SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ સંયત અધ્યયન ૧૧૧૯ प. णियंठे णं भंते ! कयरम्मि भावे होज्जा? उ. गोयमा ! ओवसमिए वा, खाइए वा भावे होज्जा। प. सिणाए णं भंते ! कयरम्मि भावे होज्जा? ૩. Tયમાં ! મા દીના રૂ. પરિમા-તારે - प. पुलाया णं भंते ! एगसमए णं केवइया होज्जा? उ. गोयमा ! पडिवज्जमाणए पडुच्च - सिय अत्थि, सिय नत्थि, जइ अत्थि जहन्नेणं-एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं सयपुहत्तं । पुवपडिवन्नए पडुच्च - સિય અસ્થિ, સિય નત્યિ, जइ अस्थि जहन्नेणं-एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं सहस्सपुहत्तं । प. बउसा णं भंते ! एगसमए णं केवइया होज्जा ? उ. गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय नत्थि, जइ अत्थि जहन्नेणं - एक्को वा, दोवा, तिण्णि वा, उक्कोसेणं सयपुहत्तं, पुब्बपडिवन्नए पडुच्चजहन्नेणं कोडिसयपुहत्तं, उक्कोसेण वि कोडिसयपुहत्तं, एवं पडिसेवणाकुसीला वि, प. कसायकुसीला णं भंते ! एगसमए णं केवइया होज्जा? ૩. સોયમા ! ડિવMમાંg gવ सिय अत्थि, सिय नत्थि, जइ अत्थि जहन्नेणं-एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं सहस्सपुहत्तं । पुवपडिवन्नए पडुच्चजहन्नेणं कोडिसहस्स पुहत्तं, उक्कोसेण वि कोडिसहस्स पुहत्तं । प. नियंठा णं भंते ! एगसमए णं केवइया होज्जा ? પ્ર. ભંતે ! નિગ્રંથ ક્યા ભાવમાં હોય છે ? ઉ. ગૌતમ ! ઔપથમિક ભાવમાં પણ હોય છે અને ક્ષાયિક ભાવમાં પણ હોય છે. પ્ર. ભંતે ! સ્નાતક ક્યા ભાવમાં હોય છે ? ઉ. ગૌતમ ! ક્ષાયિક ભાવમાં હોય છે. ૩૫. પરિમાણ-દ્વાર : પ્ર. ભંતે ! પુલાક એક સમયમાં કેટલા હોય છે ? ઉ, ગૌતમ ! પ્રતિપદ્યમાનની અપેક્ષાએ : ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. જો હોય છે તો જઘન્ય- એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ-શત પૃથકત્વ (અનેક સો) હોય છે. પૂર્વ પ્રતિવનની અપેક્ષાએ : ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. જો હોય તો જઘન્ય- એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ-સહસ્ત્ર પૃથત્વ (અનેક-હજાર) હોય છે. પ્ર. ભંતે ! બકુશ એક સમયમાં કેટલા હોય છે ? ઉ. ગૌતમ ! પ્રતિપદ્યમાનની અપેક્ષાએ : ક્યારેક હોય છે, ક્યારેક હોતા નથી, જો હોય છે તો જઘન્ય-એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ - અનેક સો હોય છે. પૂર્વ પ્રતિપનની અપેક્ષાએ : જઘન્ય પણ અનેક સૌ કરોડ હોય છે, ઉત્કૃષ્ટ પણ અનેક સૌ કરોડ હોય છે. આ પ્રમાણે પ્રતિસેવના કુશીલનું વર્ણન કરવું જોઈએ. પ્ર. ભંતે ! કષાયકુશીલ એક સમયમાં કેટલા હોય છે ? ઉ. ગૌતમ ! પ્રતિપદ્યમાનની અપેક્ષાએ : ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. જો હોય છે તો જઘન્ય- એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટ-અનેક હજાર હોય છે. પૂર્વ પ્રતિપનની અપેક્ષાએ : જઘન્ય પણ અનેક હજાર કરોડ હોય છે. ઉત્કૃષ્ટ પણ અનેક હજાર કરોડ હોય છે. પ્ર. ભંતે ! નિગ્રંથ એક સમયમાં કેટલા હોય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy