________________
સંયત અધ્યયન
૨૪, સંગમ-તારું
प. सामाइयसंजयस्स णं भंते! केवइया संजमठाणा पण्णत्ता ?
उ. गोयमा ! असंखेज्जा संजमठाणा पण्णत्ता । एवं - जाव- परिहारविसुद्धियसंजयस्स ।
·
प. सुहुमसंपरायसंजयस्स णं भंते! केवइया संजमठाणा पण्णत्ता ?
उ. गोयमा ! असंखेज्जा अंतोमुहुत्तिया संजमठाणा
पण्णत्ता ।
अहक्खायसंजयस्स णं भंते! केवइया संजमठाणा पण्णत्ता ?
उ. गोयमा ! एगे अजहण्णमणुक्कोसए संजमठाणे । મળ-વય
૧. સિ ં અંતે ! સામાન્ય, છેવોવટ્ઠાવળિય, परिहारविसुद्धिय, सुहुमसंपराय, अहक्खायसंजयाणं संजमठाणाणं कयरे कयरेहिंतो अप्पा वा -जावविसेसाहिया वा ?
૬.
उ. गोयमा ! १ सव्वत्थोवा अहक्खायसंजयस्स एगे अजहण्णमणुक्कोसए संजमठाणे ।
२. सुहुमसंपरायसंजयस्स अंतोमुहुत्तिया संजमठाणा असंखेज्जगुणा ।
૬.
३. परिहारविसुद्धियसंजयस्स संजमठाणा असंखेज्जगुणा ।
४. सामाइयसंजयस्स छेदोवट्ठावणियसंजयस्स य एएसि णं संजमठाणा दोण्ह वि तुल्ला असंखेज्जगुणा ।
૧. નિાસ-ર
प. सामाइयसंजयस्स णं भंते! केवइया चरित्तपज्जवा पण्णत्ता ?
उ. गोयमा ! अणंता चरित्तपज्जवा पण्णत्ता । તું -ખાવ- માયસંનયલ્સ ।
सामाइयसंजए णं भंते ! सामाइयसंजयस्स सट्टाणसन्निगासे णं चरित्तपज्जवेहिं किं हीणे, તુર્જો, અવ્યહિ ?
Jain Education International
૧૪. સંયમ- દ્વાર :
પ્ર. ભંતે ! સામાયિક સંયતનાં કેટલા સંયમ સ્થાન કહ્યા છે ?
ઉ. ગૌતમ ! અસંખ્ય સંયમ સ્થાન કહ્યા છે.
૧૧૩૫
આ પ્રમાણે પરિહાર વિશુદ્ધ સંયત સુધી જાણવું જોઈએ.
પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપ૨ાય સંયતનાં કેટલા સંયમ સ્થાન કહ્યા છે ?
ઉ. ગૌતમ અન્તર્મુહૂર્તનાં સમય જેટલા અસંખ્ય સંયમ સ્થાન કહ્યા છે.
પ્ર. ભંતે ! યથાખ્યાત સંયતનાં કેટલા સંયમ સ્થાન કહ્યા છે ?
ઉ. ગૌતમ ! અજઘન્ય - અનુષ્કૃષ્ટ એક સંયમ સ્થાન છે. અલ્પ-બહુત્વ :
પ્ર. ભંતે ! સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયતોનાં સંયમ સ્થાનોમાંથી કોણ કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ?
ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ યથાખ્યાત-સંયતનું અજધન્ય- અનુષ્કૃષ્ટ એક સંયમ સ્થાન છે. ૨. (તેનાથી) સૂક્ષ્મ સંપરાય સંયતનાં અન્તર્મુહૂર્તવાળા સંયમ સ્થાન અસંખ્યાતગુણા છે. ૩. (તેનાથી) પરિહાર વિશુદ્ધ સંયતનાં સંયમ સ્થાન અસંખ્યાતગુણા છે.
૪. (તેનાથી)સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયત આ બંનેનાં સંયમ સ્થાન પરસ્પર તુલ્ય અને અસંખ્યાતગુણા છે.
૧૫. સન્નિકર્ષ '- દ્વાર :
પ્ર. ભંતે ! સામાયિક સંયતનાં કેટલા ચારિત્ર પર્યવ કહ્યા છે ?
ઉ. ગૌતમ ! અનન્ત ચારિત્ર પર્યવ કહ્યા છે.
આ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! એક સામાયિક સંયતનાં ચારિત્ર પર્યવ અન્ય સામાયિક સંયતનાં સ્વસ્થાન સન્નિકર્ષ (સ્વજાતીય) ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ?
For Private Personal Use Only
www.jainelibrary.org