છે કે -- ઉપયોગ રહિત અનગારને ગમન કરતાં -વાવઉપકરણ રાખતાં ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પરંતુ સાંપરાયિક ક્રિયા લાગે છે ?" ગૌતમ ! જે જીવનાં ક્રોધ, માન, માયા અને લોભ વ્યછિન્ન (ઉપરાંત) થઈ ગયા છે, તેને જ ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. EF अणगारस्स णं अणाउत्तं गच्छमाणस्स बा -जावनिक्खिवमाणस्स वा, नो इरियावहिया किरिया कज्जड, संपराइया किरिया कज्जइ। उ. गायमा जम्मण कोह-माण-माया-लोभा वाच्छिन्ना भवंति तम्म णं इरियावहिया किरिया कज्जइ, नो संपराइया किरिया कज्जह । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy