________________
લેશ્યા અધ્યયન
૧૨૦૭
૩.
जहा वा गोसालस्स मंखलिपुत्तस्स तवे तेए।
જે પ્રમાણે ભગવાન મહાવીર પર છોડેલ મંખલીપુત્ર - Sા. મ. ૨૦, મુ. ૭૭ ૬
ગૌશાલકની તેજોલેશ્યાનું પરિણામ થયું. (વીતરાગતાનાં પ્રભાવથી ભગવાન ભસ્મીભૂત ન થયા તે તેજ પાછું ફર્યું અને તે ગૌશાલકને જ
બાળી નાંખ્યું.) ४३. लेस्साणं जहण्णुक्कोसा ठिई
૪૩, વેશ્યાઓની જઘન્ય- ઉત્કૃષ્ટ સ્થિતિ : १. मुहुत्तद्धं तु जहन्ना तेत्तीसं सागरा मुहुत्तऽहिया। ૧. કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને उक्कोसा होइ ठिई, नायव्वा किण्हलेसाए ।
ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત વધારે તેત્રીસ સાગરોપમની
જાણવી જોઈએ. मुहुत्तद्धं तु जहन्ना दस उदही पलियमसंख- ૨. નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને भागमभहिया।
ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ उक्कोसा होइ ठिई, नायव्वा नीललेस्साए ।
વધારે દસ સાગરોપમની જાણવી જોઈએ. मुहुत्तद्धं तु जहन्ना तिण्णुदही पलियमसंख
કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે भागमभहिया।
અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં उक्कोसा होइ ठिई, नायव्वा काउलेस्साए॥
ભાગ અધિક ત્રણ સાગરોપમની જાણવી જોઈએ. ४. मुहुत्तद्धं तु जहन्ना दो उदही पलियमसंख
તેજલેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને भागमभहिया।
ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ उक्कोसा होइ ठिई, नायब्वा तेउलेसाए ।
વધારે બે સાગરોપમની જાણવી જોઈએ. मुहुत्तद्धं तु जहन्ना दस होन्ति सागरा मुहुत्तऽहिया। ૫. પમલેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને उक्कोसा होइ ठिई, नायव्वा पम्हलेसाए ।
ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત વધારે દસ સાગરોપમની
જાણવી જોઈએ. ६. मुहुत्तद्धं तु जहन्ना तेत्तीसं सागरा मुहुत्तऽहिया। શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. उक्कोसा होइ ठिई, नायव्वा सुक्कलेसाए॥
અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત વધારે તેત્રીસ
સાગરોપમની જાણવી જોઈએ. एसा खलु लेसाणं ओहेणं ठिई उवण्णिया होइ।
લેશ્યાઓની આ સ્થિતિ સંક્ષેપમાં વર્ણિત કરેલ છે. - ૩૪. ક. ૩૪, તા. ૨૪-૪૦ (૨) ४४. चउगईसु लेस्साणं ठिई
૪૪, ચાર ગતિઓની અપેક્ષાએ લેગ્યાઓની સ્થિતિ : चउसु वि गईसु एत्तो लेसाण ठिइं तु वोच्छामि ॥ હવે ચારેય ગતિઓમાં વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. दस वाससहस्साई काउए ठिई जहन्निया होइ । કાપોત લેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ છે અને तिण्णुदही पलिओवम असंखभागं च उक्कोसा ॥
ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમો ભાગ અધિક
ત્રણ સાગરોપમ છે. तिण्णुदही पलिय-मसंखभागा जहन्नेण नीलठिई । નીલેશ્યાની જધન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો दस उदही पलिओवम असंखभागं च उक्कोसा ॥
ભાગ અધિક ત્રણ સાગરોપમ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દસ
સાગરોપમ છે. दस उदही पलिय असंखभागं जहन्निया होइ । કણલેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો तेत्तीससागराइं उक्कोसा होइ किण्हाए ।
ભાગ અધિક દસ સાગરોપમ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ
તેત્રીસ સાગરોપમ છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International