SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ સંયત અધ્યયન ૧૧૩૩ ૩. મા ! ટૂંવાડું જીરૂ | प. देवगई गच्छमाणे किं भवणवासीस उववज्जेज्जा -નાવ-વેમાળામુ ૩વવન્નેન્ગા ? આ ૩. યમ ! નો અવાવાસ, नो वाणमंतरेसु, नो जोइसिएसु उववज्जेज्जा, वमाणिएसु उववज्जेज्जा । वेमाणिएसु उववज्जमाणे - जहण्णणं-सोहम्मे कप्पे, उक्कोसेणं-अणुत्तरविमाणेसु । एवं छेदोवट्ठावणिए वि। एवं परिहारविसुद्धियसंजए वि । णवरं-उक्कोसेणं सहस्सारे कप्पे उववज्जेज्जा। एवं सुहुम संपराय संजए वि। णवरं-अजहण्णमणुक्कोसेणं अणुत्तरविमाणेसु ૩ન્નેન્ના / अहक्खाय संजए वि जहा सुहुमसंपराए। ઉ. ગૌતમ ! દેવગતિમાં ઉત્પન્ન થાય છે. પ્ર. દેવગતિમાં ઉત્પન્ન થતા શું ભવનવાસિઓમાં ઉત્પન્ન થાય છે -ચાવતુ– વિમાનિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ભવનવાસીઓમાં ઉત્પન્ન થતા નથી, વાણવ્યંતરોમાં ઉત્પન્ન થતા નથી, જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. વિમાનિકોમાં ઉત્પન્ન થતાંજઘન્ય- સૌધર્મ કલ્પમાં ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ- અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયત પણ જાણવા જોઈએ. પરિહાર વિશુદ્ધ સંયત પણ આ પ્રમાણે જાણવા જોઈએ. વિશેષ :ઉત્કૃષ્ટ સહસ્ત્રાર કલ્પમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત પણ જાણવા જોઈએ. વિશેષ: અજઘન્ય અનુત્કૃષ્ટ (અર્થાત્ ફક્ત) અનુત્તર વિમાનમાં જ ઉત્પન્ન થાય છે. યથાખ્યાત સંયત સૂક્ષ્મ સંપરાય સંયતનાં સમાન જાણવું જોઈએ. વિશેષ : કોઈ સિદ્ધ પણ થાય છે -ચાવતુ- બધા દુઃખોનો અંત પણ કરે છે. ભંતે ! સામાયિક સંયત વૈમાનિકોમાં ઉત્પન્ન થતા શું - ઈન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે, સામાનિક દેવ રૂપમાં ઉત્પન્ન થાય છે, ત્રાયદ્ગિશક દેવ રૂપમાં ઉત્પન્ન થાય છે, લોકપાલ રૂપમાં ઉત્પન્ન થાય છે, કે અહમિન્દ્ર રૂપમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! તે જો અવિરાધક હોય તો - ઈન્દ્રરૂપમાં ઉત્પન્ન થાય છે -વાવ- અહમિન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે. વિરાધક હોય તો - આ પદવીઓનાં સિવાય અન્ય દેવ રુપમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયત પણ જાણવું णवरं-अत्थेगइए सिज्झइ-जाव-सब्च दुक्खाणमंतं કરે . प. सामाइयसंजएणं भंते वेमाणिएस उववज्जमाणे किं પ્ર. इंदत्ताए उववज्जेज्जा, सामाणियत्ताए उववज्जेज्जा, तायत्तीसगत्ताए उववज्जेज्जा, लोगपालत्ताए उववज्जेज्जा, अहमिंदत्ताए उववज्जेज्जा ? उ. गोयमा! अविराहणं पडुच्च-इंदत्ताएवाउववज्जेज्जा -जाव- अहमिंदत्ताए वा उववज्जेज्जा। विराहणं पडुच्च-अण्णयरेसु उववज्जेज्जा। एवं छेदोवढावणिए वि। For Private Jain Education International person જાઇએ. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy