SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૦૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तिसुहोमाणे-आभिणिबोहिय-सुयणाण-ओहिणाणेसु દગ્ગા, अहवा तिसु होमाणे-आभिणिबोहिय-सुयणाणमणपज्जवणाणेसु होज्जा, चउसु होमाणे-आभिणिबोहियणाण-सुयणाणओहिणाण-मणपज्जवणाणेसु होज्जा, પર્વ -ઝાવ- મારો प. सुक्कलेस्सेणं भंते ! जीवे कइसु णाणेसु होज्जा ? જો ત્રણ જ્ઞાન હોય તો - આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. અથવા ત્રણ જ્ઞાન હોય તો - આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન: પર્યવ જ્ઞાન હોય છે. જો ચાર જ્ઞાન હોય તો - આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય છે. આ પ્રમાણે પબલેશ્યા સુધી વર્ણન કરવું જોઈએ. પ્ર. ભંતે ! શુક્લલેશ્યાવાળા જીવમાં કેટલા જ્ઞાન હોય છે ? गोयमा ! दोसु वा, तिसु वा, चउसु वा, एगम्मि वा ઉ. ગૌતમ ! બે, ત્રણ ચાર કે એક જ્ઞાન હોય છે. હના, दोसु होमाणे-आभिणिबोहिय-सुयणाणेसु होज्जा, જો બે જ્ઞાન હોય તો - આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. एवं जहेव कण्हलेस्साणं तहेव भाणियब्वं -जाव આ પ્રમાણે જેમ કૃષ્ણલેશ્યાવાળોનું વર્ણન કર્યું તે પ્રમાણે ચાર જ્ઞાન સુધી કહેવું જોઈએ. एगम्मि होमाणे एगम्मि केवलणाणे होज्जा। જો એક જ્ઞાન હોય તો એક કેવળજ્ઞાન જ હોય છે. - Tv. 1. ૨૭, ૩. ૩, સુ. ૨૨૨૬-૨૨૨૭ ३७. लेसाणुसारेणं नेरइयाणं ओहिनाण खेत्तं ૩૭. લશ્યાનાં અનુસાર નૈરયિકોમાં અવધિજ્ઞાન ક્ષેત્ર : प. कण्हलेस्से णं भंते ! णेरइए कण्हलेस्से णेरइयं પ્ર. ભંતે ! કૃષ્ણલેશી નૈરયિક કૃષ્ણલેશી અન્ય નૈરયિકની पणिहाए ओहिणा सव्वओसमंतासमभिलोएमाणे અપેક્ષાએ અવધિજ્ઞાનનાં દ્વારા ચારે તરફ અવલોકન समभिलोएमाणे केवइयं खेत्तं जाणइ, केवइयं खेत्तं કરતો કેટલા ક્ષેત્રને જાણે અને કેટલા ક્ષેત્રને દેખે પાસડું ? उ. गोयमा ! णो बहुयं खेत्तं जाणइ, णो बहुयं खेत्तं ઉ. ગૌતમ ! ન તો વધારે ક્ષેત્રને જાણે છે અને ન તો • પાસ, જો દૂર નાડુ, જો દૂર ઉર્જા સટ્ટ, વધારે ક્ષેત્રને જુવે છે. ન તો દૂરવર્તી ક્ષેત્રને જાણે इत्तिरियमेव खेत्तं जाणइ, इत्तिरियमेव खेत्तं पासइ। છે અને ન તો દૂરવર્તી ક્ષેત્રને જુવે છે તે થોડા ક્ષેત્રને જાણે છે અને થોડા ક્ષેત્રને જુએ છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “कण्हलेस्सेणं णेरइए णो बहुयं खेत्तं जाणइ -जाव "કૃષ્ણલેશી નૈરયિક અધિક ક્ષેત્રને જાણતા નથી इत्तिरियमेव खेत्तं पासइ ?" -વાવ- થોડા જ ક્ષેત્રને જોઈ શકે છે ? उ. गोयमा! से जहाणामए केइ पुरिसे बहुसमरमणिज्जंसि ઉ. ગૌતમ ! જેમ કોઈ પુરુષ અત્યંત સમ અને રમણીય भूमिभागंसि ठिच्चा सवओसमंता समभिलोएज्जा, ભૂ-ભાગ પર સ્થિત થઈને ચારે તરફ જુવે. तए णं से पुरिसे धरणितलगयं पुरिसं पणिहाए તો તે પુરુષ ભૂતળ પર સ્થિત પુરુષની અપેક્ષાથી सवओ समंता समभिलोएमाणे-समभिलोएमाणे બધી દિશાઓ - વિદિશાઓમાં વારંવાર જુવે તો णो बहुयं खेत्तं जाणइ, णो बहुयं खेत्तं पासइ -जाव ન અધિક ક્ષેત્રને જાણે છે અને ન અધિક ક્ષેત્રને इत्तरियमेव खेत्तं जाणइ, इत्तिरियमेव खेत्तं पासइ, જોઈ શકે છે -ચાવતુ- થોડા જ ક્ષેત્રને જાણે છે અને થોડા જ ક્ષેત્રને જોઈ શકે છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy