SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા અધ્યયન ૧૨૦૧ "कण्हलेस्से णं णेरइए णो बहुयं खेत्तं जाणइ -जाव इत्तिरियमेव खेत्तं पासइ।" प. णीललेसे णं भंते ! णेरइए कण्हलेस्सं णेरइयं पणिहाय ओहिणा सवओसमंता समभिलोएमाणेसमभिलोएमाणे केवइयं खेत्तं जाणइ. केवइयं खेत्तं પાસ ? उ. गोयमा ! बहुतरागं खेत्तं जाणइ, बहुतरागं खेत्तं पासइ, दूरतरागं खेत्तं जाणइ, दूरतरागं खेत्तं पासइ, वितिमिरतरागं खेत्तं जाणइ, वितिमिरतरागं खेत्तं पासइ, विसुद्धतरागं खेत्तं जाणइ, विसुद्धतरागं खेत्तं पासइ। g, સે | મંતે ! પુર્વ તુ “णीललेस्से णं णेरइए कण्हलेस्सं णेरइयं पणिहाय -ગા-વિસ્ત રી પાસ ?” ૩. गोयमा सेजहाणामए केइ पुरिसे बहुसमरमणिज्जाओ भूमिभागाओ पव्वयं दुरूहइ, दुरूहिता सव्वओ समंतासमभिलोएज्जा, तएणं से पुरिसे धरणितलगयं पुरिसंपणिहाय सव्वओसमंतासमभिलोएमाणेसमभिलोएमाणे बहुतरागं खेत्तं जाणइ -जावविसुद्धतरागं खेत्तं पासइ, से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“णीललेस्से णेरइए कण्हलेस्सं णेरइयं पणिहाय -ના- વિશુદ્ધતરા વેરૂં પાસ ” प. काउलेसेणं भंते! णेरइए णीललेस्सं णेरइयं ओहिणा सव्वओ समंता समभिलोएमाणे-समभिलोएमाणे केवइयं खेत्तं जाणइ, केवइयं खेत्तं पासइ ? "કૃષ્ણલેશી નૈરયિક અધિક ક્ષેત્રને જાણતા નથી -વાવતુ- થોડા જ ક્ષેત્રને જોઈ શકે છે.” પ્ર. ભંતે ! નીલલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ ચારે તરફ અવધિજ્ઞાનનાં દ્વારા જુવે તો કેટલા ક્ષેત્રને જાણે છે અને કેટલા ક્ષેત્રને જુવે છે ? | ઉ. ગૌતમ ! અત્યધિક ક્ષેત્રને જાણે છે અને અત્યધિક ક્ષેત્રને જુવે છે, ઘણા દૂરવાળા ક્ષેત્રને જાણે છે અને ઘણા દૂરવાળા ક્ષેત્રને જુવે છે, સ્પષ્ટ રૂપથી ક્ષેત્રને જાણે છે અને સ્પષ્ટ રૂપથી ક્ષેત્રને જુવે છે, વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જાણે છે અને વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – અનીલલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ યાવત- વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે?” ઉ. ગૌતમ ! જેમ કોઈ પુરુષ અત્યંત સમ, રમણીય ભૂમિભાગથી પર્વત પર ચઢે છે અને પર્વત પર ચઢીને ચારો તરફ જુવે તો તે પુરુષ ભૂતલ પર સ્થિત પુરુષની અપેક્ષાએ ચારે તરફ અવલોકન કરતો અત્યધિક ક્ષેત્રને જાણે છે -યાવતુ- વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – નીલલેશ્યાવાળા નારક, કુષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ વાવતુ- વિશુદ્ધ રુપથી તે ક્ષેત્રને જુવે છે.” પ્ર. ભંતે ! કાપોતલેશ્યાવાળા નારક નીલલેશ્યાવાળા નારકની અપેક્ષાએ ચારે તરફથી અવલોકન કરતો અવધિજ્ઞાન દ્વારા કેટલા ક્ષેત્રને જાણે છે અને કેટલા ક્ષેત્રને જુવે છે ? ઉં. ગૌતમ ! અત્યધિક ક્ષેત્રને જાણે છે -યાવત-વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – કાપોતલેશ્યાવાળા નારક નીલલેશ્યાવાળા નારકની અપેક્ષાએ યાવત– વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે? ગૌતમ ! જેમ કોઈ પુરુષ અત્યંત સમ રમણીય ભૂ ભાગથી પર્વત પર ચઢે છે અને પર્વત પર ચઢીને વૃક્ષ પર ચઢે છે, તદનન્તર વૃક્ષ પર બંને પગોને ઉંચા કરીને ચારે તરફ જુવે તો તે પુરુષ પર્વત પર અને ભૂતલ પર સ્થિત પુરુષની અપેક્ષાએ ચારે તરફ અવલોકન કરતો અત્યધિક ક્ષેત્રને જાણે છે -વાવ- વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે. wwijainelibrary.org ઉ ,, उ. गोयमा! बहुतरागं खेत्तं जाणइ-जाव-विसुद्धतरागं खेत्तं पासइ। प. से केणठेणं भंते ! एवं वुच्चइ "काउलेस्से णं णेरइए णीललेस्सं णेरइयं पणिहाय -ળાવ-વિસુદ્ધતરા વેરૂં પાસ ? गोयमा ! से जहाणामए केइ पुरिसे बहुसमरमणिज्जाओ भूमिभागाओ पव्वयं दुरूहइ, दुरूहित्ता रूक्खं दुरूहइ, दुरूहित्ता दोण्णि पादे उच्चावियं सव्वओ समंता समभिलोएज्जा, तए णं से पुरिसो पव्वयगयं धरणितलगयं च पुरिसंपणिहाय सवओ समंतासमभिलोएमाणे-समभिलोएमाणे बहुतरागं Jain Education Inte નાપા -ના- વિશુદ્ધતરા વેરૂં પાસ !ા છે.
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy