SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ जस्स उवरिल्लाओ दोण्णि कज्जति, तस्म आइल्लाओ तिण्णि णियमा कज्जति । जस्सणं भंते! जीवस्स पारियावणिया किरिया कज्जइ, तस्स पाणाइवायकिरिया कज्जइ ? जम्स पाणाइवायकिरिया कज्जइ, तस्स पारियावणिया किरिया कज्जइ? उ. गोयमा ! जस्स णं जीवस्स पारियावणिया किरिया ગ્ન, तस्स पाणाइवायकिरिया सिय कज्जइ, सियणो कज्जइ, જેના આગળની બે ક્રિયાઓ હોય છે, તેના પ્રારંભની ત્રણ ક્રિયાઓ હોય છે. પ્ર. ભંતે ! જે જીવનાં પારિતાપનીકી ક્રિયા હોય છે શું તેને પ્રાણાતિપાત ક્રિયા હોય છે ? જેના પ્રાણાતિપાત ક્રિયા હોય છે શું તેને પારિતાપનિકી ક્રિયા હોય છે ? ઉ. ગૌતમ ! જે જીવને પારિતાપનીકી ક્રિયા હોય છે, जस्स पुण पाणाइवायकिरिया कज्जइ, तस्स पारियावणिया किरिया णियमा कज्जइ। प. जस्स णं भंते ! णेरइयस्स काइया किरिया कज्जइ, तस्स आहिगरणिया किरिया कज्जइ ? उ. गोयमा ! जहेव जीवस्स तहेव णेरइयस्स वि। एवं णिरंतरं -जाव-वेमाणियस्स । प. जं समयं णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ, तं समयं आहिगरणिया किरिया कज्जइ, जं समयं आहिगरणिया किरिया कज्जइ, तं समयं काइया किरिया कज्जइ ? उ. गोयमा ! एवं जव आइल्लाओ दंडओ भणिओ तहेव भाणियब्बो-जाव-वेमाणियस्स। તેને પ્રાણાતિપાત ક્રિયા ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી, પરંતુ જે જીવને પ્રાણાતિપાત ક્રિયા હોય છે, તેને પારિતાપનિકી ક્રિયા નિશ્ચિત હોય છે. પ્ર. ભંતે ! જે નૈરયિકની કાયિકી ક્રિયા હોય છે શું તેને આધિકરણીકી ક્રિયા હોય છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે સામાન્ય જીવોનું વર્ણન છે તે પ્રમાણે નૈરયિકોનાં સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. આ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી (ક્રિયાઓનું પરસ્પર સહભાવ) કહેવું જોઈએ. પ્ર. ભંતે ! જે સમયે જીવ કાયિકી ક્રિયા કરે છે શું તે સમયે આધિકરણીકી ક્રિયા કરે છે, જે સમયે આધિકરણીકી ક્રિયા કરે છે શું તે સમયે કાયિકી ક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે ક્રિયાઓના પ્રારંભિક દંડક કહ્યા છે તે પ્રમાણે અહીં પણ વૈમાનિક સુધી કહેવું જોઈએ. પ્ર. ભંતે ! જે દેશમાં જીવ કાયિકી ક્રિયા કરે છે શું તેજ દેશમાં આધિકરણીકી ક્રિયા કરે છે ? ગૌતમ ! જે પ્રમાણે ક્રિયાઓનાં પ્રારંભિક દંડક કહ્યા છે તે પ્રમાણે વૈમાનિક સુધી અહીં પણ કહેવા જોઈએ. પ્ર. ભંતે ! જે પ્રદેશમાં જીવકાયિકી ક્રિયા કરે છે શું તેજ પ્રદેશમાં આધિકરણીકી ક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે ક્રિયાઓનાં પ્રારંભિક દંડક કહ્યા છે તે પ્રમાણે વૈમાનિક સુધી અહીં પણ કહેવા જોઈએ. प. जं देसं णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ, तं देसं णं आहिगरणिया किरिया कज्जइ? उ. गोयमा ! एवं जहेव आइल्लाओ दंडओ भणिओ तहेव -जाव- वेमाणियस्स । प. जंपएसं णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ, तं पएसं आहिगरणिया किरिया कज्जइ? । गोयमा ! एवं जहेव आइल्लाओ दंडओ भणिओ તદેવ -નવ-માળિયા » Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy