________________
વિકુર્વણા અધ્યયન
ताई संखेज्जाणिवा, असंखेज्जाणि वा, संवद्धाणि वा असंबद्धाणि वा, सरिसाणि वा असरिसाणि वा विउव्वंति, विउव्वित्ता तओ पच्छा जहिच्छियाई कज्जाई करेंति ।
વ ૨. નરહેવા વિ. રૂ. થમ્મેતેવા વિ.
૬. ४. देवाहिदेवा णं भंते! किं एगत्तं पभू विउब्वित्तए, पुहत्तं पिपभू विउव्वित्तए ?
उ. गोयमा ! एगत्तं पि पभू विउब्वित्तए, पुहत्तं पि पभू विउव्वित्तए,
णो चेव णं संपत्तीए विउब्विंसु वा, विउव्वंति वा, विउव्विस्संति वा ।
५. भावदेवा जहा भवियदव्वदेवा ।
- વિયા. સ. ૧૨, ૩. ૧, મુ. ૧૭-૨૦ ૨૧. પવિષે તેવ-વિવસામાળિયાર્ડને ઇફ્તિ વિષુવળારૂં परूवणं
तेणं कालेणं तेणं समएणं मोया नामं नगरी होत्था, वण्णओ ।
ती
मोयाए नगरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए णं नंदणे नामं चेइए होत्था । वण्णओ ।
ते कालेणं सामी समोसढे, परिसा निग्गच्छइ, पडिगया રિયા |
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स दोच्चे अंतेवासी अग्गिभूई नामं अणगारे गोयमे गोत्तेणं सत्तुस्सेहे - जाव- पज्जुवासमाणे एवं वयासी
૬.
चमरे णं भंते ! असुरिंदे असुरराया के महिड्ढीए ? જે મદન્તુ ? કે મહાવતે ? જે મહાયસે ? જે महासोक्खे ? के महाणुभागे केवइयं च णं पभू विकुव्वित्तए ?
Jain Education International
For Private
પ્ર.
ઉ.
૬૨૩
તે રૂપ સંખ્યેય કે અસંખ્યેય,
સંબદ્ધ અથવા અસંબદ્ધ,
અથવા સદેશ કે અસદેશ વિકુર્વિત કરાય છે. વિકુર્વણા કર્યા પછી તે પોતાના યથેષ્ટ કાર્ય કરે છે.
આ પ્રમાણે ૨. નરદેવ અને ૩, ધર્મદેવની વિકુર્વણા માટે પણ કહેવું જોઈએ.
૪. ભંતે ! દેવાધિદેવ શું એક રૂપની વિષુર્વણા કરવામાં સમર્થ છે કે અનેક રૂપોની વિકુર્વણા કરવામાં સમર્થ છે ?
Personal Use Only
ગૌતમ ! તે એક રૂપની વિકુર્વણા કરવામાં સમર્થ છે અને અનેક રૂપોની વિકુર્વણા કરવામાં પણ સમર્થ છે.
પરંતુ શક્તિ હોવા છતાં પણ તેણે ક્યારેય વિકુર્વણા કરી નથી, કરતાં નથી અને કરશે નહિ. ૫. જે પ્રમાણે ભવ્ય-દ્રવ્યદેવનું વર્ણન કરેલ છે, તે જ પ્રમાણે ભાવદેવનું પણ વર્ણન કરવું જોઈએ. ૧૯. ચતુર્વિધ દેવ- દેવેન્દ્ર અને સામાનિકાદિકોની ઋદ્ધિ વિકુર્વણા આદિનું પ્રરૂપણ :
તે કાળ અને તે સમયમાં "મોકા” નામની નગરી હતી. તેનું વર્ણન કરવું જોઈએ.
તે મોકા નગરીની બાહર ઉત્તરપૂર્વ દિશા ભાગમાં અર્થાત્ ઈશાનકોણમાં નંદન નામનું ચૈત્ય (ઉદ્યાન) હતું. તેનું વર્ણન કરવું જોઈએ.
તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. (શ્રમણ ભગવાન મહાવીરનું આગમન જાણીને) પરિષદ્ (તેના દર્શનાર્થે) નીકળી. (ભગવાનનો ઉપદેશ સાંભળીને) પરિષદ્ પાછી ચાલી ગઈ.
તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરનાં બીજા અંતેવાસી ગૌતમગોત્રી સાત હાથ ઉંચા -યાવશરીર સંપદાથી યુક્ત અગ્નિભૂતિ નામક અણગારની પર્વપાસના કરતા થકાં આ પ્રમાણે પૂછ્યું :
પ્ર.
ભંતે ! અસુરોનાં ઈન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર કેટલી મોટી ઋદ્ધિવાળા છે? કેટલી મોટી દ્યુતિવાળા છે ? કેટલા મહાન્ બળથી સંપન્ન છે ? કેટલા મહાન્ યશસ્વી છે ? કેટલા મહાન્ સુખોથી સંપન્ન છે ? કેટલા મહાન્ પ્રભાવવાળા છે ? અને તે કેટલી વિકુર્વણા કરવામાં સમર્થ છે ?
www.janeltbrary.org