SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ હ - લેશ્યા અધ્યયન ૧૧૯૧ प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - “कण्हलेस्से -जाव- सुक्कलेस्से भवित्ता नीललेस्सेसु કૃષ્ણલેશી -વાવ- શુક્લલેશી થવા પર પણ જીવ નેરાણું ૩વવપ્નતિ ?” નીલલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે?” उ. गोयमा ! लेस्सट्ठाणेसु संकिलिस्समाणेसु वा, ઉ. ગૌતમ ! વેશ્યાનાં સ્થાન ઉત્તરોત્તર સંક્લેશને विसुज्झमाणेसुवा, नीललेस्संपरिणमंति, नीललेस्सं પ્રાપ્ત થતાં-થતાં તથા વિશુદ્ધ થતાં-થતાં નીલલેશ્યાનાં परिणमित्ता नीललेस्सेसु नेरइएसु उववज्जंति। રૂપમાં પરિણત થાય છે અને નીલેશ્યાનાં રુપમાં પરિણત થવા પર તે જીવ નીલલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે. से तेणढेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "कण्हलेस्से -जाव-सुक्कलेस्से भवित्ता नीललेस्सेसु કૃષ્ણલેશી થાવતશુક્લલેશી થવા પર પણ જીવ नेरइएसु उववज्जति ।" નીલલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે.” प. से नूणं भंते ! कण्हलेस्से -जाव- सुक्कलेस्से भवित्ता પ્ર. ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશી -યાવતુ- શુક્લલેશી काउलेस्सेसु नेरइएसु उववज्जति ? થવા પર પણ જીવ કાપોતલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે ? उ. गोयमा ! एवं जहा नीललेस्साए तहा काउलेस्साए ઉ. ગૌતમ ! જે પ્રમાણે નીલલેશ્યાનાં વિષયમાં કહ્યું वि भाणियवा। છે, તે જ પ્રમાણે કાપોતલેશ્યાનાં વિષયમાં પણ કહેવું જોઈએ. प. से केणढेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – कण्हलेस्से -जाव- सुक्कलेस्से भवित्ता काउलेस्सेसु કૃષ્ણલેશી -થાવત– શુક્લલશી જીવ કાપોતલેશ્યાनेरइएसु उववज्जति ? વાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે ? उ. गोयमा ! एवं जहा नीललेस्साए तहा काउलेस्साए ગૌતમ ! જે પ્રમાણે નીલલેશ્યાનાં વિષયમાં वि भाणियब्वा। કહ્યું છે તે જ પ્રમાણે કાપોતલેશ્યાનાં વિષયમાં પણ કહેવું જોઈએ. से तेणठेणं गोयमा! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “कण्हलेस्से -जाव-सुक्कलेस्से भवित्ता काउलेस्सेसु 'કુષ્ણલેશી -યાવતુ- શુક્લલેશી થવા પર પણ ને રરૂપનું ૩વવપ્નતિ ” જીવ કાપોતલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ - વિચા. સ. ૨૩, . , મુ. ૨૮-૩૦ જાય છે.” २९. सलेस्सेसु देवेसु उववज्जणं ર૯, સલેશીની દેવોમાં ઉત્પત્તિ : . તેનુ અંતે ! વ્હસ્ટ્રેસે-નવ-સુધાત્રે સેતુ વત્તા પ્ર. ભંતે! વાસ્તવમાં શું કૃષ્ણલેશ યાવ-શુક્લલેશી __ कण्हलेस्से देवेसु उववज्जंति ? થવા પર પણ જીવ કુષ્ણલેશ્યાવાળા દેવોમાં ઉત્પન્ન થઈ જાય છે ? उ. गोयमा ! एवं जहेव णेरइएसु पढमे उद्देसए तहेव ઉ. ગૌતમ ! જે પ્રમાણે (પ્રથમ ઉદેશકમાં) પૂર્વોક્ત भाणियब्वं। નારકીનાં વિષયમાં કહ્યું તે જ પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. नीललेस्साए विजहेव नेरइयाणं जहानीललेस्साए। નીલલેશ્યાવાળા દેવોનાં વિષયમાં નીલલેશ્યાવાળા નારકીનાં સમાન કહેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy