________________
૧ ૨૩૨
દ્રવ્યાનુયોગ ભાગ-૨
तस्स णं नो इरियावहिया किरिया कज्जइ, संपराइया
તેને ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પરંતુ તિથિ જન્મકું ?"
સાંપરાયિકી ક્રિયા લાગે છે ?” उ. गोयमा! जस्सणं कोह-माण-माया-लोभा वोच्छिन्ना ઉ. ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા અને લોભ નષ્ટ भवंति,
થઈ ગયા છે. तस्स णं इरियावहिया किरिया कज्जइ.
તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. नो संपराइया किरिया कज्जइ,
તેને સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. जस्मणं कोह-माण-माया-लोभा अवोच्छिन्ना भवंति.
પરંતુ જે જીવનાં ક્રોધ, માન, માયા અને લોભ
નષ્ટ થયા નથી. तम्स णं संपराइया किरिया कज्जइ,
તેને સાંપરાયિકી ક્રિયા લાગે છે. नो इरियावहिया किरिया कज्जइ,
ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી. अहासुत्तं रियं रीयमाणस्स इरियावहिया किरिया
સૂત્રનાં અનુસાર પ્રવૃત્તિ કરનારને ઈર્યાપથિકી ગ્ન,
ક્રિયા લાગે છે. उस्सुत्तरीयमाणस्स संपराइया किरिया कज्जइ,
સૂત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને સાંપરાયિકી ક્રિયા
લાગે છે. से णं उस्मुत्तमेव रीयइ।
કારણ કે – તે સૂત્ર વિરુદ્ધ આચરણ કરે છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “संवडुस्स णं अणगारस्स वीयीपंथे ठिच्चा
સંવૃત અણગાર કપાય ભાવમાં સ્થિત થઈને पुरओ रूवाइं निज्झायमाणस्स -जाव
સામેનાં રુપોને નિહારતાં -વાવअहे रूवाइं आलोएमाणस्स,
નીચેનાં રુપોને જોતાં, तस्स णं नो इरियावहिया किरिया कज्जइ,
તેને ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી, સંપર વિરિયા M૬ ”
પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગે છે.” प. संवुडस्स णं भंते ! अणगारस्स अवीयीपंथे ठिच्चा- પ્ર. ભક્ત ! સંવત અનગાર અકપાયભાવમાં સ્થિત થઈને पुरओ रूवाइं निज्झायमाणस्स -जाव
સામેના રુપોને નિહારતાં -વાવअहे रूवाई आलोएमाणस्स,
નીચેનાં રૂપોને જોતાં, तस्म णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ?
ભંતે ! શું તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે ? मंपराइया किरिया कज्जइ?
કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ? उ. गोयमा! संवुडस्स णं अणगारस्स अवीयीपंथे ठिच्चा- ઉ. ગૌતમ ! સંવૃત અણગાર અકષાય ભાવમાં સ્થિત
થઈને - पूरओ रुवाइं निज्झायमाणस्स -जाव
સામેના રુપોને નિહારતાં -વાવअहे रूवाई आलोएमाणस्स,
નીચેનાં રુપોને જોતાં, तस्स णं इरियावहिया किरिया कज्जइ.
તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, नो संपराइया किरिया कज्जइ ।
પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ
પ્ર. અંતે ! શા માટે એવું કેહવાય છે કે - "संवुडस्स णं अणगारस्स अवीयीपंथे ठिच्चा
સંવૃત અનગાર અકષાય ભાવમાં સ્થિત થઈનેJain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org