SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪૪ ?. આરંમિયા, ૩. માયાવત્તિયા, एवं विगलिंदियवज्जं -जाव- वेमाणियाणं । ૨. પારિહિયા, ४. अपच्चक्खाणकिरिया । मिच्छदिट्ठियाणं णेरइयाणं पंचकिरियाओ पण्णत्ताओ, तं जहा છુ. બારમિયા -ખાવ-, ૬. મિષ્ઠાવંસળવત્તિયા । एवं सव्वेसिं निरंतरं - जाव- मिच्छहिट्ठियाणं वेमाणियाणं । - ટાળ ૪. ૪, ૩. ૪, મુ. ૨૬૨૬ ૬. મિિિય ચડવીસતંહજી ગામિયા વિરિયા ૧૬, મિથ્યાર્દષ્ટિ ચોવીસ દંડકોમાં આરંભિકી આદિ ક્રિયાઓનું परूवणं પ્રરુપણ : મિથ્યાદષ્ટિ નૈરયિકોમાં પાંચ ક્રિયાઓ કહી છે, જેમકે - णवरं - विगलिंदिया मिच्छद्दिट्ठी ण भण्णंति । सेसं तहेव । ટાળ ઞ. ૬, ૩. ૨, મુ. ૪૨૨ १७. जीव-चउवीसदंडएस आरंभियाइकिरियाणं णियमाમળ ૫. जस्स णं भंते! जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स पारिग्गहिया किरिया कज्जइ ? जस्स पारिग्गहिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया कज्जइ ? उ. गोयमा ! जस्स णं जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स पारिग्गहिया किरिया सिय कज्जइ, सियो कज्नई, जसपुर्ण पारिग्गहिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया नियमा कज्जइ । जस्स णं भंते! जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स मायावत्तिया किरिया कज्जइ ? जस्स मायावत्तिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया कज्जइ ? उ. गोयमा ! जस्स णं जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स मायावत्तिया किरिया नियमा कज्जइ, जस्स पुण मायावत्तिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया सिय कज्जइ, सिय णो Jain Education Intern લગ્નર | ૬. For Private દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૧. આરંભિકી, ૨. પારિગ્રહીકી, ૩. માયા પ્રત્યયિકી, ૪. અપ્રત્યાખ્યાન ક્રિયા. આ પ્રમાણે વિકલેન્દ્રિયોને છોડીને વૈમાનિકો સુધી કહેવુ જોઈએ. ૧. આરંભિકી -યાવ- ૫. મિથ્યાદર્શન પ્રત્યયા. આ પ્રમાણે નિરંતર મિથ્યાદષ્ટિ વૈમાનિકો સુધી બધા દંડકોમાં પાંચે ક્રિયાઓ કહેવી જોઈએ. વિશેષ : (એકેન્દ્રિય આદિ)વિકલેન્દ્રિયોમાં (સમ્યક્ત્વનો સર્વથા અભાવ હોવાથી) મિથ્યાદૅષ્ટિ પદ (વિશેષણ)નું વર્ણન કરવું ન જોઈએ. શેષ દંડકોમાં પૂર્વવત્ જાણવું જોઈએ. ૧૭. જીવ-ચોવીસ દંડકોમાં આરંભિકી આદિ ક્રિયાઓની નિયમા-ભજના, પ્ર. ભંતે ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે શું તેને પારિહિકી ક્રિયા હોય છે ? જેને પારિગ્રહીકી ક્રિયા હોય છે શું તેને આરંભિકી ક્રિયા હોય છે ? ઉ. ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે તેને પારિગ્રહીકી ક્રિયા ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી, જેને પારિગ્રહીકી ક્રિયા હોય છે, તેને આરંભિકી ક્રિયા નિયમથી હોય છે. પ્ર. ભંતે ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે શું તેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે ? જેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે શું તેને આરંભિકી ક્રિયા હોય છે ? ઉ. ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે, તેને નિયમથી માયા પ્રત્યયા ક્રિયા હોય છે, જેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે. તેને આરંભિકી ક્રિયા ક્યારેક હોય છે અને ક્યારેક : Personal Use on હોતી નથી. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy