SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. સોયમા ! મને જે અસુરિ અસુરરાયા મહિલ્દીપ -ના-મહાગુમાર ! से णं तत्थ चोत्तीसाएभवणावाससयसहस्साणं, चउसट्ठीए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं -जाव-विहरइ । एमहिड्ढीए -जाव- ए महाणुभागे, एवइयं च णं पभू विकुवित्तए से जहानामए जुवई जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, चक्कस्स वा नाभी अरगाउत्ता सिया, एवामेव गोयमा ! चमरे असुरिंदे असुरराया वेउब्वियसमुग्धाएणं समोहण्णइ, समोहण्णित्ता संखज्जाई जोयणाई दंडं निसिरइ, तं जहा- रयणाणं -जाव- रिट्ठाणं, अहाबायरे पोग्गले परिसाडेइ, परिसाडेत्ता अहासुहमे पोग्गले परियाइयइ ઉ. ગૌતમ ! અસુરોનાં ઈન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર માનું ઋદ્ધિવાળા છે -યાવત- મહાપ્રભાવશાળી છે. તે ત્યાં ચોત્રીસ (૩૪) લાખ ભવનવાસી પર, ચોંસઠ (૬૪) હજાર સામાનિક દેવો પર અને તેત્રીસ ત્રાયસ્ત્રિક દેવો પર આધિપત્ય કરતા થકો -યાવત- વિચરણ કરે છે. તે ચમરેન્દ્ર એટલી મોટી ઋદ્ધિવાળા છે -વાવએવા મહાપ્રભાવવાળા છે અને આ પ્રમાણેની વિક્રિયા કરવામાં સમર્થ છે, હે ગૌતમ ! જેમ કોઈ યુવા પુરૂષ (પોતાના) હાથથી યુવતી સ્ત્રીનાં હાથને (દઢતાપૂર્વક) પકડે છે, અથવા જેમ ગાડીનાં પૈડાંની નાભિ આરાથી સરસ રીતે જોડાયેલી અને સુસંબદ્ધ હોય છે. આ પ્રમાણે છે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ અમરેન્દ્ર વૈક્રિય સમુદ્રઘાત દ્વારા સમવહત થાય છે અને સમવહત થઈને સંખ્યાત યોજન પ્રમાણવાળા દંડને કાઢે છે તથા તેના દ્વારા રત્નોનાં ચાવતુ- રિષ્ટ રત્નોનાં સ્થૂલ પુદ્ગલોને છોડી દે છે અને સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને પછી બીજીવાર વૈક્રિય સમુઘાત દ્વારા સમવહત હોય છે, સમવહત થઈનેહે ગૌતમ ! તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓ દ્વારા પરિપૂર્ણ જંબૂદીપ નામક દ્વીપને આ કીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરવામાં સમર્થ છે. અથવા હે ગૌતમ ! તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર, અનેક અસુરકુમાર દેવો અને દેવીઓ દ્વારા આ તિર્થાલોકમાં પણ અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો સુધીનાં સ્થલને આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરવામાં સમર્થ છે. ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રની એવી શક્તિનાં વિષય અને વિષયમાત્ર બતાવેલ છે. પરંતુ અમરેન્દ્રની એવી શક્તિના રહેતા પણ ક્યારેય વિફર્વણા કરી નથી, કરતાં નથી અને * કરશે પણ નહિં. परियाइयत्ता दोच्चं पि वेउब्वियसमुग्घाएणं समोहण्णइ, समोहण्णित्ता - पभूणं गोयमा! चमरे असुरिंदे असुरराया केवलकप्पं जंबुद्दीवं दीवं बहूहिं असुरकुमारेहिं देवेहिं देवीहिं य आइण्णे विइकिण्णं उवत्थडं संथडं फुडं अवगाढावगाढं करेत्तए। अदुत्तरं च णं गोयमा ! पभू चमरे असुरिंद असुरराया तिरियमसंखेज्जे दीवसमुद्दे बहूहिं असुरकुमारहिं देवेहिं देवीहि य आइण्णे विइकिण्णे उवत्थडे संथडे फूडे अवगाढावगाढे करेत्तए । एस णं गोयमा ! चमरस्स असुरिंदस्स असुररण्णा अयमेयारूवे विसए विसयमत्ते वुइए, णो चेव णं संपत्तीए विकुब्बिसु वा, विकुव्वइ वा, विकुव्विस्सइ વા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy