________________
ક્રિયા અધ્યયન
૧૨૪૫
प. जस्स णं भंते! जीवस्स आरंभिया किरिया कज्जइ,
तस्स अपच्चक्खाण किरिया कज्जइ? जस्स अपच्चक्खाण किरिया कज्जइ. - तस्स आरंभिया किरिया कज्जइ? उ. गोयमा! जस्स णंजीवस्स आरंभिया किरिया कज्जइ,
तस्स अपच्चक्खाण किरिया सिय कज्जइ, सिय णो
જૈન,
जस्स पुण अपच्चक्खाण किरिया कज्जइ, तस्स आरंभिया किरिया णियमा कज्जइ । एवं मिच्छादसणवत्तियाए वि समं ।
एवं पारिग्गहिया वि तिहिं उवरिल्लाहिं समं चारेयवा। जस्स मायावत्तिया किरिया कज्जइ, तस्स उवरिल्लाओ दो वि सिय कज्जइ, सिय णो M૬,
जस्स उवरिल्लाओ दो कज्जइ, तस्स मायावत्तिया किरिया णियमा कज्जइ, . जस्स अपच्चक्खाण किरिया कज्जइ, तस्स मिच्छादसणवत्तिया किरिया सिय कज्जइ, सिय णो कज्जइ, जस्स पुण मिच्छादसणवत्तिया किरिया कज्जइ, तस्स अपच्चक्खाणकिरिया णियमा कज्जइ । द. १. णेरइयस्स आइल्लियाओ चत्तारि परोप्पर णियमा कज्जति। जस्स एयाओचत्तारिकज्जइ.तस्स मिच्छादसणवत्तिया किरिया भइज्जति, जस्स पुण मिच्छादसणवत्तिया किरिया कज्जइ, तस्स एयाओ चत्तारि किरियाओ णियमा कज्जति। ટું. ર-૨૨. -ગાવ- થfજયકુમારસ્સા
પ્ર. ભંતે ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે - શું તેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા હોય છે ?
જેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા હોય છે
શું તેને આરંભિકી ક્રિયા હોય છે ? ઉ. ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે,
તેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી, જે જીવને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા હોય છે, તેને આરંભિકી ક્રિયા નિશ્ચિત હોય છે. આ પ્રમાણે મિથ્યાદર્શન પ્રત્યયાનો સહભાવ કહેવો જોઈએ. આ પ્રમાણે પારિત્રહીની ક્રિયાનો પણ ત્રણ આલાપક ઉપરનાં સમાન સમજી લેવા જોઈએ. જેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે, તેના આગળની બે ક્રિયાઓ (અપ્રત્યાખ્યાનિકી અને મિથ્યા દર્શન પ્રત્યયા) ક્યારેક હોય છે અને
ક્યારેક હોતી નથી, (પરંતુ) જેને આગળની બે ક્રિયાઓ હોય છે, તેને માયા પ્રત્યયા ક્રિયા નિશ્ચિત હોય છે, જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી, (પરંતુ) જેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા હોય છે, તેને અપ્રત્યાખ્યાન ક્રિયા નિશ્ચિત હોય છે. ૬.૧. નૈરયિકને પ્રારંભિક ચાર ક્રિયાઓ પરસ્પર નિશ્ચિત હોય છે. જેને આ ચાર ક્રિયાઓ હોય છે તેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા વિકલ્પથી હોય છે, જેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા હોય છે તેને આ ચારેય ક્રિયાઓ નિશ્ચિત હોય છે. ૬. ૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી ક્રિયાઓનું વર્ણન કરવું જોઈએ. દે. ૧૨-૧૯, પૃથ્વીકાયિકોથી ચઉન્દ્રિય સુધી જીવોને પાંચે ક્રિયાઓ પરસ્પર નિશ્ચિત છે. ૬. ૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને પ્રારંભની ત્રણ | ક્રિયાઓ પરસ્પર નિશ્ચિત છે,
दं. १२-१९. पुढविक्काइया-जाव- चउरिदियस्स पंच वि परोप्परं णियमा कज्जति । दं. २०.पंचेंदिय-तिरिक्खजोणियस्स आइल्लियाओ तिण्णि वि परोप्परं णियमा कज्जंति,
Jain Education International
www.jainelibrary.org