________________
વિફર્વણા અધ્યયન
૬૨૫
પ્ર.
प. जइ णं भंते ! चमरे असुरिंदे असुरराया एमहिड्ढीए
-जाव- एवइयं च णं पभू विकुवित्तए, चमरस्स णं भंते ! असुरिंदस्स असुररण्णो सामाणिया देवा के महिड्ढीया -जाव- केवइयं च णं पभू विकुन्वित्तए ?
उ. गोयमा! चमरस्स असुरिंदस्स असुररण्णो सामाणिया
देवा महिड्ढीया -जाव- महाणुभागा।
ते णं तत्थ साणं-साणं भवणाणं, साणं-साणं सामाणियाणं, साणं-साणं अग्गमहिसीणं -जावदिव्वाई भोगभोगाइं भंजमाणा विहरंति ।
एमहिड्ढीया-जाव-एवइयं च णं पभू विकुवित्तए
ભંતે ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર જ્યારે એવી મોટી ઋદ્ધિવાળા છે -યાવત- એટલી વિકર્વણા કરવામાં સમર્થ છે ત્યારે ભંતે ! તે અસુરરાજ અસુરેન્દ્ર ચમરેન્દ્રનાં સામાનિક દેવ કેટલી મોટી ઋદ્ધિવાળા છે -ચાવત- કેટલી વિકર્વણા કરવામાં સમર્થ છે ? ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રનાં સામાનિક દેવ મહા ઋદ્ધિવાળા છે -વાવ- મહાપ્રભાવશાળી છે. તે ત્યાં પોત-પોતાના ભવનો પર, પોત-પોતાનાં સામાનિક દેવો પર તથા પોત-પોતાની અગ્રમહષિઓ (પટરાણીઓ) પર આધિપત્ય કરતાં થકા -વાવ- દિવ્ય ભોગોનો ઉપભોગ કરીને વિચરે છે. તે આ પ્રકારની મોટી ઋદ્ધિવાળા છે -યાવતુએટલી વિકર્વણા કરવામાં સમર્થ છે. હે ગૌતમ ! જેમ કોઈ યુવા પુરૂષ પોતાના હાથથી યુવતી સ્ત્રીનાં હાથને પકડે છે. અથવા જેમ ગાડીનાં પૈડાંની ધુરી આરોથી સુસંબદ્ધ હોય છે. આ પ્રમાણે છે ગૌતમ ! વિદુર્વણા કરવાના માટે અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રનાં એક-એક સામાનિક દેવ વૈક્રિય સમુદ્રઘાત દ્વારા સમવહત થાય છે –ચાવતુ- બીજીવાર પણ વૈક્રિય સમુદ્દઘાત દ્વારા સમવહત હોય છે અને સમવહત થઈનેગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રનાં પ્રત્યેક સામાનિક દેવ આ સંપૂર્ણ જંબૂઢીપ નામનાં દ્વીપને ઘણા અસુરકુમાર દેવ અને દેવીઓથી આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરી શકે છે.
से जहानामए जुवई जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा
चक्कस्स वा नाभी अरयाउत्ता सिया,
एवामेव गोयमा ! चमरस्स असुरिंदस्स असुररण्णो एगमेगे सामाणिए देवे वेउब्वियसमुग्घाएणं समोहण्णइ, समोहण्णित्ता -जाव- दोच्चं पि वेउब्वियसमुग्घाएणं समोहण्णइ समोहण्णित्ता -
पभू णं गोयमा ! चमरस्स असुरिंदस्स असुररण्णो एगमेगे सामाणिए देवे केवलकप्पं जंबुद्दीवं दीवं बहूहिं असुरकुमारेहिं देवेहिं देवीहि य आइण्णं विइकिण्णं उवत्थडं संथर्ड फूडं अवगाढावगाढं વત્તU I.
अदुत्तरं च णं गोयमा ! पभू चमरस्स असुरिंदस्स
આના ઉપરાંત હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ असुररण्णो एगमेगे सामाणियदेवे तिरियमसंखेज्जे
અમરેન્દ્રનાં એક-એક સામાનિકદેવ આ તિર્થાલોકનાં दीव-समुद्दे बहूहिं असुरकुमारेहिं देवेहिं देवीहि य
અસંખ્ય દ્વીપો અને સમુદ્રો સુધીનાં સ્થળને ઘણા आइण्णे विइकिण्णे उवत्थडे संथडे फुडे अवगाढावगाढे
અસુરકુમાર દેવો અને દેવીઓથી આકીર્ણ. રેત્તU |
વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સસ્તીર્ણ, સ્પષ્ટ અને
ગાઢાવગાઢ કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org