________________
૧૧૩૪
દ્રવ્યાનુયોગ ભાગ-૨
प. परिहारविसुद्धियसंजए णं भंते ! वेमाणिएस
उववज्जमाणे, किं इंदत्ताए उववज्जेज्जा -जाव
अहमिंदत्ताए उववज्जेज्जा? ૩. યT ! વિરાટ ઘડુ
इंदत्ताए वा उववज्जेज्जा, सामाणियत्ताए वा उववज्जेज्जा, तायत्तीसगत्ताए वा उववज्जेज्जा, लोगपालत्ताए वा उववज्जेज्जा, नो अहमिंदत्ताए उववज्जेज्जा, विराहणं पडुच्च-अण्णयरेसु उववज्जेज्जा ।
प. सुहुमसंपरायसंजएणंभंते! वेमाणिएसुउववज्जमाणे
किं इंदत्ताए उववज्जेज्जा -जाव- अहमिंदत्ताए
उववज्जेज्जा? उ. गोयमा! अविराहणं पड़च्च-नो इंदत्ताए उववज्जेज्जा
-जाव-नो लोगपालत्ताए उववज्जेज्जा।
अहमिंदत्ताए उववज्जेज्जा । विराहणं पडुच्च-अण्णयरेसु उववज्जेज्जा।
પ્ર. ભતે ! પરિહાર વિશુદ્ધ સંયત વૈમાનિકોમાં ઉત્પન્ન
થાય છે તો શું ઈન્દ્રરુપમાં ઉત્પન્ન થાય છે –
-વાવ- અહમિન્દ્રરુપમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જો અવિરાધક હોય તો -
ઈન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે, સામાનિક દેવ રુપમાં ઉત્પન્ન થાય છે, ત્રાયન્ઝિશક દેવ રુપમાં ઉત્પન્ન થાય છે, લોકપાલ રુપમાં ઉત્પન્ન થાય છે પરંતુ અહમિન્દ્ર રુપમાં ઉત્પન્ન થતા નથી. જો વિરાધક હોય તો - આ પદવીઓનાં સિવાય અન્ય દેવપમાં ઉત્પન્ન થાય છે. ભંતે ! સૂક્ષ્મસં૫રાય સંયત વૈમાનિકોમાં ઉત્પન્ન થતા શું ઈન્દ્રરુપમાં ઉત્પન્ન થાય છે -વાવ
અહમિન્દ્ર રૂપમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જો અવિરાધક હોય તો - ઈન્દ્રરુપમાં
ઉત્પન્ન નથી થતો -યાવતુ- લોકપાલ રુપમાં પણ ઉત્પન્ન નથી થતો. પણ અહમિંદ્ર રુપમાં જ ઉત્પન્ન થાય છે. વિરાધક હોય તો - આ પદવીઓના સિવાય અન્ય દેવ રુપમાં ઉત્પન્ન થાય છે.
આ પ્રમાણે યથાખ્યાત સંયત પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! વૈમાનિકમાં ઉત્પન્ન સામાયિક સંયતની
કેટલા સમયની સ્થિતિ કહી છે ? ઉ. ગૌતમ ! જધન્ય - બે પલ્યોપમની,
ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની. આ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયતની સ્થિતિ જાણવી જોઈએ. આ પ્રમાણે પરિહારવિશુદ્ધ સંયતની સ્થિતિ જાણવી જોઈએ. વિશેષ : ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની સ્થિતિ છે. આ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયતની સ્થિતિ જાણવી જોઈએ. વિશેષ: અજઘન્ય અનુત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. યથાખ્યાત સંયત સૂક્ષ્મ સં૫રાય સંયતનાં સમાન જાણવું જોઈએ.
5
अहक्खायसंजए वि एवं चेव । सामाइयसंजयस्सणंभंते! वेमाणिएसउववज्जमाणस्स केवइयं कालं ठिई पण्णत्ता?
યમી ! નદઇનેvi- gત્તિવમાડું, उक्कोसेणं-तेत्तीस सागरोवमाई। एवं छेदोवट्ठावणिए वि।
૩.
एवं परिहारविसुद्धिए वि।
णवरं-उक्कोसेणं अट्ठारस सागरोवमाई। एवं सुहुमसंपराए वि।
णवर-अजहन्नमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाइं।
अहक्खायसंजयस्स जहा सहमसंपरायसंजयस्स।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org