________________
૧૨૦૮
દ્રવ્યાનુયોગ ભાગ-૨
एसा ने रइयाणं लेसाणं ठिई उवण्णिया होइ । આ નૈરયિક જીવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરેલ तेण परं वोच्छामि तिरिय-मणुस्साण देवाणं ।। છે. તેની આગળ તિર્યંચ, મનુષ્ય અને દેવોની
લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. अन्तोमुत्तमद्धं लेसाण ठिई जहिं-जहिं जाउ । ફક્ત શુક્લલેશ્યાને છોડીને મનુષ્યો અને તિર્યંચોની तिरियाण नराणं वा वज्जित्ता केवलं लेसं ॥ જેટલી વેશ્યાઓ છે તે બધાની જઘન્ય અને ઉત્કૃષ્ટ
સ્થિતિ અંતર્મુહૂર્ત છે. मुहुत्तद्धं तु जहन्ना उक्कोसा होइ पुव्वकोडी उ । શુક્લલશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ नवहि वरिसे हिं ऊणा नायव्वा सुक्कलेसाए ।। સ્થિતિ નવ વર્ષ ઓછી એક કરોડ પૂર્વ છે. एसा तिरिय-नराणं लेसाण ठिई उ वण्णिया होइ । મનુષ્યો અને તિર્યંચોની લેશ્યાઓની સ્થિતિનું આ વર્ણન तेण परं वोच्छामि लेसाण ठिई उ देवाणं ॥ કર્યું છે. આની આગળ દેવોની લેયાઓની સ્થિતિનું
વર્ણન કરીશ. दस वाससहस्साई किण्हाए ठिई जहन्निया होइ । (દેવોની) કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર पलियमसं खिज्जइमो उक्कोसा होइ किण्हाए । વર્ષ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો
ભાગ છે. जा किण्हाए ठिई खलु उक्कोसा सा उ समयमब्भहिया। કૃષ્ણલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેનાથી એક સમય जहन्ने णं नीलाए पलियमसंखं तु उक्कोसा ।। અધિક નીલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ
સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. जा नीलाए ठिई खलु उक्कोसा सा उ समयमब्भहिया । નીલ નીલલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેનાથી એક जहन्ने णं काउए पलियमसंखं च उक्कोसा ।। સમય અધિક કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને
ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. तेण परं वोच्छामि तेउलेसा जहा सुरगणाणं । આનાથી આગળ ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક भवणवइ-वाणमन्तर-जोइस-वे माणियाणं च ।।
અને વૈમાનિક દેવોની તેજલેશ્યાની સ્થિતિનું નિરુપણ
કરીશ. पलिओवमं जहन्ना उक्कोसा सागरा उ दुण्हऽहिया ।
તેજલેશ્યાની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ છે અને पलियमसंखेज्जेणं होई भागेण ते ऊए ॥
ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક
બે સાગરોપમ છે. दस वाससहस्साई तेऊए ठिई जहन्निया होइ । તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ છે અને दुण्णदही पलिओवम असंखभागं च उक्कोसा ॥ ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક
બે સાગરોપમ છે. जा तेऊए ठिई खलु उक्कोसा सा उ समयमब्भहिया । તેજોલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેનાથી એક સમય जहन्नेणं पम्हाए दस उ मुहुत्तऽहियाइं च उक्कोसा ॥ અધિક પદમલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ
સ્થિતિ એક અન્તર્મુહૂર્ત અધિક દસ સાગરોપમ છે. जा पम्हाए ठिई खलु उक्कोसा सा उ समयमब्भहिया। જે પમલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેનાથી એક સમય जहन्ने णं सुक्काए तेत्तीस-मुहुत्तमब्भहिया ।। અધિક શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ
- ૩૪. ગ, રૂ૪, T. ૪૦ (૨)-૬૬ સ્થિતિ એક અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે. ४५. सलेस्स-अलेस्स जीवाणं कायट्ठिई
૪૫. સલેશી- અલેશી જીવોની કાયસ્થિતિ : प. सलेस्से णं भंते ! सलेसे त्ति कालओ केवचिरं होइ? પ્ર. ભંતે ! સલેશી જીવ સલેશી - અવસ્થામાં કેટલા
સમય સુધી રહે છે ? For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International