SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૧ ૨૬૫ प. णेरडए णं भंते ! जीवहितो कइ किरिए ? પ્ર. ભંતે ! એક નારક અનેક જીવોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिए. सिय चउकिरिए, सिय ઉ. ગૌતમ ! તે કેટલાક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓપંffજી. વાળા છે. प. रहा णं भंते ! णेरडएहिंतो कइ किरिए ? પ્ર. ભંતે ! એક નૈરયિક અનેક નૈરયિકોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए। ઉ. ગૌતમ ! તે કેટલાક ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે. एवं जहेव पढमो दंडओ तहा एसो वि बिइओ આ પ્રમાણે જેમ પ્રથમ દંડક કહ્યું, તે પ્રમાણે આ भाणियव्यो। બીજો દંડક પણ કહેવું જોઈએ. ā -નવિ- તેમffહતા. આ પ્રમાણે -યાવત-અનેક વૈમાનિકોની અપેક્ષાએ કહેવું જોઈએ. णवरं-रइयस्स रइएहिंतो देवेहिंतो य पंचमा વિશેષ: એક નૈરયિક અનેક નૈરયિકોની અપેક્ષાથી किरिया णत्थि। અને અનેક દેવોની અપેક્ષાથી પાંચમી ક્રિયા કરતો નથી. प. णेरइया णं भंते ! जीवाओ कइ किरिया ? પ્ર. ભંતે ! અનેક નૈરયિક એક જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिया, सिय चउकिरिया, सिय ઉ. ગૌતમ ! તે કેટલાક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓपंचकिरिया। વાળા છે. આ પ્રમાણે વાવત- એક વૈમાનિકની અપેક્ષાથી ક્રિયાઓ કહેવી જોઈએ. णवरं-णेरइयाओ देवाओ य पंचमा किरिया णस्थि । વિશેષ : એક નૈરયિક કે એક દેવની અપેક્ષાએ પાંચમી ક્રિયા કરતા નથી. प. णेरड्या णं भंते ! जीवहिंतो कइ किरिया ? પ્ર. ભંતે ! અનેક નારક અનેક જીવોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा! तिकिरिया वि. चउकिरिया वि,पंचकिरिया ઉ. ગૌતમ ! તે કેટલાક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓ વાળા છે. प. णेरड्या णं भंते ! णेरइएहितो कइ किरिया ? પ્ર. અંતે ! અનેક નૈરયિક અનેક નૈરયિકોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! तिकिरिया वि, चउकिरिया वि । ઉ. ગૌતમ ! તે ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે. પર્વ -ગાવ- વેળfહંતો આ પ્રમાણે -યાવત-અનેક વૈમાનિકોની અપેક્ષાથી ક્રિયાઓ કહેવી જોઈએ. णवरं-ओरालियसरीरेहिंतो जहा जीवेहितो। વિશેષ:અનેક દારિક શરીરધારીઓની અપેક્ષાએ ક્રિયાઓ અનેક જીવોની ક્રિયાઓનાં સમાન કહેવી જોઈએ. प. असुरकुमारे णं भंते ! जीवाओ कइ किरिए ? પ્ર. ભંતે ! એક અસુરકુમાર એક જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? For Private & Personal Use Only ' Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy